gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કુંભારવાડામાં પતિ પર ત્રિકમના ઘા ઝીંકી હત્યા કરતી પત્ની | Wife kills husband by stabbing him to deat…

G METRO NEWS by G METRO NEWS
April 28, 2026
in GUJARAT
0 0
0
કુંભારવાડામાં પતિ પર ત્રિકમના ઘા ઝીંકી હત્યા કરતી પત્ની | Wife kills husband by stabbing him to deat…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,કુંભારવાડા ખારી તલાવડી વિસ્તારમાં રહેતા દંપતી વચ્ચે આજે સવારે નજીવી બાબતે  તકરાર થતા ઉશ્કેરાયેલી  પત્નીએ ત્રિકમના ઉપરાછાપરી ઘા પતિ પર ઝીંકી દેતા લોહીલુહાણ  હાલતમાં જ પતિ ઢળી પડયો હતો. કુંભારવાડા પોલીસે ગુનો દાખલ કરી પત્નીની ધરપકડ કરી ત્રિકમ કબજે લીધી છે.

 પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, કુંભારવાડા ખારી તલાવડી વિસ્તારમાં રહેતા અમિત નાનજીભાઇ (ઉં.વ.૨૬) ના લગ્ન ૧૦ વર્ષ પહેલા મંજૂબેન (રહે. ઉકાજીનું વાડિયું, બાપોદ) સાથે થયા હતા. આજે સવારે મંજુ જમવા બેઠી હતી. તે દરમિયાન તેના પતિ અમિતે આવીને તેના માથામાં મુક્કો મારી દેતા પત્ની ઉશ્કેરાઇ ગઇ હતી. ઘરની દીવાલ પાસે પડેલી ત્રિકમ ઉઠાવીને તેણે પતિ પર હુમલો કરી પેટ, છાતી તથા ગળાના ભાગે ગંભીર ઇજા પહોંચાડી હતી. લોહીલુહાણ  હાલતમાં અમિત ઢળી પડતા તેની દીકરીએ કાકાને જઇને વાત કરતા અમિતનો ભાઇ દોડી આવ્યો હતો. પાડોશીએ એમ્બ્યુલન્સ બોલાવી  હતી. એમ્બ્યુલન્સના સ્ટાફે તપાસીને અમિતનું મોત થયું હોવાનું જણાવ્યું હતું. બનાવ અંગે કુંભારવાડા પોલીસને જાણ કરવામાં આવતા  પી.આઇ. એ.જે.પાંડવ તથા સ્ટાફના નૂરમહંમદ સહિતના સ્ટાફે ઘટના સ્થળે દોડી જઇ કાર્યવાહી હાથ ધરી હતી. મૃતદેહને પી.એમ. માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો. પોલીસે ગુનો દાખલ કરી પત્ની મંજુની ધરપકડ કરી ત્રિકમ કબજે કરી છે. પોલીસ તપાસમાં એવી વિગતો જાણવા મળી છે કે, પતિ – પત્ની દારૃ પીવાની ટેવવાળા હતા. તેઓ વચ્ચે અવાર – નવાર ઝઘડા પણ થતા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શ્રી ગોપીનાથજી સોલાર (Sol Max Solution) દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન: પર્યાવરણ અને સ્વચ્છ ઊર…
GUJARAT

July 28, 2026
ભાવનગર-અમરેલીમાં 26 મંદિર ચોરીનો ભેદ ઉકેલાયો: પાલીતાણા રૂરલ પોલીસે ચાર આરોપીઓને ₹6.35 લાખના મુદ્દામા…

ગાંધીનગરમાં અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિનું રાષ્ટ્રીય મહા અધિવેશન યોજાયું, પત્રકાર સુરક્ષા કાનૂ…

Next Post
તુમને વોટિંગ કીયા યા નહિ..તેમ કહી સમાના વૃધ્ધ દંપતીને ઘરમાં બંધક બનાવી લૂંટી લીધાઃ બે લૂંટારા કેમેરા…

તુમને વોટિંગ કીયા યા નહિ..તેમ કહી સમાના વૃધ્ધ દંપતીને ઘરમાં બંધક બનાવી લૂંટી લીધાઃ બે લૂંટારા કેમેરા...

રાજ્યોને હીટ સ્ટ્રોક મેનેજમેન્ટ યુનિટ બનાવવા કેન્દ્રનો નિર્દેશ | Centre directs states to set up hea…

રાજ્યોને હીટ સ્ટ્રોક મેનેજમેન્ટ યુનિટ બનાવવા કેન્દ્રનો નિર્દેશ | Centre directs states to set up hea...

પોલીટેકનિક સહિતના મતગણતરીના સ્થળે 1100થી વધુ પોલીસનો બંદોબસ્ત | more than 1100 police deployed on co…

પોલીટેકનિક સહિતના મતગણતરીના સ્થળે 1100થી વધુ પોલીસનો બંદોબસ્ત | more than 1100 police deployed on co...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આણંદ જિલ્લાની 66 ગ્રામ પંચાયતોના ડેપ્યુટી સરપંચોની ચૂંટણી પૂર્ણ | Election of Deputy Sarpanchs of 66…

1 year ago
ગુજરાત ATSની મોટી કાર્યવાહી, અલકાયદા સાથે સંકળાયેલા 4 આતંકીની ધરપકડ | Gujarat ATS arrests 4 people a…

કચરો અલગ ના કર્યો તો માલસામાન જપ્ત કરાશે, લારી-ગલ્લા,પાથરણાં સહીતના વેપારીઓએ બે ડસ્ટબીન રાખવા પડશે |…

10 months ago
લાલપુરના સેતાલુસ ગામમાં દુકાનદાર યુવાન પર કુહાડી વડે હુમલો | Young shopkeeper attacked with axe in S…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News