gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બંગાળમાં મતદાન વચ્ચે હાઈવૉલ્ટેજ ડ્રામા: ક્યાંક હિંસા તો ક્યાંક EVMમાં ગરબડ, મમતા બેનરજી પણ લાલઘૂમ | …

G METRO NEWS by G METRO NEWS
April 29, 2026
in INDIA
0 0
0
બંગાળમાં મતદાન વચ્ચે હાઈવૉલ્ટેજ ડ્રામા: ક્યાંક હિંસા તો ક્યાંક EVMમાં ગરબડ, મમતા બેનરજી પણ લાલઘૂમ | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bengal Election Phase 2 Voting : પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026માં બીજા તબક્કાનું મતદાન આજે ભારે તણાવ અને હિંસાની છૂટીછવાઈ ઘટનાઓ વચ્ચે ચાલુ છે. ખાસ કરીને ભવાનીપુર બેઠક પર મુખ્યમંત્રી મમતા બેનરજી અને ભાજપના શુભેન્દુ અધિકારી સામસામે આવી જતાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. 

ભવાનીપુરમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા

ભવાનીપુરમાં એક જ મતદાન કેન્દ્ર પર મમતા બેનર્જી અને શુભેન્દુ અધિકારી પહોંચી જતાં વિસ્તારમાં તણાવ પેદા થયો હતો. શુભેન્દુ અધિકારીએ આરોપ લગાવ્યો કે મમતા બેનરજી મતદારોમાં ડર ફેલાવવા માટે મોટી સંખ્યામાં બહારના લોકોને સાથે લઈને ફરી રહ્યા છે. તેમણે કહ્યું, હું માત્ર મારા સુરક્ષા ગાર્ડ્સ સાથે છું, તો મમતાજી કેમ આટલું મોટું ટોળું લઈને આવ્યા છે?

મતદારોનો મમતા પર ગંભીર આરોપ

ઉત્તર 24 પરગણામાં કેટલાક મતદારોએ મુખ્યમંત્રી પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, મમતા બેનરજી પોતાની ગાડીમાં ગુંડાઓ લઈને આવ્યા છે અને લોકોને ધમકાવી રહ્યા છે. એક મતદારે તો ત્યાં સુધી કહ્યું કે, “તેમને લાગે છે કે તેઓ ચૂંટણી હારી રહ્યા છે, એટલે જ આવું કરી રહ્યા છે.”

હિંસા અને લોહિયાળ અથડામણ

ભાજપના કાર્યકર્તા પર હુમલો 

નદિયા (ચાપડા): ચાપડા વિધાનસભાના બૂથ નંબર ૫૨ પર ભાજપના પોલિંગ એજન્ટ મોશર્રફ પર લોખંડના સળિયા વડે હુમલો કરવામાં આવ્યો હતો. તેમના માથામાં 6 ટાંકા આવ્યા છે. ભાજપના ઉમેદવાર સૈકત સરકારે આ હુમલા પાછળ TMC કાર્યકરોનો હાથ હોવાનો આક્ષેપ કર્યો છે.

EVM માં ખામી: અનેક કેન્દ્રો પર EVM મશીનો બગડવાની ફરિયાદ ઉઠી હતી. એક કેન્દ્ર પર સવારે ૮:૩૦ વાગ્યા સુધી મતદાન શરૂ થઈ શક્યું નહોતું, જેને કારણે મતદારો અને સુરક્ષા દળો વચ્ચે ઘર્ષણ પણ થયું હતું.

હવે બસ યુદ્ધજહાજો તૈનાત કરવાના બાકી છે: અભિષેક બેનરજી 

બીજી તરફ, ટીએમસી નેતા અભિષેક બેનર્જીએ આક્રમક વલણ અપનાવતા કહ્યું કે, બંગાળમાં માત્ર INS યુદ્ધજહાજ અને રાફેલ તૈનાત કરવાના બાકી છે, સરકાર એ પણ કરી લે. 30 લાખ મતદારોને મત આપવાથી રોકવામાં આવ્યા છે. અમે 2021 કરતાં વધુ બહુમતી સાથે ચોથીવાર સરકાર બનાવીશું. 

મમતા બેનરજીએ શું કહ્યું?

પોતાના મતવિસ્તારમાં સ્થિતિની સમીક્ષા કર્યા બાદ મમતા બેનરજીએ પત્રકારો સાથેની વાતચીતમાં બળાપો ઠાલવતા કહ્યું કે, બહારથી આટલા બધા ઓબ્ઝર્વર્સ બોલાવવામાં આવ્યા છે, જેઓ માત્ર ભાજપનું જ કામ કરી રહ્યા છે. ભાજપના ઈશારે નાચે છે. જરા તમારી ચારે બાજુ જુઓ, અમારા એક પણ પોસ્ટર રહેવા દીધા નથી, બધા હટાવી દેવામાં આવ્યા છે. શું લોકશાહીમાં આવી રીતે ચૂંટણીઓ થાય છે?

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શું ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ બદલાશે? મિડલ ઈસ્ટમાં શાંતિની આશા વચ્ચે મંત્રીએ આપ્યો જવાબ | fuel pric…
INDIA

શું ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ બદલાશે? મિડલ ઈસ્ટમાં શાંતિની આશા વચ્ચે મંત્રીએ આપ્યો જવાબ | fuel pric…

June 14, 2026
ખેતરમાં પાણી વાળવા મુદ્દે ધીંગાણું! એકના મોત બાદ દેહરાદૂનમાં હિંસા, એન્કાઉન્ટરની માંગ | dehradun sah…
INDIA

ખેતરમાં પાણી વાળવા મુદ્દે ધીંગાણું! એકના મોત બાદ દેહરાદૂનમાં હિંસા, એન્કાઉન્ટરની માંગ | dehradun sah…

June 14, 2026
પેટ્રોલ ભૂલી જાઓ! ભારતમાં 100% ઇથેનોલવાળા ઈંધણને કાનૂની મંજૂરી, ગડકરીની મોટી જાહેરાત | India Approve…
INDIA

પેટ્રોલ ભૂલી જાઓ! ભારતમાં 100% ઇથેનોલવાળા ઈંધણને કાનૂની મંજૂરી, ગડકરીની મોટી જાહેરાત | India Approve…

June 14, 2026
Next Post
વિકાસના નામે વિનાશ અને આદિવાસીઓ સામે મોટું કૌભાંડ: 81 હજાર કરોડના મેગા પ્રોજેક્ટ સામે રાહુલ ગાંધીના …

વિકાસના નામે વિનાશ અને આદિવાસીઓ સામે મોટું કૌભાંડ: 81 હજાર કરોડના મેગા પ્રોજેક્ટ સામે રાહુલ ગાંધીના ...

પાન-મસાલાના બંધાણીઓ માટે મોટા સમાચાર! આ પ્રકારના પેકિંગ પર પ્રતિબંધ લગાવવાની તૈયારીમાં સરકાર | fssai…

પાન-મસાલાના બંધાણીઓ માટે મોટા સમાચાર! આ પ્રકારના પેકિંગ પર પ્રતિબંધ લગાવવાની તૈયારીમાં સરકાર | fssai...

20 લાખની લાંચ લેતા CGST સુપ્રીન્ટેન્ડન્ટ અને ટેક્સ કન્સલ્ટન્ટ રંગેહાથ ઝડપાયા: રાજકોટમાં ACBની મોટી ટ…

20 લાખની લાંચ લેતા CGST સુપ્રીન્ટેન્ડન્ટ અને ટેક્સ કન્સલ્ટન્ટ રંગેહાથ ઝડપાયા: રાજકોટમાં ACBની મોટી ટ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચંડોળા તળાવ ગેરકાયદે દબાણ કેસ: લલ્લા બિહારી અને તેના પુત્રના શરતી જામીન ગુજરાત હાઈકોર્ટે મંજૂર કર્યા…

ચંડોળા તળાવ ગેરકાયદે દબાણ કેસ: લલ્લા બિહારી અને તેના પુત્રના શરતી જામીન ગુજરાત હાઈકોર્ટે મંજૂર કર્યા…

9 months ago
SG હાઈવે પર રાતના 2 વાગ્યા સુધી આ વાહનો પર પ્રતિબંધ, નવરાત્રિ માટે તંત્રનો મોટો નિર્ણય | ahmedabad d…

SG હાઈવે પર રાતના 2 વાગ્યા સુધી આ વાહનો પર પ્રતિબંધ, નવરાત્રિ માટે તંત્રનો મોટો નિર્ણય | ahmedabad d…

9 months ago
હળવદમાં જિલ્લા મહિલા મોરચના મહામંત્રીના પતિનો આપઘાત

હળવદમાં જિલ્લા મહિલા મોરચના મહામંત્રીના પતિનો આપઘાત

8 months ago
રાજ્યસભા ચૂંટણીમાં ભાજપનો દબદબો, અનેક રાજ્યોમાં કોંગ્રેસનો હાથ ખાલી; જુઓ ક્યાં કોણ જીત્યું | Rajya S…

રાજ્યસભા ચૂંટણીમાં ભાજપનો દબદબો, અનેક રાજ્યોમાં કોંગ્રેસનો હાથ ખાલી; જુઓ ક્યાં કોણ જીત્યું | Rajya S…

2 days ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News