gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

20 લાખની લાંચ લેતા CGST સુપ્રીન્ટેન્ડન્ટ અને ટેક્સ કન્સલ્ટન્ટ રંગેહાથ ઝડપાયા: રાજકોટમાં ACBની મોટી ટ…

G METRO NEWS by G METRO NEWS
April 29, 2026
in GUJARAT
0 0
0
20 લાખની લાંચ લેતા CGST સુપ્રીન્ટેન્ડન્ટ અને ટેક્સ કન્સલ્ટન્ટ રંગેહાથ ઝડપાયા: રાજકોટમાં ACBની મોટી ટ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Rajkot GST Bribe Case: ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરોએ રાજકોટમાં એક મોટી સફળતા મેળવી છે. સી.જી.એસ.ટી. (CGST) કચેરીના એક સુપ્રીન્ટેન્ડન્ટ અને તેમના વતી લાંચ લેતા એક ટેક્સ કન્સલ્ટન્ટને 20 લાખ રૂપિયાની માતબર રકમ સાથે રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે.

શું હતો સમગ્ર મામલો?

ફરિયાદી સામે જી.એસ.ટી. ન ભરવા અને ખોટા બિલ બનાવવા બાબતે સી.જી.એસ.ટી. કચેરીમાં એક અરજી થઈ હતી. આ કેસમાં મોટી કાર્યવાહી ન કરવા અને મામલો થાળે પાડવા માટે સુપ્રીન્ટેન્ડન્ટ મુકેશકુમાર મનબોધ્ધ કુમારે 25 લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી. લાંબી રકઝક બાદ 20 લાખ રૂપિયા આપવાનું નક્કી થયું હતું.

આ પણ વાંચો: વિકાસના નામે વિનાશ અને આદિવાસીઓ સામે મોટું કૌભાંડ: 81 હજાર કરોડના મેગા પ્રોજેક્ટ સામે રાહુલ ગાંધીના પ્રહાર

ACBએ ગોઠવી સફળ ટ્રેપ

ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે તાત્કાલિક એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો. સુપ્રીન્ટેન્ડન્ટ મુકેશકુમારે આ લાંચની રકમ ટેક્સ કન્સલ્ટન્ટ આકાશ કલોલીયાને આપવા માટે સૂચના આપી હતી. એ.સી.બી.ની ટીમે રાજકોટ એસ.ટી. બસ સ્ટેશન પાછળ આવેલા ક્રીએટીવ કોમ્પ્લેક્ષમાં છટકું ગોઠવ્યું હતું. જેવું આકાશ કલોલીયાએ ફરિયાદી પાસેથી 20 લાખ રૂપિયા સ્વીકાર્યા, કે તરત જ એ.સી.બી.એ ત્રાટકીને તેને ઝડપી લીધો હતો. આ સાથે જ સુપ્રીન્ટેન્ડન્ટ મુકેશકુમારની પણ ધરપકડ કરવામાં આવી છે.

ભ્રષ્ટાચારીઓમાં ફફડાટ

એ.સી.બી.ની આ કાર્યવાહીને પગલે સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર કરતા અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જાગૃત નાગરિકની હિંમતને કારણે લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર બહાર આવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।
GUJARAT

मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।

September 15, 2026
બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…
GUJARAT

બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…

September 14, 2026
શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ
GUJARAT

શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ

September 14, 2026
Next Post
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ : પ્રિય લક્ષ્મી મિલ અંડરપાસ બંધ થતાં 10 હજાર રહીશો હાલાકીમાં | Bullet Train Pr…

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ : પ્રિય લક્ષ્મી મિલ અંડરપાસ બંધ થતાં 10 હજાર રહીશો હાલાકીમાં | Bullet Train Pr...

35 વર્ષ જૂની હત્યાનું રહસ્ય ખૂલશે? અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચનું ઓપરેશન, વટવામાં જેસીબીથી ખોદકામ | ah…

35 વર્ષ જૂની હત્યાનું રહસ્ય ખૂલશે? અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચનું ઓપરેશન, વટવામાં જેસીબીથી ખોદકામ | ah...

સયાજી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં મુકેલ વૃદ્ધાનો મૃતદેહ ડીકમ્પોઝ થઈ જતા હોબાળો | Uproar as body of…

સયાજી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં મુકેલ વૃદ્ધાનો મૃતદેહ ડીકમ્પોઝ થઈ જતા હોબાળો | Uproar as body of...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુનાહિત પ્રવૃતિ સાથે સંકળાયેલા ઇસમોના ગેરકાયદે મકાનો પર બુલડોઝર ફરી વળ્યા | Bulldozers again hit ill…

ગુનાહિત પ્રવૃતિ સાથે સંકળાયેલા ઇસમોના ગેરકાયદે મકાનો પર બુલડોઝર ફરી વળ્યા | Bulldozers again hit ill…

9 months ago
કારેલીબાગની બ્રાઇટ સ્કૂલને મળેલી ધમકીનું રાઝ ખૂલ્યું,11 વર્ષના વિદ્યાર્થીએ સ્કૂલે નહિ જવા મેલ કર્યો …

કારેલીબાગની બ્રાઇટ સ્કૂલને મળેલી ધમકીનું રાઝ ખૂલ્યું,11 વર્ષના વિદ્યાર્થીએ સ્કૂલે નહિ જવા મેલ કર્યો …

7 months ago
જામનગરમાં દબાણ હટાવ દરમિયાન મહાપાલિકાની ટીમ પર પથ્થરમારો | Stones pelted at municipal team during pr…

જામનગરમાં દબાણ હટાવ દરમિયાન મહાપાલિકાની ટીમ પર પથ્થરમારો | Stones pelted at municipal team during pr…

3 months ago
વડોદરાની દુકાનોમાંથી રોકડ-મોબાઇલ ચોરતો ગુનેગાર અને સગીર સાગરીત પકડાયા

વડોદરાની દુકાનોમાંથી રોકડ-મોબાઇલ ચોરતો ગુનેગાર અને સગીર સાગરીત પકડાયા

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News