gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતમાં ભાજપને રેકર્ડ બ્રેક 115 બેઠક મળી પણ બોર્ડ બનાવવા માટે 10 થી 15 દિવસ રાહ જોવી પડશે | BJP gets…

G METRO NEWS by G METRO NEWS
April 29, 2026
in GUJARAT
0 0
0
સુરતમાં ભાજપને રેકર્ડ બ્રેક 115 બેઠક મળી પણ બોર્ડ બનાવવા માટે 10 થી 15 દિવસ રાહ જોવી પડશે | BJP gets…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat Corporation: સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે રેકોર્ડબ્રેક 115 બેઠકો જીતી ઐતિહાસિક વિજય મેળવ્યો છે. મતગણતરીમાં એકતરફી પરિણામ આવ્યા બાદ હવે પાલિકામાં ફરી કમળનું શાસન નિશ્ચિત બન્યું છે, પરંતુ સત્તાવાર રીતે બોર્ડ રચાય તે માટે ભાજપને હજી 10 થી 15 દિવસ સુધી રાહ જોવી પડી શકે છે. સરકાર ગેઝેટની પ્રક્રિયા કેટલા દિવસમાં પુરી કરે છે તેના પર સુરતની બોર્ડની સમય મર્યાદા નક્કી થશે. 

સુરત પાલિકાની ચૂંટણી પરિણામ જાહેર થયા બાદ હવે સમગ્ર પ્રક્રિયાનો અગત્યનો તબક્કો ગેઝેટ પ્રકાશનનો છે. રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા સત્તાવાર ગેઝેટ બહાર પાડવામાં આવશે, ત્યારબાદ તે મ્યુનિસિપલ કમિશ્નર કચેરી સુધી મોકલાશે. કમિશનર કચેરીની ગેઝેટ સેક્રેટરીને મોકલાશે અને ત્યારબાદ સેક્રેટરી ભાજપ પ્રમુખને જાણ કરશે.  ભાજપ પ્રમુખ મુર્હુત જોઈને પાલિકાને બોર્ડ માટેની તારીખ આપશે અને ત્યાર પછી બોર્ડ રચવાની તારીખ નક્કી કરવામાં આવશે.

આ વર્ષે માત્ર મહાનગરપાલિકા જ નહીં, પરંતુ નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પરિણામો પણ એક સાથે જાહેર થયા હોવાથી ગેઝેટ પ્રક્રિયામાં થોડો સમય લાગી શકે છે. તમામ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા માટે ગેઝેટ એક સાથે બહાર પાડવામાં આવે તેવી શક્યતા છે.

ગત વર્ષે પણ પરિણામ જાહેર થયા બાદ અંદાજે દસ દિવસ પછી ગેઝેટ બહાર પડ્યું હતું. આ વખતે સમાન પ્રક્રિયા થવાની શક્યતા હોવાથી સુરત પાલિકામાં નવા બોર્ડની રચના માટે 10 થી 15 દિવસનો સમય લાગી શકે છે. ભાજપે ઐતિહાસિક બહુમતી મેળવી લીધી છે, પરંતુ હવે સત્તાના સિંહાસન પર સત્તાવાર બેસવા માટે કાનૂની અને વહીવટી પ્રક્રિયા પૂર્ણ થવાની રાહ જોવી પડશે. સુરતની જનતા હવે નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કોણ બનશે તેની ચર્ચાઓએ જોર પકડ્યું છે.

પાલિકાની ગત ચૂંટણીની વાત કરવામાં આવે તો પાલિકાની ચૂંટણી માટે મતદાન 21 ફેબ્રુઆરી 2021 ના રોજ થયું હતું અને પરિણામ 23 ફેબ્રુઆરીના રોજ થયું હતું. રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગમાંથી ગેઝેટ 4 માર્ચ 2021 ના રોજ આવ્યું હતું. જેના કારણે સુરત પાલિકાની પહેલી સામાન્ય સભા 12 માર્ચના રોજ મળી હતી. 

જોકે, સુરત સહિત સમગ્ર ગુજરાતમાં ભગવો લહેરાયો છે તેના કારણે વહેલું ગેઝેટ બહાર પડે અને ઝડપથી બોર્ડ બને તેવી અટકળો શરુ થઈ છે. તેમ છતાં 10 થી 15 દિવસનો સમય લાગી શકે તેવું કહેવાય રહ્યું છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO | ચિલોડા હાઈવે પર પોલીસનું ઓપરેશન: રૂ.1 લાખના હાથીદાંત સાથે રાજસ્થાની યુવક ઝડપાયો, તસ્કરીનું મ…
GUJARAT

VIDEO | ચિલોડા હાઈવે પર પોલીસનું ઓપરેશન: રૂ.1 લાખના હાથીદાંત સાથે રાજસ્થાની યુવક ઝડપાયો, તસ્કરીનું મ…

April 29, 2026
બંગાળમાં જેનો ડર હતો એ જ થયું! બીજા તબક્કામાં મતદાન લોહિયાળ, ઠેર ઠેર હિંસા; EVM સાથે ચેડાં | west be…
GUJARAT

બંગાળમાં જેનો ડર હતો એ જ થયું! બીજા તબક્કામાં મતદાન લોહિયાળ, ઠેર ઠેર હિંસા; EVM સાથે ચેડાં | west be…

April 29, 2026
સુઈગામમાં 11 વર્ષની સગીરા પર દુષ્કર્મ મામલે નરાધમને 20 વર્ષની કેદ, થરાદ સેશન્સ કોર્ટનો ચુકાદો | suig…
GUJARAT

સુઈગામમાં 11 વર્ષની સગીરા પર દુષ્કર્મ મામલે નરાધમને 20 વર્ષની કેદ, થરાદ સેશન્સ કોર્ટનો ચુકાદો | suig…

April 29, 2026
Next Post
હિંમતનગર હાઈવે પર કાળમુખો અકસ્માત: ખાનગી બસે કારને કચડી, 6 લોકોના કમકમાટીભર્યા મોત | himatnagar high…

હિંમતનગર હાઈવે પર કાળમુખો અકસ્માત: ખાનગી બસે કારને કચડી, 6 લોકોના કમકમાટીભર્યા મોત | himatnagar high...

વડોદરાની વાઘોડિયા ચોકડી નજીક બહુમાળી રહેણાંક બિલ્ડિંગમાં આગ લાગતા જીવ બચાવવા લોકો ટેરેસ પર ચડી ગયા |…

વડોદરાની વાઘોડિયા ચોકડી નજીક બહુમાળી રહેણાંક બિલ્ડિંગમાં આગ લાગતા જીવ બચાવવા લોકો ટેરેસ પર ચડી ગયા |...

અમદાવાદ: બાપુનગરમાં 8 શખસોએ ઓફિસમાં ઘૂસી યુવકને અધમૂઓ કર્યો, ફરિયાદી પોતે નીકળ્યો વોન્ટેડ! | bapunag…

અમદાવાદ: બાપુનગરમાં 8 શખસોએ ઓફિસમાં ઘૂસી યુવકને અધમૂઓ કર્યો, ફરિયાદી પોતે નીકળ્યો વોન્ટેડ! | bapunag...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

IPOમાં મ્યુચ્યુઅલ ફંડોનું વધતું રોકાણ, નવેમ્બરમાં રૂ. 13,000 કરોડ ઠાલવ્યા | Mutual funds invest more…

IPOમાં મ્યુચ્યુઅલ ફંડોનું વધતું રોકાણ, નવેમ્બરમાં રૂ. 13,000 કરોડ ઠાલવ્યા | Mutual funds invest more…

4 months ago
ઉત્તરપ્રદેશમાં શરમજનક ઘટના : મિરઝાપુરમાં જામા મસ્જિદમાં મોડી રાતે આગ લગાવી, 5 લોકો પકડાયા | Uttar Pr…

ઉત્તરપ્રદેશમાં શરમજનક ઘટના : મિરઝાપુરમાં જામા મસ્જિદમાં મોડી રાતે આગ લગાવી, 5 લોકો પકડાયા | Uttar Pr…

5 months ago
નસવાડીમાં કરુણ ઘટના, કાંધા ગામે ધાબા પર કામ કરતા શ્રમિકને હાઈ ટેન્શન લાઈનનો કરંટ લાગતા મોત | Naswadi…

નસવાડીમાં કરુણ ઘટના, કાંધા ગામે ધાબા પર કામ કરતા શ્રમિકને હાઈ ટેન્શન લાઈનનો કરંટ લાગતા મોત | Naswadi…

2 weeks ago
જામનગરમાં ક્રિકેટ રમી રહેલા 32 વર્ષના એક યુવાનનું અચાનક હૃદય થંભી જવાથી મૃત્યુ નિપજતાં ભારે અરેરાટી …

જામનગરમાં ક્રિકેટ રમી રહેલા 32 વર્ષના એક યુવાનનું અચાનક હૃદય થંભી જવાથી મૃત્યુ નિપજતાં ભારે અરેરાટી …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News