gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતની 10 મહાનગરપાલિકામાં કોંગ્રેસનું વિપક્ષી નેતાનું પદ જોખમમાં | Congress’s position as Leader o…

G METRO NEWS by G METRO NEWS
April 30, 2026
in GUJARAT
0 0
0
ગુજરાતની 10 મહાનગરપાલિકામાં કોંગ્રેસનું વિપક્ષી નેતાનું પદ જોખમમાં | Congress’s position as Leader o…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મનપામાં પોતાના નિયમો પણ ‘માવળંકર રૂલ’ પળાય તો  લોકસભાના નિયમ મૂજબ વિરોધ પક્ષના નેતા બનવા કૂલ બેઠકોના કમસેકમ 10 ટકા બેઠક મળવી અનિવાર્ય  : વિરોધપક્ષને મહાપાલિકામાં અલગ ઓફિસ, સ્ટાફ, વાહન સહિત સુવિધા અપાતી હોય છે : 5 મનપામાં આ પદ કોંગ્રેસને 

રાજકોટ, : ગુજરાતની 15 મહાનગર પાલિકાઓની ચૂંટણીમાં ભાજપને માત્ર બહુમતિ મળી નથી પરંતુ, કોંગ્રેસને એટલો કારમો પરાજ્ય મળ્યો છે કે 15 પૈકી 10 મહાપાલિકામાં લોકસભાના ‘માવળંકર રૂલ ‘તરીકે જાણીતા નિયમનું ચૂસ્ત અર્થઘટન કરાય તો વિરોધપક્ષના નેતાનું સત્તાવાર પદ પણ મળી શકે તેમ નથી.

ઈ.સ. 1951માં લોકસભાના પ્રથમ અધ્યક્ષ જી.વી.માવળંકરે એવો નિયમ જાહેર કર્યો હતો કે વિરોધપક્ષના નેતા (લીડર ઓફ ઓપોઝીશન) ની માન્યતા મેળવવા વિરોધપક્ષે કમસેકમ લોકસભાની કૂલ બેઠકોના 10 ટકા બેઠક મેળવવી જોઈએ. એટલે કે 543 બેઠકમાં 55 બેઠક મળે તો જ આ પદ મળી શકે. 

ગુજરાતમાં મહાપાલિકાઓની સામાન્ય સભાના સંચાલન માટે પોતાના નિયમો હોય છે અને ભાજપના એક સમયના શાસકો ઉદાર મન રાખીને વિરોધપક્ષના નેતાનું પદ લોકશાહી પરંપરા જાળવવા આપતા હતા. જેમ કે રાજકોટમાં 1995માં કૂલ 60 બેઠકોમાં ભાજપને 59 અને કોંગ્રેસને માત્ર 1 બેઠક છતાં વિપક્ષી નેતાનું પદ અપાયું પરંતુ, ગત ઈ.સ. 2021-26ની ટર્મમાં કોંગ્રેસને 72માંથી 4 બેઠક મળતા આ પદ આપવાનો વિરોધ વચ્ચે ધસીને ઈન્કાર કરાયો હતો અને ઓફિસ,વાહન પરત લઈ લેવાયા હતા. 

મહાપાલિકામાં મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિ ચેરમેન ઉપરાંત તાજેતરના વર્ષોમાં શાસકપક્ષના નેતા,દંડકને કાર,ઓફિસ સહિત સુવિધા પ્રજાના ખર્ચે અપાય છે તે રીતે  વિરોધપક્ષને પણ અલગ ઓફિસ, સ્ટાફ, મનપાના ખર્ચે સત્તાવાર વાહન, ભથ્થા વગેરે સુવિધા અપાતી હોય છે. કોંગ્રેસને 10 મહાપાલિકામાં 10 ટકા કે વધુ બેઠકો મળી નથી તેથી આ પદ જોખમમાં છે જ્યારે 5 મહાપાલિકામાં તેને આ પદ મળી શકશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તમને તમારા જ વિસ્તારની ખબર નથી, મ્યુ.કમિશનર, મારી હદ,તમારી હદ ના કરો, લોકોની ફરિયાદો તાકીદે હલ કરો |…
GUJARAT

તમને તમારા જ વિસ્તારની ખબર નથી, મ્યુ.કમિશનર, મારી હદ,તમારી હદ ના કરો, લોકોની ફરિયાદો તાકીદે હલ કરો |…

April 30, 2026
છેલ્લી ઘડીની રસાકસી પછી ખાડીયા,કુબેરનગરમાં ભાજપ-કોંગ્રેસે એક-એક બેઠક ગુમાવવી પડી | After last minute…

હવે બાકી આવકવેરા સામે રિફંડની રકમ સીધી જ એડજસ્ટ કરી લેવાશે | income tax refund to be adjusted agains…

Next Post
કચરાના ડમ્પરની ટક્કરથી મહિલાનું કરુણ મોત | Emon fefin a malo lon eu aksiten

પારકા પૈસે તાગડધિના, દુકાનમાં રૃ.૨.૬૦ લાખની ચોરી કરી જુગારમાં હાર્યો | Emon chon angang a soläni Rs …

પારકા પૈસે તાગડધિના, દુકાનમાં રૃ.૨.૬૦ લાખની ચોરી કરી જુગારમાં હાર્યો | Emon chon angang a soläni Rs ...

રૃપિયા ભરવા મદદ કરી સાયબર ગઠિયાએ રૃા. ૧.૧૯ લાખ ઉપાડી લીધા | Rs 1 19 lakh a angei seni ewe account

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગાડી પાછળ કાર અથડાતા ટાયર બદલતા 5 મિત્રો કાંસમાં ખાબક્યા | 5 friends die in car crash while changing…

8 months ago
ભારતે એરસ્ટ્રાઈક કરતાં પાકિસ્તાને સીઝફાયર તોડ્યું, LoC પર ફાયરિંગમાં ત્રણ ભારતીયોના નિધન | Operation…

12 months ago
કાલાવડ પોલીસ સ્ટેશનના 11 માસ પહેલાના અપહરણ અને દુષ્કર્મ કેસનો નાસ્તો ફરતો આરોપી મધ્ય પ્રદેશમાંથી પકડ…

1 month ago
૯૯૬ જેટલા ૧ લાખથી વધુના મિલકત વેરા બાકીદારોને નોટિસ ફટકારાઇ | Notices issued to 996 property tax arr…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News