gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

છેલ્લી ઘડીની રસાકસી પછી ખાડીયા,કુબેરનગરમાં ભાજપ-કોંગ્રેસે એક-એક બેઠક ગુમાવવી પડી | After last minute…

G METRO NEWS by G METRO NEWS
April 30, 2026
in GUJARAT
0 0
0
છેલ્લી ઘડીની રસાકસી પછી ખાડીયા,કુબેરનગરમાં ભાજપ-કોંગ્રેસે એક-એક બેઠક ગુમાવવી પડી | After last minute…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 અમદાવાદ,બુધવાર,29 એપ્રિલ,2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના જાહેર થયેલા
પરિણામમાં  કેટલાક વોર્ડની બેઠકો ઉપર
છેલ્લી ઘડીની રસાકસી પછી ઉમેદવારની હાર કે જીત થઈ હતી. ખાડીયાના ભાજપના ઉમેદવાર
૪૭૪ મતથી જયારે કુબેરનગર વોર્ડના કોંગ્રેસના ઉમેદવાર ૫૭૫ મતથી હારતા બંને પક્ષોને
આ બે વોર્ડમાં એક-એક બેઠક ગુમાવવી પડી હતી.બાપુનગર અને શાહપુર વોર્ડમાં પાતળી
સરસાઈથી કોંગ્રેસના ઉમેદવારોનો પરાજય થયો હતો.

ખાડીયા વોર્ડમાં કુલ ૧૫ ઉમેદવારો ચૂંટણી જંગમાં હતા. આ પૈકી
ભાજપના પંકજ ભટ્ટ માત્ર ૪૭૪ મતથી હાર્યા હતા.ઉત્તર ઝોનમાં આવેલા કુબેરનગર વોર્ડમાં
ગત ટર્મમા કોર્પોરેટર રહેલા નિકુલ સિંહ તોમર આ વખતે પણ ચૂંટણી જંગમાં હતા.આ વખતે
૫૭૫ મત ઓછા મળતા તેમની હાર થઈ હતી.પાતળી સરસાઈથી હારેલા ઉમેદવારોમાં બાપુનગર
વોર્ડના કોંગ્રેસના ઉમેદવાર નાગજી દેસાઈ ૭૦૦ મતથી હાર્યા હોવાનુ જાણવા મળે છે.
શાહપુર વોર્ડમાંથી ગત ટર્મમા કોંગ્રેસના 
કોર્પોરેટર રહેલા અકબર ભાટીને આ વખતની ચૂંટણીમાં ૧૬૩૩ મત ઓછા મળતા હાર થઈ
હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદમાં લુખ્ખા તત્વો બેખૌફ, PCR વાનને આંતરીને ચાલુ વાન આગળ ઉભા રહી ધમકાવ્યા | Ahmedabad Crime: Go…
GUJARAT

June 14, 2026
વરિયાવની દુર્ઘટના ભૂલાઈ ગઈ? ફરી એક નિર્દોષોનો ભોગ લેવાની રાહમાં પાલિકા તંત્ર | Surat: Municipal Corp…

વિવિધ જિલ્લાઓમાંથી 37,500 ઉમેદવારો વડોદરા આવશે, આજે લોકરક્ષક પરીક્ષા માટે એક્સ્ટ્રા 100 બસો દોડાવાશે…

Next Post
સોનાની રોકાણ માંગ 54 ટકા વધી, જ્વેલરીમાં પીછેહઠ | Investment demand for gold increases by 54 percent…

સોનાની રોકાણ માંગ 54 ટકા વધી, જ્વેલરીમાં પીછેહઠ | Investment demand for gold increases by 54 percent...

તમને તમારા જ વિસ્તારની ખબર નથી, મ્યુ.કમિશનર, મારી હદ,તમારી હદ ના કરો, લોકોની ફરિયાદો તાકીદે હલ કરો |…

તમને તમારા જ વિસ્તારની ખબર નથી, મ્યુ.કમિશનર, મારી હદ,તમારી હદ ના કરો, લોકોની ફરિયાદો તાકીદે હલ કરો |...

ક્રૂડ તેલ ઉછળી 115 ડોલર ઉપર: સોના-ચાંદીમાં વિશ્વ બજાર પાછળ વધુ ઘટાડો | Crude oil rises above 115: Go…

ક્રૂડ તેલ ઉછળી 115 ડોલર ઉપર: સોના-ચાંદીમાં વિશ્વ બજાર પાછળ વધુ ઘટાડો | Crude oil rises above 115: Go...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

માતર સ્વર્ણીમ ગેટ ચોકડી પર ટ્રાયસીકલ પર ડમ્ફર ફરી વળતા વૃદ્ધનું મોત નીપજ્યું | man dies after tricyc…

3 months ago
ગળતેશ્વર મંદિર પાસે મહીસાગર નદી ઉપરનો ડીપ પુલ બંધ કરાયો | Deep bridge over Mahisagar river near Gala…

10 months ago
કિમોથેરાપી લેતા લેતા તૈયારી કરી અને ગેટ પરીક્ષામાં 75મો ક્રમ મેળવ્યો | vadodara student prepared for…

જામનગરમાં રીલ બનાવવાના ચક્કરમાં યુવાનનો જીવ જોખમમાં મુકાયો, કાર સહિત ડેમમાં ખાબક્યો | Youth Risks Li…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News