gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઉદ્ધવ ઠાકરેની જીદ બાદ I.N.D.I.A ગઠબંધનમાં પણ ખેંચતાણ, કોંગ્રેસની વાંકી નજરે ટેન્શન વધાર્યું | congre…

G METRO NEWS by G METRO NEWS
April 30, 2026
in INDIA
0 0
0
ઉદ્ધવ ઠાકરેની જીદ બાદ I.N.D.I.A ગઠબંધનમાં પણ ખેંચતાણ, કોંગ્રેસની વાંકી નજરે ટેન્શન વધાર્યું | congre…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Maharashtra Politics: ઉદ્ધવ ઠાકરેએ આ વખતે વિધાન પરિષદના સભ્ય ન બનવાનો નિર્ણય લીધો છે. તેમના સ્થાને ઉદ્ધવ સેના ઈચ્છે છે કે અંબાદાસ દાનવેને ગૃહમાં મોકલવામાં આવે. ઉદ્ધવ ઠાકરે ઠાકરે પરિવારના એવા પ્રથમ સભ્ય હતા જે ગૃહમાં પહોંચ્યા હતા. તે સમયે એવી ચર્ચાએ પણ જોર પકડ્યું હતું કે, આ એક ખોટી પરંપરા છે અને તે બાલાસાહેબ ઠાકરેની વિચારધારાથી અલગ છે, કારણ કે તેઓ પોતે ક્યારેય કોઈ પણ ગૃહમાં ચૂંટાયા નહોતા. આવી સ્થિતિમાં ઉદ્ધવ ઠાકરેના આ નિર્ણયને પોતાની ભૂલ સુધારવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યો છે. આ વચ્ચે એવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે ભલે ઉદ્ધવ ઠાકરે વિધાન પરિષદના સભ્ય બનવા ન માંગતા હોય, પરંતુ I.N.D.I.A ગઠબંધન હવે તેમના સ્થાને ઉદ્ધવ સેનાના અન્ય કોઈ નેતાના નામ પર સહમત નથી દેખાઈ રહ્યું.

કોંગ્રેસની વાંકી નજરે ટેન્શન વધાર્યું 

કોંગ્રેસે સંકેત આપ્યો છે કે જો ઉદ્ધવ ઠાકરે પોતે ગૃહમાં નહીં જાય, તો તે પોતાનો ઉમેદવાર ઉતારી શકે છે. મહારાષ્ટ્રમાં નવ વિધાનસભા બેઠકો ખાલી પડી રહી છે અને તેમાં બેઠક જ વિપક્ષી ગઠબંધન જીતવાની સ્થિતિમાં છે. આવી સ્થિતિમાં એક અનાર સો બીમાર જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. ઉદ્ધવ ઠાકરે મોટા નેતા છે, તેથી કોઈ તેમની બેઠક પર દાવો નહોતું કરી રહ્યું, પરંતુ હવે જ્યારે તેઓ પાછળ હટી રહ્યા છે, ત્યારે કોંગ્રેસની આશાઓ વધી રહી છે. 2020માં જ્યારે ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બન્યા હતા ત્યારે NCP અને કોંગ્રેસે તેમને વિધાનસભા પરિષદમાં જવા માટે કહ્યું હતું. આમ ત્રણેય પક્ષો સત્તા માટે એકજૂઠ થયા હતા, પરંતુ હવે જ્યારે વિપક્ષમાં છે ત્યારે એક-એક બેઠક માટે સંઘર્ષની સ્થિતિ બની રહી છે.

તાજેતરમાં, કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ હર્ષવર્ધન સકપાલે ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી હતી અને કહ્યું હતું કે, તમે ખુદ ચૂંટણીમાં ઉતરો. આ ઉપરાંત તેમણે એવો પણ સંકેત આપ્યો હતો કે જો સેના પ્રમુખ પોતે વિધાન પરિષદમાં નહીં જાય તો કોંગ્રેસ પોતાનો ઉમેદવાર ઉતારવા માગે છે. બુધવારે હર્ષવર્ધન સકપાલ દિલ્હીમાં હતા અને પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત કરી હતી. એવું માનવામાં આવે છે કે તેમણે હાઈકમાન્ડ પાસે એ માગ કરી છે કે હવે ઉદ્ધવ ઠાકરે દ્વારા ખાલી કરાયેલી બેઠક માટે કોંગ્રેસે પોતાનો ઉમેદવાર મેદાનમાં ઉતારવો જોઈએ. જોકે, ઉદ્ધવ સેનાએ પહેલાથી જ જાહેરાત કરી દીધી છે કે તેઓ ઉદ્ધવ ઠાકરેના સ્થાને અંબાદાસ દાનવેને મેદાનમાં ઉતારશે.

આ પણ વાંચો: સંજય કપૂરના બેંક ખાતાઓ ફ્રીઝ, કોર્ટે કરિશ્મા કપૂરના બાળકોને આપી મોટી રાહત, પ્રિયા કપૂરને ઝટકો

અમે ઉદ્ધવ સેના વિરુદ્ધ ઉમેદવાર ઉતારી શકીએ છીએ: કોંગ્રેસ

આવી સ્થિતિમાં જો કોંગ્રેસ પક્ષ પોતાના ઉમેદવાર માટે દબાણ બનાવશે તો એ નક્કી છે કે પરસ્પર ખેંચતાણ શરૂ થઈ જશે. કોંગ્રેસની એ દલીલ એ પણ છે કે આખરે ઉદ્ધવ સેના તેના સાથી પક્ષોને વિશ્વાસમાં લીધા વિના એકપક્ષીય નિર્ણય કેવી રીતે લઈ શકે છે. આટલું જ નહીં કોંગ્રેસના અન્ય નેતા ભાઈ જગતાપે તો દાનવે સામે ઉમેદવાર જ ઉતારવાની વાત કરી છે. તેમણે કહ્યું કે આ મામલે સાચો અભિપ્રાય રહેશે, પરંતુ મને એટલી જાણકારી છે કે, અંબાદાસ દાનવે વિરુદ્ધ કોંગ્રેસ પોતાનો ઉમેદવાર ઉતારી શકે છે. હવે આ મામલો રસપ્રદ બનતો જાય છે કારણ કે વિપક્ષમાં વિભાજનને કારણે ભાજપ અને શિવસેના પણ એક વધારાનો ઉમેદવાર ઉતારી શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત સહિત 11 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, મોનસૂન અંગે હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી | india monsoon up…
INDIA

ગુજરાત સહિત 11 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, મોનસૂન અંગે હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી | india monsoon up…

June 21, 2026
‘રામ મંદિરમાં ચોરી નહીં લૂંટ થઇ છે…’ નૃપેન્દ્ર મિશ્રાના આકરા નિવેદનથી ટ્રસ્ટની મુશ્કેલી વધી | Ram …
INDIA

‘રામ મંદિરમાં ચોરી નહીં લૂંટ થઇ છે…’ નૃપેન્દ્ર મિશ્રાના આકરા નિવેદનથી ટ્રસ્ટની મુશ્કેલી વધી | Ram …

June 21, 2026
’40ની ઉંમરે 20 કરતાં વધુ ફ્લેક્સિબલ બનો..’, 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે PM મોદીએ આપ્યો ફિટનેસ મંત્ર…
INDIA

’40ની ઉંમરે 20 કરતાં વધુ ફ્લેક્સિબલ બનો..’, 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે PM મોદીએ આપ્યો ફિટનેસ મંત્ર…

June 21, 2026
Next Post
બિહારમાં ભાજપ નેતાના ભાણેજની હત્યા, પોલીસ એન્કાઉન્ટરમાં આરોપી પણ ઘાયલ | police encounter in siwan ga…

બિહારમાં ભાજપ નેતાના ભાણેજની હત્યા, પોલીસ એન્કાઉન્ટરમાં આરોપી પણ ઘાયલ | police encounter in siwan ga...

મૃતકની આત્માએ અપાવ્યો ન્યાય? અમદાવાદમાં 34 વર્ષ બાદ ઉકેલાયો હત્યાનો કેસ, ઘરમાં 20 ફૂટ ઊંડે મળ્યું હા…

મૃતકની આત્માએ અપાવ્યો ન્યાય? અમદાવાદમાં 34 વર્ષ બાદ ઉકેલાયો હત્યાનો કેસ, ઘરમાં 20 ફૂટ ઊંડે મળ્યું હા...

VIDEO: હવે આ કિટલી જ મારી ઓફિસ… રાજપીપળામાં ચૂંટણી જીત્યા બાદ ગીતાબેન કામે લાગ્યા | Tea Seller Git…

VIDEO: હવે આ કિટલી જ મારી ઓફિસ... રાજપીપળામાં ચૂંટણી જીત્યા બાદ ગીતાબેન કામે લાગ્યા | Tea Seller Git...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાવધાન: પતંગ ચગાવતા પહેલા આટલું ખાસ વાંચી લો, તમારી એક ભૂલ ભારે પડી શકે છે | Uttarayan Safety Alert:…

સાવધાન: પતંગ ચગાવતા પહેલા આટલું ખાસ વાંચી લો, તમારી એક ભૂલ ભારે પડી શકે છે | Uttarayan Safety Alert:…

5 months ago
ગુજરાતમાં ઈંધણના વેચાણમાં 80 ટકાનો ઉછાળો! સરકારનો દાવો- અછત નથી, પેનિક બાઈંગના કારણે અફરાતફરી | guja…

ગુજરાતમાં ઈંધણના વેચાણમાં 80 ટકાનો ઉછાળો! સરકારનો દાવો- અછત નથી, પેનિક બાઈંગના કારણે અફરાતફરી | guja…

4 weeks ago
પશ્ચિમ બંગાળના બે જિલ્લામાં વીજળી પડી, 13 લોકોએ ગુમાવ્યો જીવ

પશ્ચિમ બંગાળના બે જિલ્લામાં વીજળી પડી, 13 લોકોએ ગુમાવ્યો જીવ

11 months ago
સુરેન્દ્રનગર પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની ફરી ધમકી | threat to blow up Sur…

સુરેન્દ્રનગર પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની ફરી ધમકી | threat to blow up Sur…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News