gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ATM-ક્રેડિટ કાર્ડથી લઈને UPI સુધી… આજથી 5 મોટા ફેરફાર, તમારા ખિસ્સા પર પડશે અસર | Changes From May…

G METRO NEWS by G METRO NEWS
May 1, 2026
in Business
0 0
0
ATM-ક્રેડિટ કાર્ડથી લઈને UPI સુધી… આજથી 5 મોટા ફેરફાર, તમારા ખિસ્સા પર પડશે અસર | Changes From May…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Changes From 1st May: 1 મેથી માત્ર નવો મહિનો જ શરૂ નથી થઈ રહ્યો, પરંતુ સામાન્ય માણસના ખિસ્સા પર સીધી અસર કરતા અનેક મહત્ત્વના નિયમો પણ બદલાઈ રહ્યા છે. બેન્કિંગ વ્યવહારોથી લઈને રસોડાના બજેટ સુધી, સરકાર અને વિવિધ સંસ્થાઓ દ્વારા અમલમાં મૂકાયેલા આ નવા નિયમોની સીધી અસર તમારી જેબ પર પડવાની છે. આજથી લાગુ થયેલા આ ફેરફારોમાં ડિજિટલ પેમેન્ટ (UPI), ATM માંથી રોકડ ઉપાડ, ક્રેડિટ કાર્ડના ચાર્જિસ અને ગેસ સિલિન્ડરની કિંમતો જેવી બાબતોનો સમાવેશ થાય છે.

1. કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં ₹1000નો વધારો

આ ફેરફારોમાં સૌથી મોટો ફટકો કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં એકસાથે 1000 રૂપિયાનો ધરખમ વધારો ઝીંકીને આપવામાં આવ્યો છે. લગ્નની સીઝન અને બહાર ખાવાના શોખીનો માટે આ વધારો મુસીબત સાબિત થશે, કારણ કે કોમર્શિયલ સિલિન્ડરની કિંમત હવે 3000 રૂપિયાને પાર કરી ગઈ છે. આ ઉપરાંત, ગેસ સિલિન્ડરની ડિલિવરી વ્યવસ્થામાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. હવે ચોરી અને સંગ્રહખોરી રોકવા માટે OTP આધારિત ડિલિવરી સિસ્ટમ ફરજિયાત કરવામાં આવી છે, જેનો અર્થ છે કે OTP વગર સિલિન્ડર મળશે નહીં. ગ્રાહકોએ આ માટે આધાર ઈ-કેવાયસી કરાવવું પણ અનિવાર્ય રહેશે.

2. ATMમાંથી રોકડ ઉપાડવી થઈ મોંઘી

ATM ટ્રાન્ઝેક્શનના નિયમોમાં પણ મોટો ફેરફાર થયો છે. હવે મહિનાની ફ્રી લિમિટ(પોતાની બેન્કમાં 5 અને અન્ય બેન્કમાં 3 ટ્રાન્ઝેક્શન) પૂર્ણ થયા બાદ, દરેક વધારાના ટ્રાન્ઝેક્શન પર 21 રૂપિયાને બદલે 23 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે.

3. UPI ટ્રાન્ઝેક્શન માટે વધારાનું ઓથેન્ટિકેશન

ડિજિટલ પેમેન્ટને વધુ સુરક્ષિત બનાવવા અને સાયબર ફ્રોડ રોકવા માટે UPI દ્વારા કરવામાં આવતા મોટા પેમેન્ટ્સ માટે હવે વધારાના સુરક્ષા સ્ટેપ્સ(Authentication) ઉમેરવામાં આવ્યા છે. આનાથી મોટા રકમના ટ્રાન્ઝેક્શન કરતી વખતે ગ્રાહકોએ વધુ એક પ્રક્રિયામાંથી પસાર થવું પડશે.

4. SBI ક્રેડિટ કાર્ડના લેટ પેમેન્ટ ચાર્જમાં ફેરફાર

SBI ક્રેડિટ કાર્ડ ધારકો માટે પણ નિયમો કડક કરવામાં આવ્યા છે. બેન્કે લેટ પેમેન્ટ ચાર્જમાં વધારો કર્યો છે, જેમાં 100થી 500 રૂપિયાના બાકી લેણાં પર 100 રૂપિયા અને 500થી 1000 રૂપિયા સુધીના બાકી પર 500 રૂપિયા ચાર્જ લાગશે. આ ઉપરાંત, BPCL SBI ક્રેડિટ કાર્ડ પર વાર્ષિક ફી માફી માટે હવે 50 હજારના બદલે વર્ષે 1 લાખ રૂપિયાનો ખર્ચ કરવો પડશે. 

આ પણ વાંચો: રૂપિયો 94.92ની ઓલ ટાઈમ લો સપાટીએ

5. હવાઈ ભાડામાં વધારાની ચિંતા ટળી

ઓનલાઇન ગેમિંગ પર નિયંત્રણ રાખવા માટે સરકારે ‘ઓનલાઇન ગેમિંગ ઓથોરિટી ઓફ ઇન્ડિયા’ની રચના કરવાની જાહેરાત કરી છે. હવે જે ગેમ્સમાં પૈસાની લેવડદેવડ સામેલ હશે તેનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે અને સરકારી એજન્સીઓ આ વ્યવહારો પર નજર રાખશે. જોકે, એરલાઇન્સ સેક્ટર માટે રાહતના સમાચાર છે કારણ કે આ વખતે ATF(હવાઈ ઇંધણ)ના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, જેના કારણે વિમાન ભાડામાં વધારો થવાની શક્યતા નથી.

ATM-ક્રેડિટ કાર્ડથી લઈને UPI સુધી... આજથી 5 મોટા ફેરફાર, તમારા ખિસ્સા પર પડશે અસર 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
આજથી રાજ્યવ્યાપી હેલ્મેટ ઝુંબેશ: સરકારી કર્મચારીઓ પણ પોલીસની રડારમાં, આખો મહિનો ચાલશે ડ્રાઇવ | Gujar…

આજથી રાજ્યવ્યાપી હેલ્મેટ ઝુંબેશ: સરકારી કર્મચારીઓ પણ પોલીસની રડારમાં, આખો મહિનો ચાલશે ડ્રાઇવ | Gujar...

પંચમહાલમાં શિક્ષણ જગતને લાંછન: સમગ્ર શિક્ષા અભિયાનમાં 2.79 કરોડનું કૌભાંડ, 6 સામે ફરિયાદ | Rs 2 79 C…

પંચમહાલમાં શિક્ષણ જગતને લાંછન: સમગ્ર શિક્ષા અભિયાનમાં 2.79 કરોડનું કૌભાંડ, 6 સામે ફરિયાદ | Rs 2 79 C...

પ.બંગાળમાં ભાજપની જીતના વાવડથી અમદાવાદથી હાવડા, રાજકોટ-ભુજથી કોલકાતા માટે 4 વિશેષ ટ્રેન | 4 Special …

પ.બંગાળમાં ભાજપની જીતના વાવડથી અમદાવાદથી હાવડા, રાજકોટ-ભુજથી કોલકાતા માટે 4 વિશેષ ટ્રેન | 4 Special ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જિલ્લા પોલીસમાં પગારનો કકળાટ પોલીસ અધિકારીઓ, LRDના પગાર થયા કોન્સ્ટેબલો તેમજ ASI હજી વંચિત | Distric…

જિલ્લા પોલીસમાં પગારનો કકળાટ પોલીસ અધિકારીઓ, LRDના પગાર થયા કોન્સ્ટેબલો તેમજ ASI હજી વંચિત | Distric…

9 months ago
વડોદરામાં ઠેર-ઠેર ખોદકામને કારણે બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને સમયસર પહોંચવામાં મુશ્કેલી પડશે | S…

વડોદરામાં ઠેર-ઠેર ખોદકામને કારણે બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને સમયસર પહોંચવામાં મુશ્કેલી પડશે | S…

7 months ago

સ્ટ્રોબેરી જેવા દેખાતા આ રસદાર ફળના બિયા છે ચમત્કારી! બસ ઉપયોગમાં લેતી વખતે આટલી સાવચેતી રાખવી | Lychee seeds are healthy for health and body with major benefits but should be eaten in powder

1 year ago
કચ્છના કંડલા પોર્ટ પર ગંભીર દુર્ઘટના, ઝેરી ગેસ ગળતરથી 3 શ્રમિકોના મોત | Labourers Died Due to Toxic …

કચ્છના કંડલા પોર્ટ પર ગંભીર દુર્ઘટના, ઝેરી ગેસ ગળતરથી 3 શ્રમિકોના મોત | Labourers Died Due to Toxic …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News