gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સરકારના દાવા પોકળ: છોટા ઉદેપુરમાં ટેકાના ભાવે મકાઈની ખરીદી શરૂ ન થતાં ખેડૂતો મુશ્કેલીમાં | Farmers i…

G METRO NEWS by G METRO NEWS
May 1, 2026
in GUJARAT
0 0
0
સરકારના દાવા પોકળ: છોટા ઉદેપુરમાં ટેકાના ભાવે મકાઈની ખરીદી શરૂ ન થતાં ખેડૂતો મુશ્કેલીમાં | Farmers i…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Farmers in Chhota Udepur: છોટા ઉદેપુર જિલ્લામાં પહેલી મેથી ટેકાના ભાવે મકાઈની ખરીદી શરૂ કરવાના સરકારના દાવાઓ માત્ર કાગળ પર જ રહી ગયા હોય તેવું જણાઈ રહ્યું છે. અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના ગોડાઉનોમાં હજુ સુધી ખરીદી પ્રક્રિયા શરૂ ન થતાં જગતનો તાત મજબૂરીમાં ખાનગી વેપારીઓને ઓછા ભાવે પાક વેચવા મજબૂર બન્યો છે.

તંત્રની અગમચેતીનો અભાવ

નસવાડી તાલુકા અન્ન અને પુરવઠા વિભાગના ગોડાઉન મેનેજરના જણાવ્યા અનુસાર, મકાઈનો સંગ્રહ કરવા માટે હાલ પૂરતી વ્યવસ્થા નથી. મકાઈની ખરીદી માટે હજુ એપીએમસી(APMC)ના ગોડાઉનો ભાડે લેવાની પ્રક્રિયા બાકી છે. એક ખેડૂત પાસેથી કેટલી મકાઈ લેવી અથવા કેટલા ખેડૂતોની નોંધણી કરવી, તે અંગે કોઈ સત્તાવાર પરિપત્ર કે જાણકારી હજુ સુધી પ્રાપ્ત થઈ નથી.

આ પણ વાંચો: સુરતમાં દેશની પ્રથમ ‘બેરિયરલેસ’ ટોલ સિસ્ટમ શરૂ, હાઈવે પર ગાડી ઉભી રાખ્યા વગર કપાશે ટોલ ટેક્સ

ખેડૂતોને આર્થિક ફટકો 

સરકારે મકાઈ માટે પ્રતિ ક્વિન્ટલ 2400 રૂપિયા ટેકાનો ભાવ નક્કી કર્યો છે. જોકે, સરકારી ખરીદી શરૂ ન થતાં,ખેડૂતો બજારમાં ખાનગી વેપારીઓને માત્ર 1800 રૂપિયાના ભાવે મકાઈ વેચી રહ્યા છે. ખેડૂતોને સીધું જ પ્રતિ ક્વિન્ટલ 600 રૂપિયાનું મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સમયસર ખરીદીના અભાવે દેવાના બોજ તળે દબાયેલા ખેડૂતો વધુ આર્થિક મુશ્કેલીમાં મૂકાયા છે.

બમણી આવકની વાતો વચ્ચે વાસ્તવિકતા અલગ

ખેડૂતોની આવક બમણી કરવાના બણગા ફૂંકતી સરકાર જ્યારે ખેડૂતોનો મોલ તૈયાર હોય ત્યારે જ ખરીદીમાં વિલંબ કરે છે, જે વરવી વાસ્તવિકતા રજૂ કરે છે. મોંઘા ભાવના બિયારણ અને ખાતર લાવીને પકવેલો પાક જ્યારે સસ્તા ભાવે વેચવો પડે છે, ત્યારે ખેડૂતોમાં સરકારની નીતિઓ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. હવે જોવાનું એ રહે છે કે, વહીવટી તંત્ર ક્યારે જાગે છે અને ક્યારે ખેડૂતોની મકાઈ ટેકાના ભાવે ખરીદવાની પ્રક્રિયા ખરેખર અમલમાં મૂકે છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…
GUJARAT

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…

September 19, 2026
“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…
GUJARAT

“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…

September 19, 2026
Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…
GUJARAT

Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…

September 19, 2026
Next Post
જીવદયા : અસહ્ય ગરમીમાં ઠેર ઠેર પાણીના કુંડા અને માળા વિતરણ ‘પક્ષી બચાવો’ અભિયાન છેડાયું

જીવદયા : અસહ્ય ગરમીમાં ઠેર ઠેર પાણીના કુંડા અને માળા વિતરણ 'પક્ષી બચાવો' અભિયાન છેડાયું

પશ્ચિમ બંગાળમાં 15 બૂથ પર આવતીકાલે ફરી મતદાન, ગરબડની ફરિયાદો બાદ ચૂંટણી પંચનો નિર્ણય | EC Orders Re …

પશ્ચિમ બંગાળમાં 15 બૂથ પર આવતીકાલે ફરી મતદાન, ગરબડની ફરિયાદો બાદ ચૂંટણી પંચનો નિર્ણય | EC Orders Re ...

અમેરિકાથી આવશે અબજો ડૉલર! 11 મેથી ટૅરિફ રિફંડ, જાણો ભારતને મળશે કેટલા હજાર કરોડ | Us To Refund 166 B…

અમેરિકાથી આવશે અબજો ડૉલર! 11 મેથી ટૅરિફ રિફંડ, જાણો ભારતને મળશે કેટલા હજાર કરોડ | Us To Refund 166 B...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરનું કાશી વિશ્વનાથ મહાદેવ, જ્યાં ચારેય દિશાથી કરી શકાય છે શિવજીના દર્શન, 108 દીવાની મહાઆરતી થાય…

જામનગરનું કાશી વિશ્વનાથ મહાદેવ, જ્યાં ચારેય દિશાથી કરી શકાય છે શિવજીના દર્શન, 108 દીવાની મહાઆરતી થાય…

1 year ago
મમતાએ કોંગ્રેસ સાથે હાથ ન મિલાવી કરી ભૂલ? જાણો ચૂંટણીમાં કેટલી બેઠકો પર પડ્યો ફટકો | West Bengal Ele…

મમતાએ કોંગ્રેસ સાથે હાથ ન મિલાવી કરી ભૂલ? જાણો ચૂંટણીમાં કેટલી બેઠકો પર પડ્યો ફટકો | West Bengal Ele…

4 months ago
ઘર ઘરણાની કાનૂની વ્યાખ્યા નથી છતાં સમાજમાં એ રિવાજરૂપે છે | There is no legal definition of a househ…

ઘર ઘરણાની કાનૂની વ્યાખ્યા નથી છતાં સમાજમાં એ રિવાજરૂપે છે | There is no legal definition of a househ…

9 months ago
ગુજરાત સહિત દેશભરમાં બનેલી 103 દવાઓના સેમ્પલ ફેલ, જુઓ યાદી | Drug Samples Fail in Himachal Uttarakha…

ગુજરાત સહિત દેશભરમાં બનેલી 103 દવાઓના સેમ્પલ ફેલ, જુઓ યાદી | Drug Samples Fail in Himachal Uttarakha…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News