gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાંતલપુરમાં આહીર સમાજના 600થી વધુ સામૂહિક લગ્ન, 48 ગામો જોડાયા

G METRO NEWS by G METRO NEWS
May 1, 2026
in GUJARAT
0 0
0
સાંતલપુરમાં આહીર સમાજના 600થી વધુ સામૂહિક લગ્ન, 48 ગામો જોડાયા
0
VIEWS
Share on FacebookShare on Twitter

વૈશાખ સુદ તેરસે જ લગ્નની પરંપરા: 1600 વર્ષ જૂની સંસ્કૃતિ આજે પણ અકબંધ

રાધનપુર. એબીએનએસ. અનિલ રામાનુજ : પાટણ જિલ્લામાં સાંતલપુર અને કચ્છના રણના છેવાડે આવેલા ચોરાડ પંથકમાં આહીર સમાજની અદ્વિતીય અને ઐતિહાસિક પરંપરાનો જીવંત નજારો જોવા મળ્યો હતો.

વૈશાખ સુદ તેરસના પાવન દિવસે એક સાથે 48 ગામોના આહીર સમાજ દ્વારા 600થી વધુ સામૂહિક લગ્ન યોજાતા સમગ્ર વિસ્તાર ઢોલ-નગારા અને આનંદના માહોલથી ગૂંજી ઉઠ્યો હતો. વર્ષોથી ચાલતી આવતી આ પરંપરા માત્ર એક સામાજિક પ્રસંગ નથી, પરંતુ આહીર સમાજની સંસ્કૃતિ, એકતા અને ઓળખનું પ્રતિક બની છે.

આ પરંપરાની વિશેષતા એ છે કે આખા વર્ષ દરમિયાન અન્ય કોઈ મુહૂર્ત કે ચોઘડિયું જોવામાં આવતું નથી. માત્ર વૈશાખ સુદ તેરસના દિવસે જ તમામ લગ્ન યોજાય છે. આ દિવસે સમાજના ગરીબ કે ધનિક, અધિકારી કે સામાન્ય વ્યક્તિ – તમામને એકસરખી પરંપરાગત વેશભૂષા ધારણ કરવાની ફરજિયાત રીત છે. વરરાજા પરંપરાગત વાઘા પહેરી, દેશી ઢોલના તાલે અને બળદગાડામાં જાન લઈ કન્યાના ઘરે પહોંચે છે, જે દ્રશ્ય સમગ્ર પરંપરાને જીવંત બનાવી દે છે.

આહિર સમાજની આ અનોખી પરંપરાનો ઉદ્ભવ આશરે 1600 વર્ષ પહેલાંનો માનવામાં આવે છે. માન્યતા મુજબ દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણે રુક્મિણી સાથે વૈશાખ સુદ તેરસના દિવસે સાત્વિક રીતે લગ્ન કર્યા હતા. ગર્ગાચાર્ય દ્વારા વર્ણવાયેલા આ પ્રસંગને આધારે આહિર સમાજે એ જ દિવસ, એ જ પહેરવેશ અને એ જ સાદગીભર્યા માહોલમાં લગ્ન કરવાની પરંપરા શરૂ કરી હતી, જે આજે પણ યથાવત્ જાળવવામાં આવી રહી છે.

લગ્નવિધિની પ્રક્રિયા પણ અત્યંત અનોખી અને શિસ્તબદ્ધ છે. સાંજે લગભગ 5 વાગ્યે વરરાજાની જાન કન્યાના ઘરે પહોંચે છે. ત્યાં રોકાણ કર્યા બાદ રાત્રે વિધિપૂર્વક ચાર ફેરા ફરાવવામાં આવે છે અને વહેલી સવારે કન્યાની વિદાય કરવામાં આવે છે. સમગ્ર વિધિમાં સાદગી, સંસ્કાર અને સામૂહિક ભાવનાનો અદભૂત સમન્વય જોવા મળે છે.આ સામૂહિક લગ્ન પ્રથા માત્ર ખર્ચ બચાવવાનો ઉપાય નથી, પરંતુ સમાજમાં સમાનતા અને એકતાનો સંદેશ આપે છે.

આજના આધુનિક સમયમાં પણ આહિર સમાજ દ્વારા આ પ્રાચીન પરંપરાને જીવંત રાખવી એ ખરેખર ગૌરવની બાબત છે. સાંતલપુર અને ચોરાડ પંથકમાં ઉજવાતા આ લગ્નોત્સવે ફરી એકવાર સાબિત કર્યું છે કે સાચી સંસ્કૃતિ એ સાદગી, સંસ્કાર અને એકતામાં જ વસે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધો.11 સાયન્સમાં પ્રવેશ માટે ડીઈઓ કચેરીએ યોજેલા કેમ્પમાં માત્ર 36 વિદ્યાર્થીઓ આવ્યા | only 36 student…
GUJARAT

ધો.11 સાયન્સમાં પ્રવેશ માટે ડીઈઓ કચેરીએ યોજેલા કેમ્પમાં માત્ર 36 વિદ્યાર્થીઓ આવ્યા | only 36 student…

June 17, 2026
ભાવનગર મ્યૂનિસિપલ કોર્પોરેશનની ઓફિસને બોંબથી ઉડાવી દેવાની ધમકી, એજન્સીઓ એલર્ટ | Threat to blow up Bh…
GUJARAT

ભાવનગર મ્યૂનિસિપલ કોર્પોરેશનની ઓફિસને બોંબથી ઉડાવી દેવાની ધમકી, એજન્સીઓ એલર્ટ | Threat to blow up Bh…

June 17, 2026
કપડવંજના MLA અને તેના PAના કારણે કઠલાલના પૂર્વ MLAના ભત્રીજાના આપઘાત પ્રયાસના આરોપ, ભાજપમાં જ ઘમાસાણ…
GUJARAT

કપડવંજના MLA અને તેના PAના કારણે કઠલાલના પૂર્વ MLAના ભત્રીજાના આપઘાત પ્રયાસના આરોપ, ભાજપમાં જ ઘમાસાણ…

June 17, 2026
Next Post
વિશ્વમાં સંકટ વચ્ચે ભારતે ‘ગોલ્ડ પોલિસી’ બદલી ! વિદેશથી 104 ટન સોનું પરત લવાયું, RBIનો રિપોર્ટ | Ind…

વિશ્વમાં સંકટ વચ્ચે ભારતે ‘ગોલ્ડ પોલિસી’ બદલી ! વિદેશથી 104 ટન સોનું પરત લવાયું, RBIનો રિપોર્ટ | Ind...

ગાંધીનગર: હવે ટ્રાફિક જ નક્કી કરશે સિગ્નલનો સમય, ‘આઇકોનિક રોડ’ પર હાઇટેક AI સિસ્ટમ કાર્યરત | AI Base…

ગાંધીનગર: હવે ટ્રાફિક જ નક્કી કરશે સિગ્નલનો સમય, 'આઇકોનિક રોડ' પર હાઇટેક AI સિસ્ટમ કાર્યરત | AI Base...

શામળાજી ખાતે વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રચાર પરિષદની કારોબારી બેઠક યોજાઈ

શામળાજી ખાતે વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રચાર પરિષદની કારોબારી બેઠક યોજાઈ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બાવળાનો બળીયાદેવ વિસ્તાર મહિના બાદ પણ જળમગ્ન! | Baliyadev area of Bavla still submerged after a mont…

બાવળાનો બળીયાદેવ વિસ્તાર મહિના બાદ પણ જળમગ્ન! | Baliyadev area of Bavla still submerged after a mont…

10 months ago
છત્તીસગઢનાં બસ્તરમાં ૧૦૮ નકસલવાદીઓનું આત્મસમર્પણ | 108 naxalites suurender in chhatisgarh bastar

છત્તીસગઢનાં બસ્તરમાં ૧૦૮ નકસલવાદીઓનું આત્મસમર્પણ | 108 naxalites suurender in chhatisgarh bastar

3 months ago
મોદી કેબિનેટના 6 મોટા નિર્ણય: કૃષિ, રેલવે, સહકારી સહિત અનેક સેક્ટર માટેના ફંડને મંજૂરી | Union Cabin…

મોદી કેબિનેટના 6 મોટા નિર્ણય: કૃષિ, રેલવે, સહકારી સહિત અનેક સેક્ટર માટેના ફંડને મંજૂરી | Union Cabin…

11 months ago
‘ઐતિહાસિક ક્ષણ, હાંસિયામાં ધકેલાયેલા લોકોને…’, વક્ફ બિલ પાસ થઈ જતાં PM મોદીનું મોટું નિવેદન | pm m…

‘ઐતિહાસિક ક્ષણ, હાંસિયામાં ધકેલાયેલા લોકોને…’, વક્ફ બિલ પાસ થઈ જતાં PM મોદીનું મોટું નિવેદન | pm m…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News