gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મિલકત માટે ખેલાયો હત્યાનો ખેલ, તળાજામાં દંપતિની હત્યા પુત્ર અને પુત્રવધુએ જ કરી | Murder game was pl…

G METRO NEWS by G METRO NEWS
May 2, 2026
in GUJARAT
0 0
0
મિલકત માટે ખેલાયો હત્યાનો ખેલ, તળાજામાં દંપતિની હત્યા પુત્ર અને પુત્રવધુએ જ કરી | Murder game was pl…
2
VIEWS
Share on FacebookShare on Twitter

તળાજામાં દંપતિની સળગેલી હાલતે મળેલી લાશનું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં રહસ્ય ખુલ્યું

તળાજા પોલીસ મથકમાં મામાએ સગ્ગા ભાણેજ અને ભાણેજ વહુ સામે ફરિયાદ નોંધાવી, પિતાનું ગળું દબાવીને અને માતાની અન્ય રીતે હત્યા

તળાજા: તળાજા શહેરમાં ૧૨ દિવસ પૂર્વે અર્ધ સળગેલી હાલતે મળી આવેલા દંપતિના મૃતદેહનું રહસ્ય ખુલ્યું છે. સોની દંપતિનું મોત કોઈ અકસ્માત કે આગ નહી પરંતુ દંપતિના પુત્ર અને પુત્રવધુએ મિલકતના ઝઘડામાં પિતાનું ગળું દબાવીને અને માતાની અન્ય રીતે હત્યા કરી લાશ સળગાવી દીધી હતી. બનાવ અંગે તળાજા મામાએ તેના સગ્ગા ભાણેજ અને ભાણેજવહુ સામે તળાજા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

તળાજામાં ગોપાલ વોચ અને જય ગોપાલ જ્વેલર્સ નામે પેઢી ધરાવતા સોની પરિવારના કિશોરભાઈ વેલજીભાઈ વૈઠા અને તેના પત્નિ રેખાબેનનો ગત તા.૧૯ના રોજ તેમના ઘરે બેડરૂમમાં અર્ધસળગેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જે બનાવની જાણ થતાં તળાજા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી રામટેકરી વિસ્તારમાં તેમના ઘરેથી બન્નેના મૃતદેહનો કબ્જો લઈ પીએમ માટે ખસેડયો હતો. દંપતિ તેમના ઘરે સુતા હતા ત્યારે આગ લાગવાના કારણે દાઝી ગયા હોવાના મૃતક દંપતિના નિવેદનના આધારે તળાજા પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી સીસીટીવી અને ટેકનિકસ સોર્સના આધારે તપાસ હાથ ધરી હતી. બીજી તરફ મૃતદેહોના પીએમ રિપોર્ટમાં કિશોરભાઈનું ગળુ દબાવીને જ્યારે રેખાબેનની અન્ય રીતે હત્યા થઈ હોવાનું સામે આવતા પોલીસે મૃતક કિશોરભાઈના સાળા અને મૃતક રેખાબેનના ભાઈ રાજેશભાઈ દામજીભાઈ રાણીંગા (રહે.સુરત)ને બોલાવી પીએમ રિપોર્ટ અંગે જણાવતા સગ્ગા મામા રાજેશભાઈએ પોતાના બહેન બનેવીની હત્યા માટે ભાણેજ વિમલ કિશોરભાઈ વૈઠા અને તેના પત્નિ હેતલબેને સામે તળાજા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમને બનાવને લઈ પહેથી જ શંકા હતી. વિમલ પોતાના પિતા કિશોરભાઈ પાસે રૂપિયાની વારંવાર માગણી કરતો હતો. વિમલ ઉપર દેવું વધી જતાં મકાન, દુકાન અને માતા રેખાબેનના ઘરેણાં વેચીને પણ રૂપિયા આપવાની માગણી કરતો હતો. તેને લઈ અવાર નવાર ઝઘડા થતા હતા. તેથી મિલકત પચાવી પાડવા માટે સગ્ગા દીકરાએ માતા-પિતાની હત્યા કરી, બાદમાં લાશ સળગાવી દીધાનો આરોપ લગાવ્યો છે. બનાવ અંગે તળાજા પોલીસે  બી.એન.એસ કલમ ૧૦૩(૧), ૨૩૮(ચ), ૩(૫) મુજબ ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

માતા-પિતાની હત્યાબાદ મિત્રો સાથે ફરવા ગયો હતો

વિમલ અને તેની પત્નિ સાળંગપુરથી રાત્રે દસેક વાગ્યે આવ્યા હતા. એ સમયે વિમલે મિત્રોને રાત્રે ૧૧ વાગ્યા બાદ ચા પીવા જવાનું છે તેમ કહ્યું હતું. ઠંડે કલેજે હત્યા કર્યાં બાદ પુત્ર વિમલ મિત્રો સાથે લગભગ ૧૧.૩૦ના સુમારે ફરવા નીકળી ગયો હતો. રાત્રે લગભગ ૧.૩૦ના સુમારે તેને ઘરે કઈંક બળી રહ્યાનો ફોન આવ્યો હતો. બાદ થોડીવાર રહીને બીજો ફોન આવ્યા બાદ તે મિત્રો સાથે ઘરે તળાજા આવવા રવાના થયો હતો.

સમગ્ર ઘટનાક્રમથી આજાણ હોય તેવું વર્તન

દંપતિના શંકાસ્પદ મોત મામલે ફાયર અને પોલીસ વિભાગ ગત તા.૧૯ની મોડી રાત્રિના ઘટનાસ્થળે પહોંચ્યું હતું. પોલીસે મૃતક દંપતિના પુત્ર વિમલને સાથે અંદર આવવાનું કહેતા ‘હું નહિ આવું, મને ડર લાગે, હું ન જોઈ શકું’ તેમ કહેલ અને બહાર અંદર શુ બન્યું છે તે વાતથી તે અને તેની પત્ની અજાણ હોવાનું વર્તન રાખ્યું તથા આરોપી હેતલબેન બેભાન થઈ જતી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ધ્રુવિત શાહને અનુમોદના પત્ર લખ્યો
GUJARAT

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ધ્રુવિત શાહને અનુમોદના પત્ર લખ્યો

September 16, 2026
मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।
GUJARAT

मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।

September 15, 2026
બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…
GUJARAT

બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…

September 14, 2026
Next Post
બોટાદના મકાનમાંથી દારૂ બિયરના જથ્થા સાથે શખ્સ ઝબ્બે | Man arrested with liquor and beer from Botad h…

બોટાદના મકાનમાંથી દારૂ બિયરના જથ્થા સાથે શખ્સ ઝબ્બે | Man arrested with liquor and beer from Botad h...

ચાર મહિનાના સમયમાં અમદાવાદમાં ગેરકાયદે પાર્ક થયેલા ૧૦ હજાર વાહનોને દંડ ફટકારાયો | In four months tim…

ચાર મહિનાના સમયમાં અમદાવાદમાં ગેરકાયદે પાર્ક થયેલા ૧૦ હજાર વાહનોને દંડ ફટકારાયો | In four months tim...

અમદાવાદમાં નિર્માણાધીન બ્રિજ પૈકી વાડજ ફલાયઓવર ,ઐતિહાસિક એલિસબ્રિજનું રીહેબ ટૂંકમાં પુરુ થશે | Among…

અમદાવાદમાં નિર્માણાધીન બ્રિજ પૈકી વાડજ ફલાયઓવર ,ઐતિહાસિક એલિસબ્રિજનું રીહેબ ટૂંકમાં પુરુ થશે | Among...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પેટ્રોલ, LPG કે ખાતર છોડો… હોર્મુઝ બંધ થતા ભારત સામે નવી મુસીબત ઊભી થવાની તૈયારીમાં! | india semic…

પેટ્રોલ, LPG કે ખાતર છોડો… હોર્મુઝ બંધ થતા ભારત સામે નવી મુસીબત ઊભી થવાની તૈયારીમાં! | india semic…

6 months ago
2022 પછી પહેલીવાર ક્રૂડ ઓઇલનો ભાવ 100 ડૉલરને પાર! ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે? | crude oil price…

2022 પછી પહેલીવાર ક્રૂડ ઓઇલનો ભાવ 100 ડૉલરને પાર! ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે? | crude oil price…

6 months ago
1000ના બદલામાં હવે મિત્રને આપશે 1 કરોડ રૂપિયા, શાકભાજી વાળો દિલનો પણ અમીર નીકળ્યો | vegetable seller…

1000ના બદલામાં હવે મિત્રને આપશે 1 કરોડ રૂપિયા, શાકભાજી વાળો દિલનો પણ અમીર નીકળ્યો | vegetable seller…

10 months ago
જીકાસ પર ખોટો વિકલ્પ પસંદ કરનારા સેંકડો વિદ્યાર્થીઓનું ભાવિ અધ્ધરતાલ | students future uncertain due…

જીકાસ પર ખોટો વિકલ્પ પસંદ કરનારા સેંકડો વિદ્યાર્થીઓનું ભાવિ અધ્ધરતાલ | students future uncertain due…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News