gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કારના હપ્તા માટે ક્રૂરતાની હદ વટાવી: નસવાડીમાં વૃદ્ધાના પગ કાપી કડા લૂંટનાર બે શખસોની ધરપકડ | Naswad…

G METRO NEWS by G METRO NEWS
May 2, 2026
in GUJARAT
0 0
0
કારના હપ્તા માટે ક્રૂરતાની હદ વટાવી: નસવાડીમાં વૃદ્ધાના પગ કાપી કડા લૂંટનાર બે શખસોની ધરપકડ | Naswad…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Naswadi Crime News: છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ગઢબોરિયાદ ગામે એક માસ પૂર્વે થયેલી વૃદ્ધાની હત્યા અને લૂંટનો ભેદ ઉકેલવામાં પોલીસને મોટી સફળતા મળી છે. લોનના હપ્તા ભરવા માટે વૃદ્ધાના પગ કાપીને ચાંદીના કડા લૂંટનારા બે શખસોને એલસીબી અને નસવાડી પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી પકડી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી લૂંટાયેલા ચાંદીના કડા પણ કબજે કર્યા છે.

શું હતી સમગ્ર ઘટના?

મળતી માહિતી અનુસાર, ગઢબોરિયાદ ગામે રહેતા 65 વર્ષીય દશરીબહેન ભીલ પોતાના કાચા ઝૂપડામાં એકલા હતા, ત્યારે રાત્રિના સમયે લૂંટના ઈરાદે બે શખસો ત્રાટક્યા હતા. નસવાડી તાલુકાના ધોળી કોતરડીનો 27 વર્ષીય રણજીત ઉર્ફે રંગો ભીલ અને ખડકિયાનો 56 વર્ષીય વિપીન ભીલ આ બંનેએ વૃદ્ધાના ઘરમાં ઘૂસી તેની ક્રૂરતાપૂર્વક હત્યા કરી હતી. વૃદ્ધાએ પગમાં આશરે એક કિલો વજનના ચાંદીના કડા પહેર્યા હતા, જે સહેલાઈથી ન નીકળતા નરાધમોએ વૃદ્ધાના પગ કાપી નાખી કડાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા.

આ પણ વાંચો: છોટા ઉદેપુર: નાની પીપલેજ પાસે બંધ હોટલમાંથી શંકાસ્પદ હાલતમાં શખસનો મૃતદેહ મળ્યો, પરિવારે હત્યાનો આક્ષેપ કર્યો

કારના હપ્તા ભરવા આચરી ક્રૂર હત્યા

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થોય છે કે, આરોપીએ ફાઇનાન્સ કંપનીમાંથી ઈકો કાર લોન પર લીધી હતી. લોનના હપ્તા ચઢી ગયા હોવાથી નાણાંની સગવડ કરવા માટે તે લૂંટનો પ્લાન બનાવ્યો હતો. આરોપીઓ છેલ્લા એક મહિનાથી આ વૃદ્ધાની હત્યા કરી લૂંટ કરવાની ફિરાકમાં હતા. લૂંટ કર્યા બાદ આરોપીઓએ ચાંદીના કડા નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના નામલપુર ગામે છુપાવી રાખ્યા હતા, જે પોલીસે રિકવર કર્યા છે.

આરોપીઓનો વરઘોડો કાઢવા લોકમાંગ

આ અમાનવીય કૃત્ય આચરનાર હત્યારાઓ પકડાઈ જતા ગ્રામજનોમાં રાહતની લાગણી ફેલાઈ છે. જોકે, આરોપીઓએ જે રીતે વૃદ્ધાના પગ કાપીને હત્યા કરી છે તેનાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકોની માંગ છે કે આ હત્યારાઓનો જાહેરમાં વરઘોડો કાઢવામાં આવે, જેથી સમાજમાં દાખલો બેસે અને ભવિષ્યમાં કોઈ આવી હિંમત ન કરે. હાલમાં પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ ગુનામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં તપાસ તેજ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાવધાન! બાઈક પર બાંધેલો LPGનો બાટલો અકસ્માત થતાં લીક થયો, યુવકનું કરુણ મોત | Chhota Udaipur News Bod…
GUJARAT

સાવધાન! બાઈક પર બાંધેલો LPGનો બાટલો અકસ્માત થતાં લીક થયો, યુવકનું કરુણ મોત | Chhota Udaipur News Bod…

May 2, 2026
અમદાવાદમાં દૂધની ચોરી! બે દિવસમાં એક જ જગ્યાએથી દૂધના કેરેટ ચોરાતા FIR નોંધાઈ | Milk Crates Theft in…
GUJARAT

અમદાવાદમાં દૂધની ચોરી! બે દિવસમાં એક જ જગ્યાએથી દૂધના કેરેટ ચોરાતા FIR નોંધાઈ | Milk Crates Theft in…

May 2, 2026
વર્ષ 2026-27નું શૈક્ષણિક કેલેન્ડર જાહેર: બોર્ડની પરીક્ષા વહેલી યોજાશે, જાણો વેકેશન અને રજાઓ સહિતની વ…
GUJARAT

વર્ષ 2026-27નું શૈક્ષણિક કેલેન્ડર જાહેર: બોર્ડની પરીક્ષા વહેલી યોજાશે, જાણો વેકેશન અને રજાઓ સહિતની વ…

May 2, 2026
Next Post
છોટા ઉદેપુર: નાની પીપલેજ પાસે બંધ હોટલમાંથી શંકાસ્પદ હાલતમાં શખસનો મૃતદેહ મળ્યો, પરિવારે હત્યાનો આક્…

છોટા ઉદેપુર: નાની પીપલેજ પાસે બંધ હોટલમાંથી શંકાસ્પદ હાલતમાં શખસનો મૃતદેહ મળ્યો, પરિવારે હત્યાનો આક્...

સુરતમાં મેયર સહિતના પદ માટે સેન્સ પ્રક્રિયા: 58 મહિલા કોર્પોરેટરોમાંથી કોને લાગશે લોટરી? દાવેદારોમાં…

સુરતમાં મેયર સહિતના પદ માટે સેન્સ પ્રક્રિયા: 58 મહિલા કોર્પોરેટરોમાંથી કોને લાગશે લોટરી? દાવેદારોમાં...

ધો.10-12ના ફાઈનલ પરિણામની તારીખ જાહેર, સાયન્સ અને સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ એકસાથે આવશે | GSEB Result…

ધો.10-12ના ફાઈનલ પરિણામની તારીખ જાહેર, સાયન્સ અને સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ એકસાથે આવશે | GSEB Result...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO: દમણના કચીગામમાં ભંગારના ગોડાઉનમાં વિસ્ફોટ સાથે આગ લાગી, મહિલા સહિત છ દાઝયા | Major Fire Break…

VIDEO: દમણના કચીગામમાં ભંગારના ગોડાઉનમાં વિસ્ફોટ સાથે આગ લાગી, મહિલા સહિત છ દાઝયા | Major Fire Break…

4 months ago
ગુજરાતમાંથી ઠંડી ગાયબ, હવામાન વિભાગે કરી ગરમીની આગાહી, જાણો વિગત | Gujarat Weather Meteorological De…

ગુજરાતમાંથી ઠંડી ગાયબ, હવામાન વિભાગે કરી ગરમીની આગાહી, જાણો વિગત | Gujarat Weather Meteorological De…

2 months ago
દિલ્હીમાં કેજરીવાલે જે નેતાની ટિકિટ કાપી, તેને ગુજરાતમાં સોંપી મોટી જવાબદારી | Gulab Singh Yadav App…

દિલ્હીમાં કેજરીવાલે જે નેતાની ટિકિટ કાપી, તેને ગુજરાતમાં સોંપી મોટી જવાબદારી | Gulab Singh Yadav App…

1 year ago
‘સ્વદેશી વસ્તુઓ અપનાવો, સોશિયલ મીડિયા પર..’, દિવાળીએ PM મોદીની દેશવાસીઓને અપીલ

‘સ્વદેશી વસ્તુઓ અપનાવો, સોશિયલ મીડિયા પર..’, દિવાળીએ PM મોદીની દેશવાસીઓને અપીલ

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News