gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા જિ.પંચાયતમાં હોદા માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ | Sensation process conducted for posts in Va…

G METRO NEWS by G METRO NEWS
May 3, 2026
in GUJARAT
0 0
0
વડોદરા જિ.પંચાયતમાં હોદા માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ | Sensation process conducted for posts in Va…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામ જાહેર થતાંજ હવે જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના મહત્ત્વપૂર્ણ હોદાઓ માટે રાજકીય ગતિવિધિઓ તેજ બની ગઈ છે.

ભાજપ દ્વારા ગઈકાલથી સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આજે ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા પંચાયત માટે ખાસ બેઠક યોજાઈ હતી. પ્રમુખપદ માટે ઓબીસી મહિલા અનામત હોવાથી ચાર દાવેદારોમાંથી એક નામ નક્કી થવાનું છે. સેન્સ પ્રક્રિયા દરમિયાન દાવેદારો દ્વારા રજૂઆતો અનેદાવાઓ કરવામાં આવ્યા છે.

સેન્સ પ્રક્રિયા બાદ સંકલન બેઠકમાં પાંચ ધારાસભ્યો, સાંસદ, મહામંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્યોએ પોતાના વિસ્તારમાંના હોદ્દા માટે દાવેદારી કરી હતી, જો કે પક્ષનો નિર્ણય સર્વોપરિ ગણાવ્યો હતો. સંકલન બેઠક બાદ ત્રણ નામોની પેનલ તૈયાર કરી નિરીક્ષકોએ પ્રદેશ મોવડી મંડળને મોકલી આપી છે. હવે અંતિમ નિર્ણય પક્ષનું પાર્લામેન્ટરી બોર્ડ કરશે.

જિલ્લા પંચાયતની ૩૪માંથી ૩૨ બેઠકો કબજે કરી છે, હોદાઓ માટે ચૂંટાયેલા સભ્યોમાં દોડધામ જોવા મળી રહી છે. ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન પદ માટે દાવેદારો, ધારાસભ્યો અને પાર્ટીના આગેવાનોનું શરણું લઈ લોબિંગ કરી રહ્યા છે. પક્ષના નેતા અને દંડકપદ માટે પણ સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. સામાન્ય રીતે ચૂંટણી પરિણામ બાદ ૧૫ દિવસમાં પ્રથમ બેઠક બોલાવવામાં આવે છે, જેમાં સત્તાવાર રીતે મેન્ડેટ જાહેર થાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે આઠ તાલુકા પંચાયત અને ત્રણ નગરપાલિકાઓ માટે પણ સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં ડભોઇ અને શિનોર તાલુકા પંચાયતના પ્રમુખ અનામત બેઠકોને કારણે પહેલેથી જ નક્કી થઈ ગયા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO | PBKSની માલિક પ્રીતિ ઝિન્ટા અમદાવાદના નગરદેવી મા ભદ્રકાળીના શરણે, સ્થાનિકો સાથે હોંશથી ફોટો પ…
GUJARAT

જૂનાગઢ મનપાનો મોટો છબરડો: વસ્તી ગણતરીની કામગીરી માટે ખાનગી સ્કૂલના શિક્ષકોને આદેશ, સરકારી નિયમો નેવે…

SMCએ કન્ટેનરમાં પોપકોર્નની આડમાં લઈ જવાતો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો | SMC seizes liquor being smuggle…

Next Post
જૂનાગઢ મનપાનો મોટો છબરડો: વસ્તી ગણતરીની કામગીરી માટે ખાનગી સ્કૂલના શિક્ષકોને આદેશ, સરકારી નિયમો નેવે…

જૂનાગઢ મનપાનો મોટો છબરડો: વસ્તી ગણતરીની કામગીરી માટે ખાનગી સ્કૂલના શિક્ષકોને આદેશ, સરકારી નિયમો નેવે...

VIDEO | PBKSની માલિક પ્રીતિ ઝિન્ટા અમદાવાદના નગરદેવી મા ભદ્રકાળીના શરણે, સ્થાનિકો સાથે હોંશથી ફોટો પ…

VIDEO | PBKSની માલિક પ્રીતિ ઝિન્ટા અમદાવાદના નગરદેવી મા ભદ્રકાળીના શરણે, સ્થાનિકો સાથે હોંશથી ફોટો પ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

BIG NEWS | ચાંદીની પહેલીવાર રૂ. 2 લાખને પાર, સોનું પણ ચમક્યું! જાણો લેટેસ્ટ રેટ | One Kg Of Silver C…

5 months ago
ભાજપને લોટરી ! ઔદ્યોગિક ગૃહો તરફથી 6014 કરોડનું  'પાર્ટીફંડ'નું નજરાણું

1 month ago
ભારત-ન્યૂઝીલેન્ડ વન-ડેમેચમાં ભીડ અને ટ્રાફિક વ્યવસ્થાપન અંગે કલેક્ટરને રજૂઆત | Presentation to the C…

4 months ago
20 મિનિટ પહેલા જ આગની જાણ કરી હતી પણ ડૉક્ટરો ભાગી ગયા, જયપુર અગ્નિકાંડના પ્રત્યક્ષદર્શીની આંખોદેખી |…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News