gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કોંગ્રેસ ‘ગઢ’ પણ ના જીતી શકી અને ‘સિંહ’ પણ ગુમાવ્યો! આસામ ચૂંટણીમાં મોટો ઝટકો | Congress Loses Jorha…

G METRO NEWS by G METRO NEWS
May 4, 2026
in INDIA
0 0
0
કોંગ્રેસ ‘ગઢ’ પણ ના જીતી શકી અને ‘સિંહ’ પણ ગુમાવ્યો! આસામ ચૂંટણીમાં મોટો ઝટકો | Congress Loses Jorha…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Assam Election Results : આસામ વિધાનસભા ચૂંટણીના પરિણામમાં ભાજપની પ્રચંડ જીત થવાની સાથે કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. રાજ્યની હોટ સીટ અને કોંગ્રેસના ગઢ જોરાહાટ બેઠક પરથી દિગ્ગજ ઉમેદવારની મોટા માર્જીનથી હાર થઈ છે. આસામ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અને કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈની જોરહાટ બેઠક પરથી હાર થઈ છે, તેમની સામે ભાજપના ઉમેદવાર હિતેન્દ્ર નાથ ગોસ્વામીએ 20,000થી પણ વધુ મતોથી જીત મેળવી છે. 

હિતેન્દ્ર ગોસ્વામીએ છઠ્ઠી વખત વિધાનસભા ચૂંટણી જીતી

ચૂંટણી પંચના ડેટા મુજબ જોરહાટા વિધાનસા ક્ષેત્રના પરિણામમાં ગૌરવ ગોગોઈને 46,257 મત મળ્યા છે, જ્યારે હિતેન્દ્ર ગોસ્વામીને 69,439 મત છે. ગોગોઈએ પહેલીવાર વિધાનસભા ચૂંટણી લડી છે, તો ગોસ્વામી અત્યાર સુધી છ વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવી છે. અગાઉ ગોસ્વામી આસામ ગણ પરિષદ (AGP) તરીકે ત્રણ વખત, તે પછી ભાજપના ઉમેદવાર તરીકે ત્રણ વખત ધારાસભ્ય રહી ચુક્યા છે.

આ પણ વાંચો : કેજરીવાલને ઝટકો, આસામમાં ચૂંટણી લડનાર AAPની દયનીય હાલત, 1%થી પણ ઓછા વોટ મળ્યાં

આસામમાં AAPને ઝટકો

આસામમાં કુલ 126 વિધાનસભા બેઠકો છે, ત્યારે આમ આદમી પાર્ટીએ માત્ર 21 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા. AAPએ ભાજપ પહેલા જ ઉમેદવારોના નામની જાહેરાત કરીને એવા સંકેત આપ્યા હતા કે, પાર્ટી આસામના ચૂંટણી જંગમાં પહેલેથી જ તૈયાર છે. કેજરીવાલની પાર્ટીએ જે ઉમેદવારો પર વિશ્વાસ મૂક્યો હતો, તેઓને રાજ્યમાં કે રાષ્ટ્રીયસ્તરે ખાસ કોઈ ઓળખતું નથી, પરંતુ તે ઉમેદવારો હાથમાં ઝાડુ લઈને અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)ના વિજનને આગળ વધારી રહ્યા હતા. આસામમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો ખાસ પ્રભાવ દેખાડવામાં સંપૂર્ણ નિષ્ફળ ગયા છે. બપોર સુધીમાં આપને માત્ર 0.13 ટકા મત મળ્યા છે. જ્યારે રાજ્યમાં નોટાને 1.30 ટકા મળ મળ્યા છે. લગભગ ભાજપે રાજ્યમાં 40 ટકા વોટ શેર મેળવીને પ્રચંડ જીત મેળવી છે.

આ પણ વાંચો : આસામમાં હિમંતની હેટ્રિક: ‘મિયા પોલિટિક્સ’ અને ‘મામા’ની લોકપ્રિયતા, જાણો ભાજપની જીતના 5 કારણ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

12 વર્ષમાં 8થી વધીને 22 રાજ્યોમાં ભાજપ-NDAની સરકાર, બંગાળનો અભેદ્ય કિલ્લો પણ જીત્યો | india shifting…
INDIA

12 વર્ષમાં 8થી વધીને 22 રાજ્યોમાં ભાજપ-NDAની સરકાર, બંગાળનો અભેદ્ય કિલ્લો પણ જીત્યો | india shifting…

May 4, 2026
વર્ષો બાદ ગુરુ-શુક્રની બનશે જોડી! 10 દિવસ બાદ ચમકશે આ રાશિના જાતકોનું ભાગ્ય | Gajlaxmi Rajyog 2026: …
INDIA

વર્ષો બાદ ગુરુ-શુક્રની બનશે જોડી! 10 દિવસ બાદ ચમકશે આ રાશિના જાતકોનું ભાગ્ય | Gajlaxmi Rajyog 2026: …

May 4, 2026
તમિલનાડુમાં બનશે ‘રાહુલ અને વિજય’ની જોડી? TVKને ટેકો આપવા કોંગ્રેસમાં હલચલ તેજ! | tamil nadu electio…
INDIA

તમિલનાડુમાં બનશે ‘રાહુલ અને વિજય’ની જોડી? TVKને ટેકો આપવા કોંગ્રેસમાં હલચલ તેજ! | tamil nadu electio…

May 4, 2026
Next Post
કેજરીવાલને ઝટકો, આસામમાં ચૂંટણી લડનાર AAPની દયનીય હાલત, 1%થી પણ ઓછા વોટ મળ્યાં | Kejriwal’s Setback …

કેજરીવાલને ઝટકો, આસામમાં ચૂંટણી લડનાર AAPની દયનીય હાલત, 1%થી પણ ઓછા વોટ મળ્યાં | Kejriwal's Setback ...

ED પોતાને સુપર ચીફ જસ્ટિસ સમજે છે, તેમને નોટિસ ફટકારો…’, સીજેઆઈ સૂર્યકાંત ભડક્યા | cji suryakant s…

ED પોતાને સુપર ચીફ જસ્ટિસ સમજે છે, તેમને નોટિસ ફટકારો...', સીજેઆઈ સૂર્યકાંત ભડક્યા | cji suryakant s...

કોંગ્રેસના બે CM પાસેથી શીખ્યા રાજકારણ અને BJPમાં બની ગયા ‘કિંગ’: હિમંત બિસ્વા સરમાની રોમાંચક રાજકીય…

કોંગ્રેસના બે CM પાસેથી શીખ્યા રાજકારણ અને BJPમાં બની ગયા 'કિંગ': હિમંત બિસ્વા સરમાની રોમાંચક રાજકીય...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજ્યમાં કમોસમી વરસાદનું સંકટ: 24 કલાકમાં 118 તાલુકામાં માવઠું, પોરબંદરમાં સૌથી વધુ પોણા ત્રણ ઇંચ વર…

રાજ્યમાં કમોસમી વરસાદનું સંકટ: 24 કલાકમાં 118 તાલુકામાં માવઠું, પોરબંદરમાં સૌથી વધુ પોણા ત્રણ ઇંચ વર…

6 months ago
એરપોર્ટ કર્મચારીએ પાર્સલમાંથી રૃા.૧૬.૫૮ લાખની ચાંદી ચોરી | Emon chon angangen ewe leenien fiti sepel…

એરપોર્ટ કર્મચારીએ પાર્સલમાંથી રૃા.૧૬.૫૮ લાખની ચાંદી ચોરી | Emon chon angangen ewe leenien fiti sepel…

7 months ago
હાઈકોર્ટના આદેશથી સીલ કરાયેલાં એકમો પણ ગેરકાયદે ખૂલી ગયાં છે ! | Even the units sealed by the High C…

હાઈકોર્ટના આદેશથી સીલ કરાયેલાં એકમો પણ ગેરકાયદે ખૂલી ગયાં છે ! | Even the units sealed by the High C…

6 months ago
ડ્રાઇવરને ઝોકું આવી જતા કાર આગળ જતા કન્ટેનરમાં ઘુસી જતા એકનું મોત | One person died after car crashe…

ડ્રાઇવરને ઝોકું આવી જતા કાર આગળ જતા કન્ટેનરમાં ઘુસી જતા એકનું મોત | One person died after car crashe…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News