gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પંજાબના જલંધરમાં BSF હેડક્વાર્ટરની બહાર સ્કૂટીમાં જોરદાર બ્લાસ્ટ, વિસ્તારમાં હડકંપ | Punjab A blast …

G METRO NEWS by G METRO NEWS
May 5, 2026
in INDIA
0 0
0
પંજાબના જલંધરમાં BSF હેડક્વાર્ટરની બહાર સ્કૂટીમાં જોરદાર બ્લાસ્ટ, વિસ્તારમાં હડકંપ | Punjab A blast …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jalandhar BSF Chowk Blast: પંજાબના જલંધરમાં મંગળવારે રાત્રે 8 વાગ્યાની આસપાસ BSF હેડક્વાર્ટરની બહાર થયેલા જોરદાર ધમાકાથી સનસનાટી ફેલાઈ ગઈ હતી. આ ધમાકો એટલો પ્રચંડ હતો કે તેનો અવાજ લગભગ એક કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો, જેના કારણે વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. ધમાકો એક સ્કૂટીમાં થયો હતો, જેના કારણે તેના ફુરચા ઉડી ગયા હતા. આ બ્લાસ્ટમાં એક વ્યક્તિ ઘાયલ થયાના સમાચાર છે. હાલ ઘાયલની ઓળખ થઈ શકી નથી. 

BSFએ વિસ્તારને સીલ કરી દીધો

બીજી તરફ પોલીસ, ફોરેન્સિક ટીમો અને BSFએ વિસ્તારને સીલ કરી તપાસ શરૂ કરી દીધી છે. ફાયર બ્રિગેડની ટીમોએ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. હાલ ધમાકાના કારણો જાણી શકાયા નથી. પોલીસ આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસી રહી છે.

ફ્લિપકાર્ટ ડિલિવરી બોયની સ્કૂટી હોવાનો દાવો

ગુરપ્રીત નામનો એક યુવક BSF હેડક્વાર્ટરની બહાર સ્કૂટી ઉભી રાખી અંદર પાર્સલની ડિલિવરી આપવા ગયો હતો. ત્યારે સાંજે 8 વાગ્યાને 15 મિનિટે સ્કૂટીમાં ધમાકો થયો હતો. અચાનક થયેલા ધમાકાથી લોકો ગભરાઈ ગયા હતા. જે એક્ટિવા સ્કૂટીમાં વિસ્ફોટ થયો, તે ફ્લિપકાર્ટના ડિલિવરી કર્મચારીની હોવાનું કહેવાય છે. એવી આશંકા છે કે સ્કૂટીમાં કોઈ વિસ્ફોટક સામગ્રી રાખવામાં આવી હોઈ શકે છે, જો કે આ અંગે હજુ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. ઘટનાસ્થળ પાસે ગુરુનાનકપુરા રોડ પર આવેલી સબજી મંડીમાં ઘણી ભીડ હતી. ધમાકા બાદ ત્યાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો.

ગ્રેનેડ હુમલાની આશંકા અને તપાસ

એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે BSF ચોક પાસે સ્કૂટરમાં થયેલો વિસ્ફોટ ગ્રેનેડ હુમલાનું પરિણામ હતો. ખાનગી ચેનલના રિપોર્ટ મુજબ સુરક્ષા એજન્સીઓ આ હુમલા પાછળ પાકિસ્તાન સ્થિત હેન્ડલર્સ અને સ્થાનિક ગુનાહિત નેટવર્ક દ્વારા સક્રિય પ્રતિબંધિત આતંકી સંગઠનોની સંડોવણીની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જે ઘટનાને શરૂઆતમાં વાહન સાથે જોડાયેલા વિસ્ફોટ તરીકે જોવામાં આવતી હતી, તેને હવે આતંકી હુમલા એંગલથી પણ તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: ચીનની ફટાકડા ફેકટરીમાં આગ : 21નાં મોત, 60થી વધુને ગંભીર ઇજા : બાજુનાં ઘરો ખાલી કરાયા

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ ઘટના પંજાબમાં સુરક્ષા દળો અને રાજકીય સંસ્થાઓને નિશાન બનાવતી હાલની ઘટનાઓની એક મોટી શ્રેણીનો હિસ્સો હોઈ શકે છે. હવે ગુપ્તચર એજન્સીઓ પાકિસ્તાન સ્થિત ગુપ્તચરો અને ઉગ્રવાદી મોડ્યુલની ભૂમિકાના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. તપાસમાં બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ (BKI) સહિત અન્ય સંગઠનો પર પણ નજર રાખવામાં આવી રહી છે, જેઓ કથિત રીતે સ્થાનિક ગેંગસ્ટરો સાથે મળીને કામ કરી રહ્યા છે. હાલમાં સુરક્ષા દળોએ વિસ્તારમાં એલર્ટ વધારી દીધું છે અને સમગ્ર મામલાની તપાસ તેજ કરી દેવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નીટની પરીક્ષાને ધ્યાનમાં રાખીને 22મી સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ જ રહેશે | Telegram will remain banne…
INDIA

નીટની પરીક્ષાને ધ્યાનમાં રાખીને 22મી સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ જ રહેશે | Telegram will remain banne…

June 20, 2026
‘હું પદ છોડવા તૈયાર’ પાર્ટીમાં તૂટ બાદ ઉદ્ધવની જાહેરાત, કોંગ્રેસમાં વિલય અંગે પણ આપ્યું નિવેદન | Udd…
INDIA

‘હું પદ છોડવા તૈયાર’ પાર્ટીમાં તૂટ બાદ ઉદ્ધવની જાહેરાત, કોંગ્રેસમાં વિલય અંગે પણ આપ્યું નિવેદન | Udd…

June 19, 2026
NEET-UG રિ-એક્ઝામ પહેલા NTAએ વિદ્યાર્થીઓ માટે જાહેર કર્યો ‘ડ્રેસ કોડ’, 21 જૂને પરીક્ષા | NTA Release…
INDIA

NEET-UG રિ-એક્ઝામ પહેલા NTAએ વિદ્યાર્થીઓ માટે જાહેર કર્યો ‘ડ્રેસ કોડ’, 21 જૂને પરીક્ષા | NTA Release…

June 19, 2026
Next Post
ભાજપના 'બંગ-વિજય' પછી પાકિસ્તાનથી શરૂ કરી, દુનિયાના અખબારોના પ્રતિભાવો

ભાજપના 'બંગ-વિજય' પછી પાકિસ્તાનથી શરૂ કરી, દુનિયાના અખબારોના પ્રતિભાવો

સુપરસ્ટાર વિજયે રાજકારણમાં ગઠબંધનનું ગણિત બેસાડયું, 4 પાર્ટીઓના ટેકાથી બનાવશે સરકાર? | Vijay TVK pla…

સુપરસ્ટાર વિજયે રાજકારણમાં ગઠબંધનનું ગણિત બેસાડયું, 4 પાર્ટીઓના ટેકાથી બનાવશે સરકાર? | Vijay TVK pla...

બંગાળમાં ભાજપની જીત બાદ ડોનાલ્ડ ટ્રમ્પે મોકલ્યો મેસેજ, PM મોદીને પાઠવ્યા અભિનંદન | Donald Trump Cong…

બંગાળમાં ભાજપની જીત બાદ ડોનાલ્ડ ટ્રમ્પે મોકલ્યો મેસેજ, PM મોદીને પાઠવ્યા અભિનંદન | Donald Trump Cong...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિઝા કન્સલ્ટિંગનું કામ કરતા દંપતીએ 13 ગ્રાહકોને વિદેશ મોકલવાના નામે 29.77 લાખ પડાવ્યા,પોતે જ વિદેશ ફ…

વિઝા કન્સલ્ટિંગનું કામ કરતા દંપતીએ 13 ગ્રાહકોને વિદેશ મોકલવાના નામે 29.77 લાખ પડાવ્યા,પોતે જ વિદેશ ફ…

5 months ago
મચ્છરોના પોરા મળી આવતા એકમોને જિલ્લા તંત્રએ ૮૬ હજાર દંડ ફટકાર્યો | The district administration impos…

મચ્છરોના પોરા મળી આવતા એકમોને જિલ્લા તંત્રએ ૮૬ હજાર દંડ ફટકાર્યો | The district administration impos…

11 months ago
ભાવનગર મંડળમાં અવસાન પામેલા રેલવે કર્મચારીઓના પરિવારજનોને આર્થિક સહાય

ભાવનગર મંડળમાં અવસાન પામેલા રેલવે કર્મચારીઓના પરિવારજનોને આર્થિક સહાય

5 months ago
શ્વાન પાળવા બાબતે પિતા પુત્રએ છરાથી હુમલો કરતા યુવક લોહી લુહાણ | Ewe anuon a atake ren efoch ketilas…

શ્વાન પાળવા બાબતે પિતા પુત્રએ છરાથી હુમલો કરતા યુવક લોહી લુહાણ | Ewe anuon a atake ren efoch ketilas…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News