gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સોનું ઘરમાં રાખવાની માથાકૂટ દૂર ! નાનાથી લઈને મોટા રોકાણકારો માટે NSEએ લોન્ચ કરી જોરદાર યોજના | NSE …

G METRO NEWS by G METRO NEWS
May 6, 2026
in Business
0 0
0
સોનું ઘરમાં રાખવાની માથાકૂટ દૂર ! નાનાથી લઈને મોટા રોકાણકારો માટે NSEએ લોન્ચ કરી જોરદાર યોજના | NSE …
0
VIEWS
Share on FacebookShare on Twitter

NSE Launches EGR For Gold Investment : ભારતમાં સોનાને સૌથી સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે. સોનું ઘરે રાખવાથી ચોરી થવાનો ડર રહે છે, આ ઉપરાંત સોનાને સુરક્ષિત રીતે સાચવવું એક મોટી જવાબદારી હોય છે. એટલું જ નહીં, જો રોકાણકાર સોનું ખરીદવા જાય તો 100% શુદ્ધ હશે કે નહીં, તેની પણ ચિંતા હોય છે. જોકે હવે ભારતની નેશનલ સ્ટોક એક્સચેન્જ (NCE) તમારા સોનાને સુરક્ષિત રાખવાની શાનદાર સુવિધા લાવી છે.

સ્ટોકની જેમ સોનું ખરીદી વેચી શકાશે

વાસ્તવમાં NSEએ રોકાણકારોના સોનાને સુરક્ષિત રાખવા માટે નવું ડિજિટલ મૉડલ ‘ઈલેક્ટ્રોનિક ગોલ્ડ રિસીપ્ટ્સ’ (EGRs) વ્યવસ્થા લોન્ચ કરી છે. એટલે કે હવે રોકાણકારો સ્ટોક માર્કેટમાં સ્ટોકની જેમ સોનું ખરીદી અને વેચી શકશે. આનો સૌથી મોટો ફાયદો એ છે કે, હવે રોકાણકારોએ સોનાને ઘરમાં રાખવાની જરૂર રહેતી નથી, તેની સુરક્ષાની પણ ચિંતા કરવાની જરૂર નથી. આનાથી 100% શુદ્ધતાની પણ આશંકા દુર થઈ જાય છે.

આ પણ વાંચો : મોંઘવારીમાં રાહત! પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં વધવાના અને સોના-ચાંદીના ઉછાળાના સંકેત, સમજો કારણ

સોનું લે-વેચ માટે ઈલેક્ટ્રોનિક રસીદ

‘ઈલેક્ટ્રોનિક ગોલ્ડ રિસીપ્ટ્સ’ એક ડિજિટલ સિક્યોરિટી છે. આમાં સોનું ખરીદનાર-વેચનારને રિસિપ્ટ આપવામાં આવે છે. જ્યારે રોકાણકાર કે સંસ્થા SEBI દ્વારા માન્યતા પ્રાપ્ત વૉલ્ટ મેનેજર પાસે સોનું જમા કરાવે છે, તો તેને ઈલેક્ટ્રોનિક રસીદ આપવામાં આવે છે. આ સંપૂર્ણ કામગીરી ડિજિટલ પદ્ધતીથી થાય છે અને તેને સ્ટૉક એક્સચેન્જ પર ટ્રેડ પણ કરી શકાય છે. એટલે કે હવે ગોલ્ડ પણ શેર માર્કેટની જેમ ડિજિટલ ટ્રેડિંગ સિસ્ટમમાં સામેલ થઈ ગયું છે.

NSEની રોકાણકારોને ઓફર

NSEએ એક કિલો સુધીના ‘ગોલ્ડ બાર’ ને ડિમેટ કરી ‘ઈલેક્ટ્રોનિક ગોલ્ડ રિસીપ્ટ્સ’ આપવાની ઓફર કરી છે. EGR સૌથી મહત્ત્વની ખાસીયત એ છે કે, જો રોકાણકાર ઈચ્છે તો EGR સરેન્ડર કરીને તેની બરાબર માત્રા અને ગુણવત્તાવાળું અસલી સોનું પણ લઈ શકે છે. ગોલ્ડમાં નાની રકમનું રોકાણ કરનારા નાના રોકાણકારો પણ આ સુવિધાનો લાભ લઈ શકે છે. NSEનું માનવું છે કે, EGR ભારતમાં ગોલ્ડ ટ્રેડિંગની આખી ઈકોસિસ્ટમ બદલી શકે છે. આનાથી જ્વેલર્સ, રિફાઈનર્સ, ટ્રેડર્સ અને સંસ્થાગત રોકાણકારોને ફાયદો થશે.

આ પણ વાંચો : 2026 દુનિયાનું સૌથી ગરમ વર્ષ સાબિત થશે… સૌથી મોટા વિજ્ઞાનીની ડરામણી ભવિષ્યવાણી

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વધુ એક દિગ્ગજ IT કંપનીમાં 15000 કર્મચારીઓની છટણીનું લિસ્ટ તૈયાર, ભારતમાં દેખાશે અસર | Cognizant Layo…
Business

વધુ એક દિગ્ગજ IT કંપનીમાં 15000 કર્મચારીઓની છટણીનું લિસ્ટ તૈયાર, ભારતમાં દેખાશે અસર | Cognizant Layo…

May 6, 2026
સોના-ચાંદીના ભાવ આસમાને: ચાંદીમાં ₹7,600 થી વધુનો તોતિંગ ઉછાળો, સોનું ₹1.51 લાખને પાર | Gold and Sil…
Business

સોના-ચાંદીના ભાવ આસમાને: ચાંદીમાં ₹7,600 થી વધુનો તોતિંગ ઉછાળો, સોનું ₹1.51 લાખને પાર | Gold and Sil…

May 6, 2026
શેરોમાં સાવચેતી વચ્ચે સેન્સેક્સ 252 પોઈન્ટ ઘટીને 77018 | Sensex falls 252 points to 77018 amid cauti…
Business

શેરોમાં સાવચેતી વચ્ચે સેન્સેક્સ 252 પોઈન્ટ ઘટીને 77018 | Sensex falls 252 points to 77018 amid cauti…

May 6, 2026
Next Post
ખનીજ માફિયાઓ પર રાજકોટ ફ્લાઈંગ સ્ક્વોડની તવાઈ: સાયલા-સુદામડા રોડ પરથી 5 ડમ્પર ઝડપાયા, ₹1 કરોડનો મુદ્…

ખનીજ માફિયાઓ પર રાજકોટ ફ્લાઈંગ સ્ક્વોડની તવાઈ: સાયલા-સુદામડા રોડ પરથી 5 ડમ્પર ઝડપાયા, ₹1 કરોડનો મુદ્...

ધારાસભ્યનો હથોડો પડ્યો, પણ 2 કરોડ ‘પાણી’માં ગયા પછી! મહેમદાવાદમાં કેનાલના કામમાં ભ્રષ્ટાચાર પર વિવાદ…

ધારાસભ્યનો હથોડો પડ્યો, પણ 2 કરોડ 'પાણી'માં ગયા પછી! મહેમદાવાદમાં કેનાલના કામમાં ભ્રષ્ટાચાર પર વિવાદ...

અમદાવાદ વિમાન દુર્ઘટના: પાઇલટની ભૂલ નહીં, પણ ટેકનિકલ ખામી જવાબદાર, FIPનો ચોંકાવનારો ખુલાસો | Ahmedab…

અમદાવાદ વિમાન દુર્ઘટના: પાઇલટની ભૂલ નહીં, પણ ટેકનિકલ ખામી જવાબદાર, FIPનો ચોંકાવનારો ખુલાસો | Ahmedab...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિરમગામના ટાવર વિસ્તારમાં કોમ્પ્યુટરની દુકાનમાં ભીષણ આગ | Massive fire breaks out in computer shop i…

વિરમગામના ટાવર વિસ્તારમાં કોમ્પ્યુટરની દુકાનમાં ભીષણ આગ | Massive fire breaks out in computer shop i…

1 month ago
‘ભાજપ ચૂંટણી કમિશ્નર, જજ, ઉપરાષ્ટ્રપતિ બદલી શકે, પણ રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી કરી શકતી નથી’, સંજય ર…

‘ભાજપ ચૂંટણી કમિશ્નર, જજ, ઉપરાષ્ટ્રપતિ બદલી શકે, પણ રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી કરી શકતી નથી’, સંજય ર…

8 months ago
જામનગર નજીક દરેડના ડાઇનિંગ હોલમાં જમવા આવેલા 2 લોકો પર સંચાલક અને બે મહિલા સહિતના છ સભ્યોનો હુમલો | …

જામનગર નજીક દરેડના ડાઇનિંગ હોલમાં જમવા આવેલા 2 લોકો પર સંચાલક અને બે મહિલા સહિતના છ સભ્યોનો હુમલો | …

9 months ago
ફંડોની તેજી : સેન્સેક્સ 398 પોઈન્ટ ઉછળીને 82172 | Funds rally: Sensex jumps 398 points to 82172

ફંડોની તેજી : સેન્સેક્સ 398 પોઈન્ટ ઉછળીને 82172 | Funds rally: Sensex jumps 398 points to 82172

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News