gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

તમિલનાડુમાં વિજય કોંગ્રેસના સમર્થનથી કાલે શપથ લે તેવી શક્યતા | Vijay likely to take oath tomorrow wi…

G METRO NEWS by G METRO NEWS
May 7, 2026
in INDIA
0 0
0
તમિલનાડુમાં વિજય કોંગ્રેસના સમર્થનથી કાલે શપથ લે તેવી શક્યતા | Vijay likely to take oath tomorrow wi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– તમિલનાડુમાં સરકાર બનાવવાની કવાયત, રાજ્યપાલને પત્ર લખ્યો

– કોંગ્રેસ અને પીએમકે બે-બે મંત્રીપદ સાથે વિજયને ટેકો આપવા તૈયાર : અન્ય નાના પક્ષોની પણ વિચારણા

ચેન્નઈ : તમિલનાડુમાં ઈતિહાસ રચનારા અભિનેતા જોસેફ વિજય પક્ષ ટીવીકેએ પહેલી જ ચૂંટણીમાં ૧૦૮ બેઠક જીતીને ઈતિહાસ રચ્યો છે. જોકે, ટીવીકેને સત્તા પર આવવા અન્ય પક્ષોના ટેકાની જરૂર પડશે ત્યારે વિજયે શુભેચ્છા સંદેશાઓના જવાબમાં પીએમ મોદી પછી રાહુલ ગાંધીને જવાબ આપીને કોંગ્રેસ પાસેથી સમર્થનની સંભાવનાઓ વ્યક્ત કરી દીધી છે. આ સાથે વિજય ૭ મેને ગુરુવારે શપથગ્રહણ કરે તેવી સંભાવના છે.

તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં પહેલી ચૂંટણીમાં જ થલાપતિ વિજયના પક્ષ તમિલિગા વેટ્રી કઝગમ (ટીવીકે)એ ૩૫ ટકા વોટ શેર સાથે લગભગ ૧.૭ કરોડ મત મેળવીને એમજી રામચંદ્રનનો ૧૯૭૭નો રેકોર્ડ તોડી નાંખ્યો છે. જોકે, ટીવીકે પૂર્ણ બહુમત માટે જરૂરી ૧૧૮ બેઠક જીતી શક્યો નથી.

ટીવીકેએ તમિલનાડુમાં સરકાર બનાવવા માટે ૧૦ બેઠકોની જરૂર છે ત્યારે તેણે સરકાર બનાવવાની કવાયત શરૂ કરી દીધી છે. તમિલનાડુના પરિણામો જાહેર થયાના બીજા દિવસે ટીવીકેના ધારાસભ્ય દળની બેઠક યોજાઈ હતી, જેમાં ટીવીકેને નેતા તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા હતા. ટીવીકેએ તમિલનાડુમાં સૌથી મોટા પક્ષ તરીકે સરકારની રચના કરવા માટે રાજ્યપાલને મળવા માટે પત્ર લખ્યો હતો.

દરમિયાન ટીવીકેને સરકાર બનાવવા ૧૦ બેઠકોની જરૂર છે ત્યારે વિજયને કોંગ્રેસ અને અન્ય નાના પક્ષોનું સમર્થન મળવાની સંભાવના છે. કોંગ્રેસે પાંચ અને પટ્ટાલી મક્કલ કાચી (પીએમકે)એ ચાર બેઠકો જીતી છે. આ બંને પક્ષે બે-બે મંત્રીપદ સાથે ટીવીકેને સમર્થન આપવાની તૈયારી દર્શાવી છે.

ડાબેરીઓ પણ ટીવીકેને સમર્થન આપવું કે કેમ તે અંગે ચર્ચા-વિચારણા કરી રહ્યા છે. આ સિવાય વીસીકે, ડીએમડીકે જેવા અન્ય નાના પક્ષો પણ ટીવીકે દ્વારા સંપર્ક કરવામાં આવે તેની રાહ જોઈ રહ્યા છે. જોકે, તેમણે આ અંગે હજુ કોઈ નિર્ણય લીધો નથી. વિજય જરૂરી સમર્થન મેળવી લેશે તો ૭ મેના રોજ મુખ્યમંત્રી તરીકે શપથ લે તેવી શક્યતા છે તેમ ટીવીકેના સૂત્રો જણાવ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

CBSEએ જાહેર કર્યા રી-વેલ્યુએશન અને રી-ચેકિંગના પરિણામો, આ રીતે કરો ચેક | cbse revaluation rechecking…
INDIA

CBSEએ જાહેર કર્યા રી-વેલ્યુએશન અને રી-ચેકિંગના પરિણામો, આ રીતે કરો ચેક | cbse revaluation rechecking…

June 21, 2026
રામ મંદિરમાં દાન ચોરી મામલે SITનો કડક નિર્દેશ, પદાધિકારીઓ અયોધ્યા બહાર નહીં જઈ શકે | ayodhya ram man…
INDIA

રામ મંદિરમાં દાન ચોરી મામલે SITનો કડક નિર્દેશ, પદાધિકારીઓ અયોધ્યા બહાર નહીં જઈ શકે | ayodhya ram man…

June 21, 2026
સમુદ્રમાં ભારતની નવી તાકાત : 3 શક્તિશાળી યુદ્ધજહાજો નૌસેનામાં સામેલ, જાણો તેની ખાસિયતો | Indian Navy…
INDIA

સમુદ્રમાં ભારતની નવી તાકાત : 3 શક્તિશાળી યુદ્ધજહાજો નૌસેનામાં સામેલ, જાણો તેની ખાસિયતો | Indian Navy…

June 21, 2026
Next Post
ચૂંટણી પંચનાં પોર્ટલ પર 68 લાખ નિષ્ફળ સાયબર હુમલાઓ | 68 lakh failed cyber attacks on Election Commis…

ચૂંટણી પંચનાં પોર્ટલ પર 68 લાખ નિષ્ફળ સાયબર હુમલાઓ | 68 lakh failed cyber attacks on Election Commis...

એસ.ટી.ના ખાનગીકરણની હિલચાલ સામે વિરોધ, આંદોલન છેડવા ચીમકી | Protest against ST privatization move th…

એસ.ટી.ના ખાનગીકરણની હિલચાલ સામે વિરોધ, આંદોલન છેડવા ચીમકી | Protest against ST privatization move th...

મોડી રાત્રીના સિંધુનગરમાં ટોળાએ તોડફોડ કરી વાહનને આગ ચાંપી | A mob vandalized and set a vehicle on f…

મોડી રાત્રીના સિંધુનગરમાં ટોળાએ તોડફોડ કરી વાહનને આગ ચાંપી | A mob vandalized and set a vehicle on f...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નિકાસ અંકૂશો દૂર કરાયા બાદ ગત વર્ષમાં ચોખાની નિકાસમાં 19 ટકા વધારો | Rice exports increased by 19 pe…

નિકાસ અંકૂશો દૂર કરાયા બાદ ગત વર્ષમાં ચોખાની નિકાસમાં 19 ટકા વધારો | Rice exports increased by 19 pe…

5 months ago
અમદાવાદમાં કાલે ગુજરાત અને દિલ્હી વચ્ચે મેચ, કાળઝાળ ગરમીમાં પ્રેક્ષકોને રાહત આપવા માટે સ્ટેડિયમમાં ક…

અમદાવાદમાં કાલે ગુજરાત અને દિલ્હી વચ્ચે મેચ, કાળઝાળ ગરમીમાં પ્રેક્ષકોને રાહત આપવા માટે સ્ટેડિયમમાં ક…

1 year ago
વડોદરા પોલીસે ચોરીના આરોપીને 28 વર્ષ બાદ મહારાષ્ટ્રથી અને બીજા આરોપીને 25 વર્ષ બાદ ઇન્દોરથી પકડ્યાે …

વડોદરા પોલીસે ચોરીના આરોપીને 28 વર્ષ બાદ મહારાષ્ટ્રથી અને બીજા આરોપીને 25 વર્ષ બાદ ઇન્દોરથી પકડ્યાે …

7 months ago
જામનગરમાં મકાનના ભાગના પ્રશ્ને યુવાન પર હુમલો : મહિલા સહિત ત્રણ સામે ગુનો નોંધાયો | Youth attacked o…

જામનગરમાં મકાનના ભાગના પ્રશ્ને યુવાન પર હુમલો : મહિલા સહિત ત્રણ સામે ગુનો નોંધાયો | Youth attacked o…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News