gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુપ્રીમ કોર્ટના પેન્ડિંગ કેસોનું નિરાકરણ લાવવા માટે વિશેષ લોક અદાલત યોજાશે | Special Lok Adalat to b…

G METRO NEWS by G METRO NEWS
May 8, 2026
in GUJARAT
0 0
0
સુપ્રીમ કોર્ટના પેન્ડિંગ કેસોનું નિરાકરણ લાવવા માટે વિશેષ લોક અદાલત યોજાશે | Special Lok Adalat to b…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ભાવનગર જિલ્લાના પક્ષકારો ૩૧મે સુધીમાં ગૂગલ ફોર્મ ભરી નોંધણી કરાવી શકશે

21 થી 23 ઓગસ્ટ સુધી સુપ્રીમ કોર્ટના પરિસરમાં વિશેષ લોક અદાલત યોજાશે, રૃબરૃ અથવા વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઈ શકાશે 

ભાવનગર –  ભાવનગર જિલ્લા સહિત દેશભરના પક્ષકારોના સુપ્રીમ કોર્ટમાં લાંબા સમયથી ચાલી રહેલા પેન્ડિંગ કેસોના નિરાકરણ માટે સુપ્રીમ કોર્ટના પરિસરમાં વિશેષ લોક અદાલતનું આયોજન કરાયું છે.

સુપ્રીમ કોર્ટ દ્વારા ન્યાય પ્રણાલીને વધુ વ્યાપક, સરળ અને લોકાભિમુખ બનાવવા સમાધાન સમારો-૨૦૨૬ (વિશેષ લોક અદાલત)નું આયોજન કરાયું છે. જેની શરૃઆત ૨૧ એપ્રિલથી થઈ છે અને સમાપન તા.૨૧-૮થી તા.૨૩-૮ સુધી સુપ્રીમ કોર્ટના પરિસરમાં યોજાનારી વિશેષ લોક અદાલત સાથે થશે. કાર્યક્રમનો મુખ્ય હેતુ પક્ષકારો વચ્ચે સહમતી દ્વારા લાંબા સમયથી ચાલતા વિવાદોનો ઝડપી અંત લાવી ન્યાય સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો છે. આ પ્રક્રિયામાં પક્ષકારોને સર્વોચ્ચ અદાલતમાં રૃબરૃ તેમજ ઓનલાઈન પ્લેટફોર્મ (વર્ચ્યુઅલ માધ્યમ)થી જોડાઈ કેસનું સમાધાન કરવાની સુવિધા અપાશે.

ભાવનગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા સુપ્રીમમાં પેન્ડિંગ કેસ ધરાવતા પક્ષકારોને આ અભિયાનમાં જોડાવવા પ્રિ-લોક અદાલત કન્સિલિએશન બેઠકનું આયોજન કરાશે. વિશેષ લોક અદાલતમાં ભાગ લેવા ઈચ્છુક પક્ષકારો અથવા તેમના વકીલોએ તા.૩૧-૫ સુધીમાં નિયત ગૂગલ ફોર્મ ભરી પોતાની નોંધણી કરાવવાની રહેશે. વધુ માહિતી અથવા તકનિકી સહાય માટે સુપ્રીમ કોર્ટના હેલ્પલાઈન નંબર તેમજ ભાવનગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળની કચેરીનો સંપર્ક કરવા જણાવાયું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન
GUJARAT

અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન

August 7, 2026
ઉમરાળામાં સગીરાનું અપહરણ: 5 કલાકમાં બે આરોપી ઝડપાયા
GUJARAT

ઉમરાળામાં સગીરાનું અપહરણ: 5 કલાકમાં બે આરોપી ઝડપાયા

August 7, 2026
GLOBAL ICON PRIYANKA CHOPRA JONAS TO STAR OPPOSITE ACADEMY AWARD® WINNER RUSSELL CROWE IN SCI-FI ACT…
GUJARAT

GLOBAL ICON PRIYANKA CHOPRA JONAS TO STAR OPPOSITE ACADEMY AWARD® WINNER RUSSELL CROWE IN SCI-FI ACT…

August 7, 2026
Next Post
પેટ્રોલની માંગમાં 6 ટકાનો વધારો જ્યારે LPGમાં 16 ટકા ઘટાડો, ડીઝલ સ્થિર | Petrol demand increases by …

પેટ્રોલની માંગમાં 6 ટકાનો વધારો જ્યારે LPGમાં 16 ટકા ઘટાડો, ડીઝલ સ્થિર | Petrol demand increases by ...

ધાર્મિક કેસમાં ન્યાયિક દખલ અંગે સુપ્રીમ કોર્ટને ગંભીર ચિંતા, કહ્યું – ધાર્મિક રિવાજો પર સવાલ ઊઠશે તો…

ધાર્મિક કેસમાં ન્યાયિક દખલ અંગે સુપ્રીમ કોર્ટને ગંભીર ચિંતા, કહ્યું - ધાર્મિક રિવાજો પર સવાલ ઊઠશે તો...

બોટાદના મુખ્ય માર્ગ પર ડામર પીગળતા વાહનચાલકો ત્રાહિમામ | Melting asphalt on Botad’s main road causes…

બોટાદના મુખ્ય માર્ગ પર ડામર પીગળતા વાહનચાલકો ત્રાહિમામ | Melting asphalt on Botad's main road causes...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દેશની ટોચની 100 ઇન્સ્ટિટયુટમાં આઇઆઇટી મદ્રાસ સર્વશ્રેષ્ઠ સંસ્થા જાહેર | IIT Madras declared the best…

દેશની ટોચની 100 ઇન્સ્ટિટયુટમાં આઇઆઇટી મદ્રાસ સર્વશ્રેષ્ઠ સંસ્થા જાહેર | IIT Madras declared the best…

11 months ago
બોરસદના ધોબીકુઈમાં બે વર્ષ અગાઉ ખૂન કરી ભાગી ગયેલો આરોપી ઝડપાયો | Accused who committed murder and f…

બોરસદના ધોબીકુઈમાં બે વર્ષ અગાઉ ખૂન કરી ભાગી ગયેલો આરોપી ઝડપાયો | Accused who committed murder and f…

1 year ago
વિરમગામના ગોલવાડી રોડ પર ટ્રાફિકના લીધે લોકો ત્રાહિમામ | People are suffering due to traffic on Golw…

વિરમગામના ગોલવાડી રોડ પર ટ્રાફિકના લીધે લોકો ત્રાહિમામ | People are suffering due to traffic on Golw…

7 months ago
બાલાસિનોરમાં 51 વર્ષથી બે રૂપિયામાં ગરીબ દર્દીઓની સારવાર કરતી મોબાઇલ હોસ્પિટલ | Mobile hospital in B…

બાલાસિનોરમાં 51 વર્ષથી બે રૂપિયામાં ગરીબ દર્દીઓની સારવાર કરતી મોબાઇલ હોસ્પિટલ | Mobile hospital in B…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News