gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં કાળઝાળ ગરમીનું ઍલર્ટ, બે દિવસમાં તાપમાન 44 ડિગ્રીએ પહોંચવાની આશંકા | Ahmedabad Likely to …

G METRO NEWS by G METRO NEWS
May 8, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદમાં કાળઝાળ ગરમીનું ઍલર્ટ, બે દિવસમાં તાપમાન 44 ડિગ્રીએ પહોંચવાની આશંકા | Ahmedabad Likely to …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Weather: અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ઉનાળાનો આકરો મિજાજ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી બે દિવસમાં અમદાવાદનું તાપમાન 44 ડિગ્રીને પાર કરી જાય તેવી પૂરેપૂરી સંભાવના છે. ગરમીના વધતા પ્રકોપને ધ્યાનમાં રાખીને શહેરમાં આગામી પાંચ દિવસ માટે ‘યલો ઍલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે.

અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર

મળતી માહિતી અનુસાર, ગઈકાલે (સાતમી મે) અમદાવાદ 43.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું હતું. સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 1.7 ડિગ્રીનો વધારો જોવા મળ્યો છે. હવામાન વિભાગના આંકડા મુજબ, 10 મે સુધી તાપમાન 43 ડિગ્રીની આસપાસ રહેશે. 11મી અને12મી મેના રોજ પારો ઉછળીને 44 ડિગ્રીએ પહોંચવાની શક્યતા છે. જો કે, હવામાન નિષ્ણાતોના મતે વાસ્તવિક તાપમાન 44થી 45 ડિગ્રી સુધી પણ જઈ શકે છે, જે નાગરિકો માટે મુશ્કેલી સર્જી શકે છે.

આ પણ વાંચો: પ્રિ-મોનસૂન કામગીરીના બહાના હેઠળ, અમદાવાદમાં ૪૫૦૦ વૃક્ષોનું ટ્રિમિંગ,હજુ એક હજાર વૃક્ષ બાકી

રાજ્યના અન્ય શહેરોમાં પણ ગરમીનો પારો 40ને પાર

માત્ર અમદાવાદ જ નહીં, પરંતુ રાજ્યના અન્ય સાત મુખ્ય શહેરોમાં પણ તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયું છે. 7 મેના રોજ ગાંધીનગરમાં 43.0 ડિગ્રી, રાજકોટ, અમરેલી, ડીસા, વડોદરા, કંડલા અને ભુજમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન વધુ નોંધાયું છે.

હવામાન વિભાગનું ‘યલો ઍલર્ટ’

હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ માટે અને ત્યારબાદના બે દિવસ માટે સતત યલો એલર્ટ જાહેર કર્યું છે. આનો અર્થ એ છે કે હીટવેવની સ્થિતિ યથાવત રહેશે અને બપોરના સમયે ગરમ પવનો (લૂ) ફૂંકાશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.
GUJARAT

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

September 22, 2026
RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત
GUJARAT

RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત

September 22, 2026
Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.
GUJARAT

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

September 22, 2026
Next Post
VIDEO : બેંગ્લુરુમાં જાહેરમાં પત્નીનું ગળું કાપવાની કોશિશ કરતાં પતિને રાહદારીઓએ ઢીબી કાઢ્યો | Mob Re…

VIDEO : બેંગ્લુરુમાં જાહેરમાં પત્નીનું ગળું કાપવાની કોશિશ કરતાં પતિને રાહદારીઓએ ઢીબી કાઢ્યો | Mob Re...

તળાજાની શૈક્ષણિક ક્રાંતિ: માત્ર ૬ વર્ષમાં ૨૨૦૦+ વિદ્યાર્થીઓના વિશ્વાસ સાથે ‘જય જનની સાયન્સ સ્કૂલ’ બન…

તળાજાની શૈક્ષણિક ક્રાંતિ: માત્ર ૬ વર્ષમાં ૨૨૦૦+ વિદ્યાર્થીઓના વિશ્વાસ સાથે ‘જય જનની સાયન્સ સ્કૂલ’ બન...

Ascenta Launches Mother’s Day Campaign on The World She Nurtures

Ascenta Launches Mother's Day Campaign on The World She Nurtures

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હનુમાન બેનીવાલની વિવાદિત ટિપ્પણી બાદ કરણી સેનામાં આક્રોશ, કાર્યકરોને ‘તૈયાર’ રહેવા નિર્દેશ | kshatri…

હનુમાન બેનીવાલની વિવાદિત ટિપ્પણી બાદ કરણી સેનામાં આક્રોશ, કાર્યકરોને ‘તૈયાર’ રહેવા નિર્દેશ | kshatri…

1 year ago

ઉનાળામાં ટાંકીમાં ઉકળતું પાણી આવે છે? પાણી ઠંડુ રાખવાના 5 દેશી જુગાડ | how to keep water tank cool in summer easy tips heatwave

5 months ago
દિવાળીના તહેવારો કાલથી શરૂ : બોનસની વહેચણી થતા વડોદરામાં ઘરાકી ખુલી, દુકાનો-મકાનો પર રોશનીનો ઝગમગાટ …

દિવાળીના તહેવારો કાલથી શરૂ : બોનસની વહેચણી થતા વડોદરામાં ઘરાકી ખુલી, દુકાનો-મકાનો પર રોશનીનો ઝગમગાટ …

11 months ago
દુબઈના ટુર પેકેજના નામે ડોક્ટર સાથે 2.78 લાખની છેતરપિંડી | Doctor cheated of Rs 2 78 lakh in the nam…

દુબઈના ટુર પેકેજના નામે ડોક્ટર સાથે 2.78 લાખની છેતરપિંડી | Doctor cheated of Rs 2 78 lakh in the nam…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News