gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

શપથવિધિ પહેલા જ વિજયનું ગણિત બગડ્યું? દિનાકરણના એકમાત્ર ધારાસભ્ય ગુમ, હોર્સ ટ્રેડિંગનો આરોપ | tamil …

G METRO NEWS by G METRO NEWS
May 8, 2026
in INDIA
0 0
0
શપથવિધિ પહેલા જ વિજયનું ગણિત બગડ્યું? દિનાકરણના એકમાત્ર ધારાસભ્ય ગુમ, હોર્સ ટ્રેડિંગનો આરોપ | tamil …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Tamil Nadu Government Formation 2026: તામિલનાડુમાં ચૂંટણી પરિણામો બાદ સરકાર રચવા માટેનો ગજગ્રાહ તેજ બન્યો છે. AMMK પ્રમુખ ટી.ટી.વી. દિનકરને શુક્રવારે રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે AIADMKના એડપ્પડી કે. પલાનીસ્વામી (EPS) ને સરકાર બનાવવા માટે સમર્થન જાહેર કર્યું છે.

દિનકરનનો મોટો આક્ષેપ અમારો MLA ગુમ

દિનકરને રાજ્યપાલને પત્ર સોંપીને જણાવ્યું છે કે, તેમની પાર્ટીના મન્નારગુડીના ધારાસભ્ય કામરાજ એસ. પલાનીસ્વામીને સમર્થન આપે છે. જો કે, તેમણે એક ચોંકાવનારો દાવો કર્યો છે કે, તેમના આ એકમાત્ર ધારાસભ્ય અત્યારે ગુમ છે. દિનકરને આડકતરી રીતે હોર્સ-ટ્રેડિંગનો આરોપ લગાવ્યો છે.

વિજય પર નિશાન શુદ્ધ શક્તિના દાવા પર સવાલ

દિનકરને TVK પ્રમુખ વિજય પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, જેઓ પોતાને ‘થૂયા શક્તિ’ (શુદ્ધ શક્તિ) ગણાવે છે, તેઓ જ અન્યાય કરી રહ્યા છે. તેમણે આક્ષેપ કર્યો કે, વિજય દ્વારા તેમના ધારાસભ્યને નાણાંના જોરે ફોસલાવવામાં આવ્યા હોઈ શકે છે.

શપથવિધિ પહેલા જ વિજયનું ગણિત બગડ્યું? દિનાકરણના એકમાત્ર ધારાસભ્ય ગુમ, હોર્સ ટ્રેડિંગનો આરોપ 2 - image

આ પણ વાંચો : તમિલનાડુમાં ફરી મોટો ખેલ! વિજયની શપથવિધિ પર સસ્પેન્સ, આ પક્ષે માંગી ડેપ્યુટી CMની ખુરશી

મુખ્યમંત્રી પદની રેસમાં મામલો ક્યાં ફસાયો?

અગાઉ એવી ચર્ચાઓ હતી કે, TVK પ્રમુખ વિજય શનિવારે મુખ્યમંત્રી તરીકે શપથ લઈ શકે છે, પરંતુ છેલ્લી ઘડીએ ખેલ બગડ્યો હોય તેવું લાગે છે. વિજયે 116 ધારાસભ્યોના સમર્થન સાથે દાવો રજૂ કર્યો હતો, જે બહુમતીના આંકડાથી થોડો દૂર છે. VCK (વિડુથલાઈ ચિરુથાઈગલ કાચી) તરફથી હજુ સુધી સમર્થનનો સત્તાવાર પત્ર મળ્યો નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, VCK ડેપ્યુટી ચીફ મિનિસ્ટરના પદની માંગ કરી રહ્યું છે. ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગે પણ વિજયને સમર્થન આપવાના અહેવાલોથી દૂરી બનાવી લીધી છે.

રાજ્યપાલનો નિર્ણય નિર્ણાયક

રાજભવનના સૂત્રોના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રપતિ શાસન જેવી સ્થિતિ ન સર્જાય તે માટે રાજ્યપાલ તમામ પાસાઓ અને આંકડાઓની તપાસ કરી રહ્યા છે. બંને પક્ષોના દાવાઓ વચ્ચે તામિલનાડુના આગામી મુખ્યમંત્રી કોણ બનશે, તેના પર સમગ્ર દેશની નજર છે. હાલ તો આ મામલો સમગ્ર દેશમાં સૌથી વધારે ચર્ચાનો વિષય બનેલો છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તમિલનાડુમાં ફરી મોટો ખેલ! વિજયની શપથવિધિ પર સસ્પેન્સ, આ પક્ષે માંગી ડેપ્યુટી CMની ખુરશી | Confusion …
INDIA

તમિલનાડુમાં ફરી મોટો ખેલ! વિજયની શપથવિધિ પર સસ્પેન્સ, આ પક્ષે માંગી ડેપ્યુટી CMની ખુરશી | Confusion …

May 8, 2026
કેરલમમાં નવા CM પર સસ્પેન્સનો અંત! 46 ધારાસભ્યોના સમર્થન સાથે આ નેતા રેસમાં સૌથી આગળ | KC Venugopal …
INDIA

કેરલમમાં નવા CM પર સસ્પેન્સનો અંત! 46 ધારાસભ્યોના સમર્થન સાથે આ નેતા રેસમાં સૌથી આગળ | KC Venugopal …

May 8, 2026
બંગાળમાં ‘દાદા’નો રાજ્યાભિષેક: ભાજપે શુભેન્દુ અધિકારીને જ કેમ બનાવ્યા CM? જાણો કારણો | 5 Reasons Why…
INDIA

બંગાળમાં ‘દાદા’નો રાજ્યાભિષેક: ભાજપે શુભેન્દુ અધિકારીને જ કેમ બનાવ્યા CM? જાણો કારણો | 5 Reasons Why…

May 8, 2026
Next Post
તમિલનાડુમાં મોટો ઉલટફેર: કોંગ્રેસના તમામ 5 ધારાસભ્યો હૈદરાબાદ શિફ્ટ, વિજયની શપથવિધિ પર અસમંજસ | tami…

તમિલનાડુમાં મોટો ઉલટફેર: કોંગ્રેસના તમામ 5 ધારાસભ્યો હૈદરાબાદ શિફ્ટ, વિજયની શપથવિધિ પર અસમંજસ | tami...

શુભેન્દુ અધિકારી: પિતા પૂર્વ કેન્દ્રીય મંત્રી, ભાઈઓ પણ દિગ્ગજ નેતા, છતા પણ અપરણિત છે બંગાળના નવા મુખ…

શુભેન્દુ અધિકારી: પિતા પૂર્વ કેન્દ્રીય મંત્રી, ભાઈઓ પણ દિગ્ગજ નેતા, છતા પણ અપરણિત છે બંગાળના નવા મુખ...

બંગાળમાં ‘દાદા’નો રાજ્યાભિષેક: ભાજપે શુભેન્દુ અધિકારીને જ કેમ બનાવ્યા CM? જાણો કારણો | 5 Reasons Why…

બંગાળમાં 'દાદા'નો રાજ્યાભિષેક: ભાજપે શુભેન્દુ અધિકારીને જ કેમ બનાવ્યા CM? જાણો કારણો | 5 Reasons Why...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં અછત અને અફવાને કારણે લાકડા તથા કોલસાની માગ 25થી 30 ટકા વધી ગઈ! | Ahmedabad: Wood and Coal…

અમદાવાદમાં અછત અને અફવાને કારણે લાકડા તથા કોલસાની માગ 25થી 30 ટકા વધી ગઈ! | Ahmedabad: Wood and Coal…

2 months ago
બીસીએ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ટ્રાફિક મેનેજમેન્ટની સમસ્યા માથાનો દુઃખાવો | Traffic management problem …

બીસીએ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ટ્રાફિક મેનેજમેન્ટની સમસ્યા માથાનો દુઃખાવો | Traffic management problem …

5 months ago
‘અહીં ગરબા રમવાની સખત મનાઈ’, ખેડાના માતરમાં લાગેલા બોર્ડથી સર્જાયો નવો વિવાદ | Controversy over boar…

‘અહીં ગરબા રમવાની સખત મનાઈ’, ખેડાના માતરમાં લાગેલા બોર્ડથી સર્જાયો નવો વિવાદ | Controversy over boar…

8 months ago
સુરેન્દ્રનગરના ખાખરાળાની ગેરકાયદે ખાણમાં યુવાનનું મોત, 40 કલાકે મૃતદેહ બહાર કઢાયો | Youth Dies in Il…

સુરેન્દ્રનગરના ખાખરાળાની ગેરકાયદે ખાણમાં યુવાનનું મોત, 40 કલાકે મૃતદેહ બહાર કઢાયો | Youth Dies in Il…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News