gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કોટડા સાંગાણી નજીક ક્રૂરતાથી ગળું કાપી અજાણ્યા યુવકની ઘાતકી હત્યા | Unidentified youth brutally murd…

G METRO NEWS by G METRO NEWS
May 10, 2026
in GUJARAT
0 0
0
કોટડા સાંગાણી નજીક ક્રૂરતાથી ગળું કાપી અજાણ્યા યુવકની ઘાતકી હત્યા | Unidentified youth brutally murd…
2
VIEWS
Share on FacebookShare on Twitter

નારણકા ગામની સીમમાં હાથ-પગ બાંધેલી લાશ મળી : અન્ય કોઈ સ્થળે ખૂન કરીને લાશને નારણકા ગામ નજીક ફોરેસ્ટની વીડીમાં રોડ કાંઠે ફેંકી દેવામાં આવી હોવાનું તારણ

કોટડા સાંગાણી, : કોટડા સાંગાણી તાલુકાના નારણકા ગામની સીમમાં આજે એક લોહીલુહાણ લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. કોઈ અજાણ્યા શખ્સોએ યુવકની ગળું કાપીને ઘાતકી હત્યા કરી, પુરાવાનો નાશ કરવાના ઈરાદે લાશને ફોરેસ્ટની વીડીમાં ફેંકી દીધી હોવાનું સામે આવ્યું છે. પોલીસે ગુનો નોંધી હત્યારાઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

નારણકા ગામના સરપંચ જીવણભાઈ વાળાએ નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ, આજે શનિવારે સવારે આશરે ૧૦.૩૦ વાગ્યે તેઓ જ્યારે નારણકા ચોકડી પાસે હતા, ત્યારે તેમને જાણવા મળ્યું હતું કે રોડની સાઈડમાં એક લાશ પડી છે. તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચતા તેમણે જોયું કે એક અજાણ્યા પુરુષના હાથ અને પગ દોરીથી બાંધેલા હતા અને તેના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઊંડા ઘા હતા. ઘટનાની ગંભીરતા જોતા તુરંત કોટડા સાંગાણી પોલીસને જાણ કરવામાં આવી હતી. પી.આઈ. યુ.આર. ડામોર સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને લાશનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.

પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ, આ હત્યા રાત્રિના સમયે અન્ય કોઈ સ્થળે કરવામાં આવી હોય અને ત્યારબાદ લાશને અહીં નારણકા ગામની ફોરેસ્ટની વીડીમાં રોડ કાંઠે ફેંકી દેવામાં આવી હોય તેવું જણાય છે. પોલીસે હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સ્થાનિક રહીશોમાં આ ઘટનાને પગલે ભયનો માહોલ છે

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.
GUJARAT

September 22, 2026
RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

Next Post
આરોગ્ય વીમા ક્ષેત્રની પ્રીમિયમ આવક ગત નાણાં વર્ષમાં રૂ. 1.40 લાખ કરોડ | Premium income of health ins…

આરોગ્ય વીમા ક્ષેત્રની પ્રીમિયમ આવક ગત નાણાં વર્ષમાં રૂ. 1.40 લાખ કરોડ | Premium income of health ins...

મધદરિયે ડ્રોન હુમલા અને ફાયરિંગ વચ્ચે 17 ખલાસી 10 કલાક મોત સામે ઝઝુમ્યા | 17 sailors fought for 10 h…

મધદરિયે ડ્રોન હુમલા અને ફાયરિંગ વચ્ચે 17 ખલાસી 10 કલાક મોત સામે ઝઝુમ્યા | 17 sailors fought for 10 h...

સોના- ચાંદીમાં વિશ્વબજાર પાછળ ઘટાડો ક્રૂડ ફરી વધ્યું: કોપર ઉછળી ૩ માસની ટોચે | Gold and silver fall …

સોના- ચાંદીમાં વિશ્વબજાર પાછળ ઘટાડો ક્રૂડ ફરી વધ્યું: કોપર ઉછળી ૩ માસની ટોચે | Gold and silver fall ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દાહોદમાં ગોઝારો અકસ્માત, બેકાબૂ પિકઅપ પલટી, એક જ પરિવારની 3 મહિલા અને એક બાળકનું મોત | dahod acciden…

1 year ago
છત્તીસગઢમાં એન્ટિ-નક્સલ ઓપરેશન વખતે સંખ્યાબંધ IED બ્લાસ્ટ, 11 ઘાયલ જવાનને એરલિફ્ટ કરાયા | Bijapur IE…

8 months ago
મહીસાગર નદીના રાયકા, ફાજલપુર ફ્રેન્ચ વેલમાં ડિસિલ્ટિંગની કામગીરીથી પાણીનો કકળાટ : 11 લાખ લોકોને અસર …

9 months ago
જામનગરમાં કિસાન ચોકમાં રહેતા ટેક્સી ડ્રાઇવર યુવાન પર વ્યાજના નાણાંની ઉઘરાણીના પ્રશ્ને ધોકા વડે હુમલો…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News