gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સોના- ચાંદીમાં વિશ્વબજાર પાછળ ઘટાડો ક્રૂડ ફરી વધ્યું: કોપર ઉછળી ૩ માસની ટોચે | Gold and silver fall …

G METRO NEWS by G METRO NEWS
May 10, 2026
in Business
0 0
0
સોના- ચાંદીમાં વિશ્વબજાર પાછળ ઘટાડો ક્રૂડ ફરી વધ્યું: કોપર ઉછળી ૩ માસની ટોચે | Gold and silver fall …
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : મુંબઈ ઝવેરીબજારમાં આજે  શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જોકે બંધ બજારો સોના- ચાંદીના ભાવમાં વિશ્વબજાર પાછળ પીછેહટ જોવા મળી હતી. વિશ્વબજાર ઘટતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ નીચી આવી હતી. દરમિયાન, કરન્સીમાં આજે બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ ઉંચકાયા  હતા. વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવ આંચકા પચાવી ફરી વધી આવ્યા હતા. વિશ્વબજારમાં કોપરના ભાવ ઉછળી ત્રણ મહિનાની ટોચે પહોંચ્યા હતા. 

દરમિયાન, અમદાવાદ ઝવેરીબજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૫૦૦ ઘટી ૯૯૫ના રૂ.૧૫૫૨૦૦ તથા ૯૯૯ના રૂ.૧૫૫૫૦ રહ્યા હતા. જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૨૦૦૦ ઘટી રૂ.૨ લાખ ૫૦ હજાર રહ્યા હતા. વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના ૪૭૩૦થી ૪૭૩૧ વાળા ઘટી છેલ્લે સપ્તાહના અંતે ૪૭૧૫થી ૪૭૧૬ ડોલર રહ્યા હતા. 

ઈરાન- અમેરિકા વચ્ચે હવે નવા બનાવો કેવો વળાંક લે છે તેના પર ખેલાડીઓની નજર હતી. દરમિયાન, વિશ્વબજારમાં ચાંદીના ભાવ ઔંશના ૮૧.૪૧થી ૪૧.૪૨ વાળા છેલ્લે ૮૦.૩૩થી ૮૦.૩૪ ડોલર રહ્યા હતા. મુંબઈ બુલીયન બજારમાં આજે જીએસટી વગર સોનાના ભાવ રૂ.૫૦૦ ઘટી ૯૯૫ના રૂ.૧૫૦૦૦૦ તથા ૯૯૯ના રૂ.૧૫૦૬૦૦ રહ્યા હતા. જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૬૦૦ ઘટી રૂ.૨૫૫૦૦૦ રહ્યા હતા. 

દરમિયાન, વિશ્વબજારમાં પ્લેટીનમના ભાવ ઔંશના ૨૦૫૨થી ૨૦૫૩ વાળા ૨૦૫૮થી ૨૦૫૯ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૧૪૯૫થી ૧૪૯૬ વાળા ૧૪૯૦થી ૧૪૯૧ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ ટનના ઉંચામાં ૧૩૫૦૦ ડોલર ઉપર ગયા હતા. દરમિયાન, ક્રૂડતેલ બજારમાં બ્રેન્ટના ભાવ બેરલના નીચામાં ૯૯.૫૦ થયા પછી ફરી વધી ૧૦૧.૨૯ ડોલર રહ્યા હતા.

જ્યારે યુએસ ક્રૂડના ભાવ નીચામાં ૯૩.૮૨ થઈ છેલ્લે ભાવ ૯૫.૪૨ ડોલર રહ્યા હતા. વિશ્વબજારમાં ડોલરના ઈન્ડેક્સ ઉંચામાં ૯૮.૨૮ થયા પછી નીચામાં ૯૭.૮૩ થઈ ૯૭.૮૪ છેલ્લે રહ્યો હતો. જ્યારે મુંબઈ કરન્સી બજારમાં રૂપિયા સામે આજે બંધ બજારે ડોલરના ભાવ રૂ.૯૪.૪૦ વાળા રૂ.૯૪.૫૨તી ૯૪.૫૩ રહ્યા હતા.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નવા સપ્તાહમાં સેન્સેક્સ 78111 ઉપર બંધ થતાં 79444 જોવાશે | The new week will see Sensex close at 7811…
Business

નવા સપ્તાહમાં સેન્સેક્સ 78111 ઉપર બંધ થતાં 79444 જોવાશે | The new week will see Sensex close at 7811…

May 10, 2026
આરોગ્ય વીમા ક્ષેત્રની પ્રીમિયમ આવક ગત નાણાં વર્ષમાં રૂ. 1.40 લાખ કરોડ | Premium income of health ins…

નાણાકીય વર્ષ 2027માં વીજ માંગમાં 5.5 ટકાનો વધારો થવાની શક્યતા | Electricity demand likely to increas…

May 9, 2026
Next Post
સોમનાથમાં પહેલીવાર 6 ફાઇટર જેટ સાથે કાલે દિલધડક સૂર્યકિરણ એર-શો | Heart pounding Surya Kiran air sho…

સોમનાથમાં પહેલીવાર 6 ફાઇટર જેટ સાથે કાલે દિલધડક સૂર્યકિરણ એર-શો | Heart pounding Surya Kiran air sho...

નવા સપ્તાહમાં સેન્સેક્સ 78111 ઉપર બંધ થતાં 79444 જોવાશે | The new week will see Sensex close at 7811…

નવા સપ્તાહમાં સેન્સેક્સ 78111 ઉપર બંધ થતાં 79444 જોવાશે | The new week will see Sensex close at 7811...

‘જનનીની જોડ સખી…’ ફક્ત કાગળ પર રહી ગયું, અમદાવાદમાં વૃદ્ધાશ્રમમાં 2000થી વધુ ‘માતા’! | Over 2 000 …

'જનનીની જોડ સખી...' ફક્ત કાગળ પર રહી ગયું, અમદાવાદમાં વૃદ્ધાશ્રમમાં 2000થી વધુ 'માતા'! | Over 2 000 ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દસાડાના બજાણા રેલવે ફાટક પાસે ડમ્પર-એસ.ટી. બસ વચ્ચે અકસ્માત | Accident between dumper and ST bus nea…

1 month ago
વિદ્યાર્થીની મારપીટ દબાવી દેનાર હોસ્ટેલ-શાળા સંચાલક પણ ગુનેગાર | Hostel school administrator who que…

8 months ago
અમરેલીની શેત્રુંજી નદીમાં ડૂબી જવાથી યુવકનું મોત, 3 કલાકની જહેમત બાદ મૃતદેહ બહાર કાઢ્યો | Youth dies…

9 months ago
શહેરની પાર્કિંગ વ્યવસ્થાને સંપૂર્ણપણે ડિજિટલ બનાવાશે, અમદાવાદમાં AI આધારીત સ્માર્ટ પાર્કિંગ વ્યવસ્થા…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News