gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

VIDEO: સાસણ ગીરમાં અભિનેત્રી રકુલ પ્રીત સિંહે નિયમો તોડ્યા? વાઈરલ વીડિયો બાદ વન વિભાગની સ્પષ્ટતા | R…

G METRO NEWS by G METRO NEWS
May 10, 2026
in GUJARAT
0 0
0
VIDEO: સાસણ ગીરમાં અભિનેત્રી રકુલ પ્રીત સિંહે નિયમો તોડ્યા? વાઈરલ વીડિયો બાદ વન વિભાગની સ્પષ્ટતા | R…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rakul Preet Singh Sasan Gir Controversy: બોલિવૂડ અભિનેત્રી રકુલ પ્રીત સિંહનો ગુજરાતના સાસણ ગીર અભયારણ્યમાં સફારીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જેમાં અભિનેત્રીએ પ્રતિબંધિત વિસ્તારમાં નિયમનું ઉલ્લંઘન કર્યું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે, ત્યારે આ મામલે સાસણ રેન્જના નાયબ વન સંરક્ષક (DCF)એ સ્પષ્ટતા કરી છે. 

સાસણ ગીર અભયારણ્યમાં સફારી દરમિયાન રકુલ પ્રીત સિંહે પ્રતિબંધિત વિસ્તારના નિયમોનો ભંગ કર્યો હોવાના આક્ષેપ મામલે DCF અગ્નિ વ્યાસે X પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, ‘વાઈરલ વીડિયો અભયારણ્ય વિસ્તારમાં પ્રવેશદ્વારની બહારનો છે અને પ્રતિબંધિત વિસ્તારનો નથી.’

આ પણ વાંચો: VIDEO| છોટાઉદેપુરના આદિવાસીઓ માટે ‘લીલું સોનું’ બન્યા ટીમરૂના પાન: જંગલની ગૌણ પેદાશથી મળી રહી છે મોટી રોજગારી

તમને જણાવી દઈએ કે, સાસણ ગીરમાં સફારનો બોલિવૂડ અભિનેત્રી રકુલ પ્રીત સિંહનો એક વીડિયો વાઈરલ થયો હતો. વીડિયોમાં રકુલ જંગલ વિસ્તારમાં વાહનમાંથી નીચે ઉતરીને ચાલતી જોવા મળી હતી. આ મામલે સોશિયલ મીડિયામાં અનેક સવાલો ઉઠ્યા હતા. જેમાં વન વિભાગના નિયમોનું ઉલ્લંઘન કરાયું હોવાનો આક્ષેપ કરાયો હતો. જો કે, સમગ્ર મામલે સાસણ રેન્જના DCFએ ચોખવટ કરી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ફાયર કર્મચારીઓની પડતર પ્રશ્નોને લઈ ફરી રજૂઆત | Re presentation regarding pending issues of fire pers…
GUJARAT

June 24, 2026
પાણીની સમસ્યાથી કંટાળેલા રહીશોએ ટાંકીએ ધસી જઈ હોબાળો મચાવ્યો | Residents fed up with water problems …

નર્મદા કેનાલનું પાણી આજવા સરોવરમાં ઠલવાતા જળસ્તરમાં આંશિક વધારો | Partial increase in water level as…

Next Post
VIDEO: છોટા ઉદેપુરના આદિવાસીઓ માટે ટીમરૂના પાન ‘લીલું સોનું’, જંગલની પેદાશથી મળી રહી છે રોજગારી | Ho…

VIDEO: છોટા ઉદેપુરના આદિવાસીઓ માટે ટીમરૂના પાન 'લીલું સોનું', જંગલની પેદાશથી મળી રહી છે રોજગારી | Ho...

‘પેટ્રોલ-ડીઝલ, ગેસનો સાચવીને ઉપયોગ કરો…’ વૈશ્વિક સંકટ વચ્ચે વડાપ્રધાન મોદીની અપીલ | We must use pe…

‘પેટ્રોલ-ડીઝલ, ગેસનો સાચવીને ઉપયોગ કરો...’ વૈશ્વિક સંકટ વચ્ચે વડાપ્રધાન મોદીની અપીલ | We must use pe...

જામનગર: દરેડ GIDC પ્રાઇવેટ ઝોનમાંથી ₹57 લાખનો દારૂ ઝડપાયો, પાસાના આરોપીએ જેલમાંથી બહાર આવી ફરી નેટવર…

જામનગર: દરેડ GIDC પ્રાઇવેટ ઝોનમાંથી ₹57 લાખનો દારૂ ઝડપાયો, પાસાના આરોપીએ જેલમાંથી બહાર આવી ફરી નેટવર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હવામાન વિભાગમાં ભરતી, 1.20 લાખથી વધુ પગાર, જાણો કઈ તારીખ સુધી કરી શકશો અરજી | IMD Recruitment 2025 f…

7 months ago
દિલ્હીમાં લેન્ડિંગ બાદ એર ઈન્ડિયાનું વિમાન કન્ટેનર સાથે ટકરાયું! એન્જિનમાં નુકસાન છતાં જાનહાનિ ટળી |…

5 months ago
જામનગર ગઈકાલે હિટ એન્ડ રનનો વધુ એક બનાવ : ટેન્કર ચાલકે સાઈકલ સવારને કચડી નાખતાં બિહામણાં દ્રશ્યો સર્…

1 year ago
હવે શિક્ષકોને વધારાની જવાબદારી આપતા પહેલા મંજૂરી લેવી પડશે, ઘેલા સોમનાથ વિવાદ બાદ સરકારનો આદેશ | ghe…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News