gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઈંધણ બચાવવા લોકોને અપીલ સાથે અફ્સરો-નેતાઓને આદેશની જરૂર | Appeal to people to save fuel orders neede…

G METRO NEWS by G METRO NEWS
May 12, 2026
in GUJARAT
0 0
0
ઈંધણ બચાવવા લોકોને અપીલ સાથે અફ્સરો-નેતાઓને આદેશની જરૂર | Appeal to people to save fuel orders neede…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સપ્તાહે એક દિવસ સાયકલ-માસ ટ્રાન્સપોર્ટની વાત પણ વિસારે પાડી  : મનપામાં  6 પદાધિકારીઓને કાર, અફ્સરોની સંખ્યા વધતા દરેકને અલગ કાર : ST બસમાં ધનાઢ્ય  ધારાસભ્યો મુસાફરી કરતા નથી 

રાજકોટ, : દેશના આયાત ખર્ચમાં આશરે 30 ટકા પેટ્રોલિયમ ઈમ્પોર્ટ છે, જરૂરિયાતનું 85 ટકાથી વધુ ઈંધણ આયાત કરાય છે અને આ ઈંધણના ધુમાડાથી હવા પ્રદુષિત થતી રહે છે  અને ગ્રીનહાઉસ ઈફેક્ટની માઠી અસરો વર્તાઈ રહી છે ત્યારે વિદેશી હૂંડિયામણ બચાવવાની સાથે પર્યાવરણની રક્ષા માટે વડાપ્રધાને ઈંધણનો ખર્ચ-વપરાશ ઘટાડવા કરેલી અપીલ 

આજે નહીં, વર્ષોથી આવકાર્ય  છે પરંતુ, તેનો અમલ નહીં થવાનું મૂુખ્ય કારણ નેતાઓ, પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા માત્ર મોભો જાળવવા બેફામ ઈંધણ  વપરાશ છે. ટૂંક સમયમાં 15 મહાનગરપાલિકા ઉપરાંત નગરપાલિકા,પંચાયતના પદાધિકારીઓની નિયુક્તિ થશે. મહાપાલિકામાં અગાઉ ચેરમેન અને મેયરને જ મોટરકાર મળતી, હવે ડેપ્યુટી  મેયર ઉપરાંત શાસકપક્ષના નેતા, દંડક અને વિપક્ષી નેતાને પણ કાર ફાળવાય છે અને તે પણ સરકારી ખર્ચે ડ્રાઈવર, મરમ્મત અને અમર્યાદિત પેટ્રોલ-ડીઝલનો ખર્ચ પ્રજાના ખર્ચે  કરવાની છૂટ સાથે. આ જ રીતે પોલીસ-મહપાલિકિ,પ્રશાસનમાં અફ્સરોની સંખ્યા વધી ગઈ છે અને દરેકને કાર,એ.સી.ચેમ્બર તો જોઈએ જ. વળી, છાશવારે મીટીંગોમાં દરેક  અધિકારી પોતપોતાની અલગ કાર,ડ્રાઈવર સાથે જાય તો જ મોભો જળવાય તેવી માન્યતા છે.

અગાઉ વડાપ્રધાને મન કી બાતમાં ઈંધણ બચતની વાત કરી ત્યારે રાજકોટમાં દર સપ્તાહે એક દિવસ સાયકલ કે સિટી બસમાં આવવાનું શરૂ કર્યું જે ટૂંક સમયમાં જ બંધ કરી દીધું.  એસ.ટી.બસોમાં દાયકાઓથી ધારાસભ્યો માટે રિઝર્વ્ડ સીટ રખાતી પણ ધનાઢ્ય થઈ ગયેલા ધારાસભ્યોને મોંઘીદાટ કારમાં જ આવવા જવાનું ગમે છે. રેલવેમાં પણ ભાગ્યે જ કોઈ  મુસાફરી કરે છે. રાજકોટ,અમદાવાદ જેવા મહાનગરોમાં હેલ્થ કોન્શિયસ લોકો સાયકલ પર અવરજવર કરવા ઈચ્છુક હોય છે પરંતુ, મહાપાલિકા કે સરકાર દ્વારા સલામત સાયકલ ટ્રેક બનાવ્યા નથી.  ભારે વાહનો પર પોલીસનું નિયંત્રણ નથી તેથી સાયકલ પર જનારને જીવનું જોખમ રહે છે. વિદ્યાર્થીઓ પણ ટુ વ્હીલર પર સ્કૂલ-કોલેજો જાય છે.  મહાત્મા ગાંધીજી અને સરદાર પટેલથી માંડીને ઢેબરભાઈ જેવા મહાનુભાવો તો દેશને સાચા અર્થમાં આત્મનિર્ભર બનાવવા સંશાધનોના કરકસરયુક્ત ઉપયોગને અમલમાં મુકીને  લોકોને મુક અને મક્કમ સંદેશો આપતા હતા. પરંતુ, હવે તેનાથી તદ્દન વિપરીત કાર્ય હોય કે કાર્યક્રમ, વધુને વધુ કરોડો ખર્ચવામાં તથા ડામરરોડ ટકાઉ નહીં બનાવીને ડામરના  સ્તર ઉપર સ્તર પાથરીને ખર્ચના બિલો ઉંચાને ઉંચા કરવામાં રસકશ લેવાય છે.  આમ જનતા નેતાઓ અને અફ્સરોને જોઈને અનુસરણ કરતી હોય છે ત્યારે ઈંધણખર્ચ બચાવવા તેમને અપીલ નહીં પણ આદેશ કરી અમલ કરાવાય તો ઈંધણનો ખર્ચ ઘટે તેમ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતીય વાયુસેના બેન્ડ ટીમ દ્વારા ભૂજમાં સંગીતમય પરફોર્મન્સનું કરાયું આયોજન
GUJARAT

ભારતીય વાયુસેના બેન્ડ ટીમ દ્વારા ભૂજમાં સંગીતમય પરફોર્મન્સનું કરાયું આયોજન

August 10, 2026
કચ્છી યુવતી પર દુષ્કર્મ આચરનાર નરાધમ પોલીસ ફાયરિંગમાં ઘાયલ: કાન પકડીને માફી માગી
GUJARAT

કચ્છી યુવતી પર દુષ્કર્મ આચરનાર નરાધમ પોલીસ ફાયરિંગમાં ઘાયલ: કાન પકડીને માફી માગી

August 10, 2026
અમદાવાદ અખબારનગર ખાતે બનાવેલ શ્રમિક સુવિધા કેન્દ્ર બન્યું શોભના ગાંઠીયા સમાન
GUJARAT

અમદાવાદ અખબારનગર ખાતે બનાવેલ શ્રમિક સુવિધા કેન્દ્ર બન્યું શોભના ગાંઠીયા સમાન

August 10, 2026
Next Post
સોનાની ખરીદી બંધ કરવાની અપીલને કારણે જ્વેલરી શેરોમાં પડેલા ગાબડા | Jewelry stocks plunge due to appe…

સોનાની ખરીદી બંધ કરવાની અપીલને કારણે જ્વેલરી શેરોમાં પડેલા ગાબડા | Jewelry stocks plunge due to appe...

યુએસડીટીમાં રોકાણના નામે યુવાન પાસેથી 45.50 લાખ પડાવાયા | 45 50 lakhs were seized from a young man i…

યુએસડીટીમાં રોકાણના નામે યુવાન પાસેથી 45.50 લાખ પડાવાયા | 45 50 lakhs were seized from a young man i...

ઈક્વિટી ફંડોમાં રોકાણ પાંચ ટકા ઘટીને રૂ.38,440 કરોડ | Investment in equity funds falls by 5% to Rs 3…

ઈક્વિટી ફંડોમાં રોકાણ પાંચ ટકા ઘટીને રૂ.38,440 કરોડ | Investment in equity funds falls by 5% to Rs 3...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દાગીના ધોવાના બહાને સોનુ ગાળી લેતા બે આરોપી ઝડપાયા | Two accused arrested for laundering gold on the…

દાગીના ધોવાના બહાને સોનુ ગાળી લેતા બે આરોપી ઝડપાયા | Two accused arrested for laundering gold on the…

11 months ago
કલોલના સઈજ ઓવરબ્રિજ પર અકસ્માત, મહિલાનું મોત | Accident on Saij overbridge in Kalol woman dies

કલોલના સઈજ ઓવરબ્રિજ પર અકસ્માત, મહિલાનું મોત | Accident on Saij overbridge in Kalol woman dies

12 months ago
જામનગરમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીના આગમન પૂર્વે પાલિકા દ્વારા બંધ કરાયેલો પાણી પુરવઠો પૂન: શરૂ કર…

જામનગરમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીના આગમન પૂર્વે પાલિકા દ્વારા બંધ કરાયેલો પાણી પુરવઠો પૂન: શરૂ કર…

5 months ago
હવે દવાની નિકાસ સ્પર્ધાત્મક દરે થશે | Now medicine will be exported at competitive rates

હવે દવાની નિકાસ સ્પર્ધાત્મક દરે થશે | Now medicine will be exported at competitive rates

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News