gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: વિદ્યાર્થી પર જીવલેણ હુમલો કરનાર મુખ્ય આરોપી ઝડપાયો, પોલીસે કાઢ્યો વરઘોડો | Main Accused in…

G METRO NEWS by G METRO NEWS
May 12, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ: વિદ્યાર્થી પર જીવલેણ હુમલો કરનાર મુખ્ય આરોપી ઝડપાયો, પોલીસે કાઢ્યો વરઘોડો | Main Accused in…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં આવેલી GLS કોલેજ નજીક વિદ્યાર્થી પર હુમલો કરનાર મુખ્ય આરોપી આદિત્ય રાઠોડની ધરપકડ કરવામાં આવી છે. નવરંગપુરા પોલીસે ગંભીર ગુનાના સ્થળે આરોપીનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

શું હતી સમગ્ર ઘટના?

મળતી માહિતી અનુસાર, ગત નવમી ફેબ્રુઆરીના રોજ બપોરના સમયે આ બનાવ બન્યો હતો. પીડિત વિદ્યાર્થી પોતાની કારમાં બેઠો હતો ત્યારે 19 વર્ષીય આદિત્ય રાઠોડ અને તેના બે મિત્રોએ કાર અને મોપેડ પર આવી અચાનક હુમલો કર્યો હતો. આરોપીઓએ હથિયાર વડે કારના કાચ તોડી નાખ્યા હતા અને પીડિતના ગળાના ભાગે ચાકુથી મારવાનો પ્રયાસ કર્યો હતો. સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, કોઈ સામાન્ય બોલાચાલી બાદ ઉશ્કેરાઈને આ હુમલો કરવામાં આવ્યો હતો. હજુ સુધી કોઈ જૂની દુશ્મનાવટ હોવાનું સામે આવ્યું નથી.

આ પણ વાંચો: અમદાવાદમાં વસતી ગણતરી: આ રીતે ઘરે બેઠા કરી શકાશે ‘સેલ્ફ સેન્સસ’, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

પોલીસે આ રીતે ઝડપ્યો આરોપી

ઘટના બાદ આરોપી છેલ્લા બે મહિનાથી નાસતો ફરતો હતો. ઝોન-1 LCBની ટીમને બાતમી મળી હતી કે આરોપી ગાંધીનગરના PDPU કેમ્પસ નજીક નાસ્તો કરવા આવે છે. આ બાતમીના આધારે પોલીસે ઓપરેશન પાર પાડીને મુખ્ય આરોપી આદિત્ય રાઠોડને ઝડપી પાડ્યો હતો.

ઈન્ચાર્જ PI જે. પી. ચૌધરીએ જણાવ્યું કે, ‘ઘટનાની ગંભીરતાને જોતા હત્યાના પ્રયાસનો ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપી પોતે વેપારી વર્ગ સાથે સંકળાયેલો છે. હાલ મુખ્ય આરોપી પોલીસ સકંજામાં છે અને તેનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવાની પ્રક્રિયા ચાલુ છે. આ કેસમાં સંડોવાયેલા અન્ય બે ફરાર આરોપીઓને પકડવા માટે પણ ચક્રો ગતિમાન કર્યા છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજકોટ મનપાનું બુલડોઝર ગરજ્યું, ભીમનગરમાં 33 ગેરકાયદે મિલકતો જમીનદોસ્ત | Bulldozer Action in Rajkot:…
GUJARAT

રાજકોટ મનપાનું બુલડોઝર ગરજ્યું, ભીમનગરમાં 33 ગેરકાયદે મિલકતો જમીનદોસ્ત | Bulldozer Action in Rajkot:…

May 12, 2026
તું અહીંનો દાદા થઇ ગયો છે ? વડોદરામાં મોડી રાત્રે યુવક પર ડંડાથી હુમલો | Youth attacked with a stick…
GUJARAT

તું અહીંનો દાદા થઇ ગયો છે ? વડોદરામાં મોડી રાત્રે યુવક પર ડંડાથી હુમલો | Youth attacked with a stick…

May 12, 2026
જામનગરના નવા મેયર, ડે.મેયર, ચેરમેન, શાસક જૂથના નેતા, દંડક કોણ ? ફરી ચર્ચાઓ તેજ બની | Discussions hea…
GUJARAT

જામનગરના નવા મેયર, ડે.મેયર, ચેરમેન, શાસક જૂથના નેતા, દંડક કોણ ? ફરી ચર્ચાઓ તેજ બની | Discussions hea…

May 12, 2026
Next Post
‘સનાતન ધર્મ ખતમ કરી દેવો જોઈએ…’ ઉદયનિધિ સ્ટાલિનનું ફરી વિવાદાસ્પદ નિવેદન | Udhayanidhi Stalin Sana…

‘સનાતન ધર્મ ખતમ કરી દેવો જોઈએ...’ ઉદયનિધિ સ્ટાલિનનું ફરી વિવાદાસ્પદ નિવેદન | Udhayanidhi Stalin Sana...

ગોત્રીમાં વીજળી ગુલ થતા લોકોનો આક્રોશ : લક્ષ્મીપુરા સબ સ્ટેશન પર હોબાળો, કચેરીમાં સૂઈ જઈ વિરોધ | Peo…

ગોત્રીમાં વીજળી ગુલ થતા લોકોનો આક્રોશ : લક્ષ્મીપુરા સબ સ્ટેશન પર હોબાળો, કચેરીમાં સૂઈ જઈ વિરોધ | Peo...

જામનગરમાં ત્રણ બત્તી વિસ્તારમાં આવેલા કોમર્શિયલ કોમ્પ્લેક્સના પાર્કિંગમાં મીટર પેનલમાં આગની ઘટનાથી દ…

જામનગરમાં ત્રણ બત્તી વિસ્તારમાં આવેલા કોમર્શિયલ કોમ્પ્લેક્સના પાર્કિંગમાં મીટર પેનલમાં આગની ઘટનાથી દ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ ટેકસની આવક ૧૫૩૩ કરોડના આંકને વટાવી ગઈ | Ahmedabad Municipal Cor…

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ ટેકસની આવક ૧૫૩૩ કરોડના આંકને વટાવી ગઈ | Ahmedabad Municipal Cor…

7 months ago
સુપ્રીમ કોર્ટના 53મા CJI તરીકે આજે જસ્ટિસ સૂર્યકાંતના શપથ, ઐતિહાસિક બનશે સમારોહ

સુપ્રીમ કોર્ટના 53મા CJI તરીકે આજે જસ્ટિસ સૂર્યકાંતના શપથ, ઐતિહાસિક બનશે સમારોહ

6 months ago
ઓગસ્ટ માસના અંત સુધીમાં વડોદરા જિલ્લામાં ગયા વર્ષે ૮૧ ટકા તેમજ આ વર્ષે ૬૫ ટકા વરસાદ | in 2024 81 per…

ઓગસ્ટ માસના અંત સુધીમાં વડોદરા જિલ્લામાં ગયા વર્ષે ૮૧ ટકા તેમજ આ વર્ષે ૬૫ ટકા વરસાદ | in 2024 81 per…

9 months ago
શહેરની પાર્કિંગ વ્યવસ્થાને સંપૂર્ણપણે ડિજિટલ બનાવાશે, અમદાવાદમાં AI આધારીત સ્માર્ટ પાર્કિંગ વ્યવસ્થા…

શહેરની પાર્કિંગ વ્યવસ્થાને સંપૂર્ણપણે ડિજિટલ બનાવાશે, અમદાવાદમાં AI આધારીત સ્માર્ટ પાર્કિંગ વ્યવસ્થા…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News