gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરત પાલિકાનું ‘વિઝિટર્સ હેલ્પ ડેસ્ક’ શરૂ, ફરિયાદના ઝડપી નિકાલનો દાવો | Surat Municipality launches …

G METRO NEWS by G METRO NEWS
May 13, 2026
in GUJARAT
0 0
0
સુરત પાલિકાનું ‘વિઝિટર્સ હેલ્પ ડેસ્ક’ શરૂ, ફરિયાદના ઝડપી નિકાલનો દાવો | Surat Municipality launches …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Surat Corporation : સુરત મ્યુનિ. કમિશનર ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને પાલિકાની કામગીરી સરળ બનાવવા માટે પ્રયાસ કરી રહ્યાં છે જેના ભાગરૂપે આજે પાલિકાનું ‘વિઝિટર્સ હેલ્પ ડેસ્ક’ શરૂ કરવામાં આવ્યું છે અને તેના ઉપયોગથી ફરિયાદના ઝડપી નિકાલ થશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત વેરો બાકી છે કે નહીં તેવી માહિતી સાથે ફરિયાદ-અરજી કરનારાની તમામ માહિતી પાલિકાને ડેસ્ક પર આવી જશે અને કોણ ક્યા પ્રકારની ફરિયાદ કરે છે તેનો પણ ખ્યાલ આવી જશે જેથી બોગસ ફરિયાદ કરનારાઓને પણ ઝડપથી ઓળખી કઢાશે. 

પાલિકામાં દર સોમવારે અંદાજે 125 જેટલા નાગરિકો કમિશનરની મુલાકાત તથા ફરિયાદ માટે આવે છે, જ્યારે અઠવાડિયામાં કુલ 200થી વધુ લોકો વિવિધ રજૂઆત પાલિકા કચેરીએ આવતા હોય છે. જેઓ લેખિતમાં અરજી કે ફરિયાદ આપતા હોય તેમની ફરિયાદ જવાબદાર અધિકારી સુધી પહોંચાડવા અને તેના નિકાલ માટે લાંબો સમય પસાર થઈ જાય છે. આ સમસ્યા નિવારવા માટે હવે હેલ્પ ડેસ્ક પર જ તમામ માહિતી સાથે સીધું માર્ગદર્શન અને ઓનલાઈન અરજી કરવાની સુવિધા શરુ કરવામાં આવી છે. 

સુરત પાલિકાનું ‘વિઝિટર્સ હેલ્પ ડેસ્ક’ શરૂ, ફરિયાદના ઝડપી નિકાલનો દાવો 2 - image

નવી વ્યવસ્થા હેઠળ કમિશનરના પીએ ઓફિસના તાલીમબદ્ધ સ્ટાફ દ્વારા અરજી સ્વીકારી તેને સંબંધિત વિભાગ સુધી એક ક્લિકમાં પહોંચાડી દેશે. જેના કારણે નાની અને સામાન્ય ફરિયાદનો ઝડપી નિકાલ થશે તેવો દાવો થઈ રહ્યો છે. જોકે, આ સાથે પાલિકાએ નવું સોફ્ટવેરનો ઉપયોગ પણ કર્યો છે તેના કારણે  હેલ્પ ડેસ્ક પર ફરિયાદીની ઓનલાઈન એન્ટ્રી થતાં તેની અગાઉની રજૂઆત, કેટલા વખત અરજી કરી, ક્યારે આવી ચૂક્યા છે તેમજ પાલિકાનો વેરો બાકી છે કે નહીં જેવી માહિતી પણ તરત ઉપલબ્ધ થશે. કયા વિસ્તારમાંથી કઈ પ્રકારની ફરિયાદ વધુ આવે છે તેનો ડેટા પણ હવે તંત્રને સરળતાથી મળી રહેશે અને નનામી અરજીનું દૂષણ પણ દૂર થશે.

હેલ્પ ટેક્સના ફાયદા

  • દર સોમવારે મુલાકાત માટે આવતા વિઝિટર્સની રજૂઆત, અરજી અને ફરિયાદોનું ત્વરિત અને અસરકારક નિરાકરણ
  • હેલ્પ ડેસ્ક દ્વારા નાગરિકોને જરૂરી, યોગ્ય અને સચોટ માહિતી પૂરી પાડવામાં આવશે તેમજ સંબંધિત વિભાગ અંગે માર્ગદર્શન 
  • નાગરિકોની અરજી સ્વીકારી તે સંબંધિત વિભાગ સુધી સમયસર પહોંચાડવાની કામગીરી કરવામાં આવશે
  • પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ દ્વારા નાગરિકો સાથે સરળતાથી સંવાદ કરી મહત્વપૂર્ણ સૂચનાઓ, જનજાગૃતિ સંદેશા તથા માર્ગદર્શન પ્રસારિત કરવામાં આવશે.
  • નાગરિકોને વધુ સુલભ, વિશ્વસનીય અને નાગરિક કેન્દ્રિત સેવા ઉપલબ્ધ થાય તે હેતુસર હેલ્પ ડેસ્ક ખાતે તાલીમબદ્ધ સ્ટાફ દ્વારા સહાય પૂરી પાડવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (SWAC) ની મુલાકાત લેતા લેફ્ટનન્ટ જનરલ રાજેશ પુષ્કર
GUJARAT

સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (SWAC) ની મુલાકાત લેતા લેફ્ટનન્ટ જનરલ રાજેશ પુષ્કર

July 29, 2026
બાપા સિતારામ: બગદાણા ધામે ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉલ્લાસભર્યા માહોલમાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી સંપન્ન
GUJARAT

બાપા સિતારામ: બગદાણા ધામે ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉલ્લાસભર્યા માહોલમાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી સંપન્ન

July 29, 2026
અમદાવાદમાં 2 ઓગસ્ટે યોજાશે શહેરની સૌથી પ્રતિષ્ઠિત ફ્રેન્ડશિપ ડે પાર્ટી
GUJARAT

અમદાવાદમાં 2 ઓગસ્ટે યોજાશે શહેરની સૌથી પ્રતિષ્ઠિત ફ્રેન્ડશિપ ડે પાર્ટી

July 29, 2026
Next Post
તમિલનાડુમાં ‘થલાપતિ’ વિજયે આખરે સાબિત કરી બહુમતી, સમર્થનમાં 144 અને વિરોધમાં 22 વોટ પડ્યાં | Thalapa…

તમિલનાડુમાં 'થલાપતિ' વિજયે આખરે સાબિત કરી બહુમતી, સમર્થનમાં 144 અને વિરોધમાં 22 વોટ પડ્યાં | Thalapa...

અમદાવાદ: લગ્ન પ્રસંગમાં બિરયાનીને બદલે પુલાવ પીરસતા વર-કન્યા પક્ષ વચ્ચે ધીંગાણું, બે લોકોની ધરપકડ | …

અમદાવાદ: લગ્ન પ્રસંગમાં બિરયાનીને બદલે પુલાવ પીરસતા વર-કન્યા પક્ષ વચ્ચે ધીંગાણું, બે લોકોની ધરપકડ | ...

NEET પેપર લીક મામલે મોટો ખુલાસો, 2 ભાઈઓએ 30 લાખમાં ડૉક્ટર પાસેથી પેપર ખરીદ્યાનો દાવો | NEET 2026 Pap…

NEET પેપર લીક મામલે મોટો ખુલાસો, 2 ભાઈઓએ 30 લાખમાં ડૉક્ટર પાસેથી પેપર ખરીદ્યાનો દાવો | NEET 2026 Pap...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘પાકિસ્તાનના બબ્બર, હિંદુસ્તાનના ગબ્બર છે…’ ઓપરેશન સિંદૂર અંગે ભાજપનો વિપક્ષને જવાબ | had rafale c…

‘પાકિસ્તાનના બબ્બર, હિંદુસ્તાનના ગબ્બર છે…’ ઓપરેશન સિંદૂર અંગે ભાજપનો વિપક્ષને જવાબ | had rafale c…

1 year ago
સેન્સેક્સ 780, નિફટી 263 પોઈન્ટ તૂટયાં: રોકાણકારોના 7.7 લાખ કરોડ સાફ | Sensex falls 780 Nifty 263 po…

સેન્સેક્સ 780, નિફટી 263 પોઈન્ટ તૂટયાં: રોકાણકારોના 7.7 લાખ કરોડ સાફ | Sensex falls 780 Nifty 263 po…

7 months ago
ચૂંટણી બાદ બંગાળમાં સરકાર રચવા જતી ભાજપને કુમાર વિશ્વાસની સલાહ, કહ્યું – ‘એવું ન થાય કે..’ | BJP to …

ચૂંટણી બાદ બંગાળમાં સરકાર રચવા જતી ભાજપને કુમાર વિશ્વાસની સલાહ, કહ્યું – ‘એવું ન થાય કે..’ | BJP to …

3 months ago
ચોરોની નવી તરકીબ, ટુ-વ્હીલર નહીં પણ તેની એસેસરીઝની ચોરી | Thieves’ new tactic: stealing not two whee…

ચોરોની નવી તરકીબ, ટુ-વ્હીલર નહીં પણ તેની એસેસરીઝની ચોરી | Thieves’ new tactic: stealing not two whee…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News