gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લાલપુરના નાની રાફુદળ ગામે યુવતી સાથે દુષ્કર્મ આચરી તેની હત્યાના કેસમાં આરોપીને આજીવન કેદની સજાનો આદે…

G METRO NEWS by G METRO NEWS
May 13, 2026
in GUJARAT
0 0
0
લાલપુરના નાની રાફુદળ ગામે યુવતી સાથે દુષ્કર્મ આચરી તેની હત્યાના કેસમાં આરોપીને આજીવન કેદની સજાનો આદે…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નાની રાફુદળ ગામમાં યુવતીની હત્યા નિપજાવવાના કેસમાં તેના આરોપી પ્રેમીને અદાલતે આજીવન કેદની સજાનો હુકમ કર્યો છે.

બનાવની હકીકત એવી છે કે ફરીયાદી મનસુખ ભાઈ રણછોડભાઈ કણજારીયા (રહે. ચેલા) ને ભોગબનનાર તેની પુત્રીને તથા આ કામના આરોપી ભાવેશ રણછોડભાઈ સોનગરા (રહે. નાની રાફુદળ ) બંને એકજ કારખાનામાં કામ કરતા હોય, તેથી બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયેલ હતો. ત્યારબાદ તા.5/4/2023 ના રોજ આરોપી ભોગ બનનારને નાની રાકુદળ ગામની સીમ વીસ્તારમાં લઇ ગયેલ અને ત્યાં ભોગ બનનારની મરજી વીરુદ્ધ શરીર સબંધ બાંધેલ જેથી ભોગબનનાર રડવા લાગતા આરોપીએ તેમને ચાકુ બતાવી તેમને માર મારી, અને મારી નાખવાની ધમકી આપી ભોગ બનનાર પાસે 3 ઓડીયો કલીપો બોલાવી આરોપીએ પોતાના મોબાઇલમાં ઉતારી ભોગબનનારના પીતા ફરીયાદીને તેના મોબાઈલમાં ઓડિયો ક્લિપ મોકલી હતી. ત્યારબાદ આરોપીએ ફરિયાદીને પોતાના મોબાઈલમાંથી ફોન કરીને ઓડિયો ક્લિપ જોઈ લેવાનું કહેલ ત્યારબાદ આરોપી એ ભોગ બનનાર પર શક કરી ભોગ બનનારને માથાના ભાગે પથ્થર વડે માર મારી તથા ગળાના ભાગે છરી વડે ઘા મારી તેની હત્યા નીપજાવેલ. જેની ફરિયાદી તેની પુત્રીની શોધખોળ કરતા નાની રાફુદળ ગામની સીમમાં આવેલ એક વાડીએ ભોગ બનનારની લાશ મળી આવી હતી. જે બાબતે ફરિયાદીએ આરોપી વિરુદ્ધ લાલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

 જેથી લાલપુર પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ દુષ્કર્મ, હત્યાની કલમ મુજબનો ગુનો નોંધી તપાસ કરતા આ કામમાં કોઈ નજરે જોનાર સાહેદ ન હોય પરંતુ મરણ જનાર તથા આરોપીને સાથે જતા સાહેદોના નિવેદનો તથા બનાવવાળી જગ્યાએથી આરોપીના કોલેજના તથા શાળાના માર્કશીટ, આધાર કાર્ડ, જન્મ તારીખનો દાખલો તથા આરોપીના લોહીવાળા કપડા મળી આવ્યા હતા.

 જે અનુસંધાને કેસ સ્પેશિયલ પોસ્કો કોર્ટના એડિશનલ સેસનસ જજ મોંઘેરાની કોર્ટમાં ચાલી જતા સરકાર પક્ષ તરફે આરોપીની મરણ જનાર સાથેની હાજરી સાહેદોના પુરાવાની તથા આરોપીના મોબાઈલ લોકેશન બનાવવાળા સ્થળે આવેલ હોય, તેમજ આરોપીના બનાવ સ્થળે થી મળી આવેલ દસ્તાવેજી પુરાવાની આરોપીની ભોગ બનનાર સાથે હાજરી સાબિત થયેલ હોય, એફ.એસ.એલ માં પણ આરોપીના કપડા ઉપર રહેલ લોહીના નમુના ભોગ બનનારના લોહી સાથે મેચ થયેલ હોય.

 તેમજ ફરિયાદીના મોબાઇલમાં આરોપીએ કરેલ ફોન તથા ત્રણ ઓડિયો ક્લિપો, મોબાઈલ કોલ ડીટેલ તથા એફ.એસ.એલ રિપોર્ટથી સાબિત થયેલ હોય. તેથી સંયોગીક પુરાવા સાબિત થયેલ હોય. અને તે અંગે સરકાર પક્ષે મદદનીશ સરકારી વકીલની દલીલ તેમજ તેમના દ્વારા રજૂ કરવામાં આવેલ સુપ્રીમ કોર્ટના ચુકાદા માન્ય રાખી આરોપીને આજીવન સખત કેદની સજા તથા રૂપિયા 15000 ના દંડનો હુકમ કરેલ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
Next Post
જામનગરના રામેશ્વર નગર નજીક મધુરમ રેસીડેન્સીમાં ક્રિકેટ રમવાની બાબતે પડોશીઓ વચ્ચે ઝઘડો, સામસામી ફરિયા…

જામનગરના રામેશ્વર નગર નજીક મધુરમ રેસીડેન્સીમાં ક્રિકેટ રમવાની બાબતે પડોશીઓ વચ્ચે ઝઘડો, સામસામી ફરિયા...

‘…તો ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે છે’, હવે RBI ગવર્નરે આશંકા વ્યક્ત કરી | RBI Governor Signa…

'...તો ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે છે', હવે RBI ગવર્નરે આશંકા વ્યક્ત કરી | RBI Governor Signa...

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ સામેના મારામારીના વાયરલ વિડીયો કેસમાં નવો વળાંક : અગાઉની માથાકૂટમાં …

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ સામેના મારામારીના વાયરલ વિડીયો કેસમાં નવો વળાંક : અગાઉની માથાકૂટમાં ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સ્વચ્છતાના અભાવે વિદ્યાનગરની હોટલ ‘જેડી’ને રૂ. 10 હજારનો દંડ | Hotel JD in Vidyanagar fined Rs 10 th…

સ્વચ્છતાના અભાવે વિદ્યાનગરની હોટલ ‘જેડી’ને રૂ. 10 હજારનો દંડ | Hotel JD in Vidyanagar fined Rs 10 th…

8 months ago
વડોદરા મ્યુ. કમિ. અરુણ બાબુ સહિત ટીમ દ્વારા હેરિટેજ સ્થાપત્યોની મુલાકાત : પૌરાણિક ન્યાય મંદિરને પુન:…

વડોદરા મ્યુ. કમિ. અરુણ બાબુ સહિત ટીમ દ્વારા હેરિટેજ સ્થાપત્યોની મુલાકાત : પૌરાણિક ન્યાય મંદિરને પુન:…

6 months ago
અમદાવાદ: બાવળાના ઝેકડા રોડ પર ગમખ્વાર અકસ્માત, કાર તળાવમાં ખાબકતા યુવાનનું કરૂણ મોત | Ahmedabad: Car…

અમદાવાદ: બાવળાના ઝેકડા રોડ પર ગમખ્વાર અકસ્માત, કાર તળાવમાં ખાબકતા યુવાનનું કરૂણ મોત | Ahmedabad: Car…

8 months ago
વડોદરાના 16 મૂલ્યાંકન કેન્દ્રો પર બોર્ડ પરીક્ષાની ઉત્તરવહીઓ તપાસવાની કામગીરી પૂર્ણતાના આરે | work of checking answer sheets of GSEB board exams at 16 centers in Vadodara is nearing completion

વડોદરાના 16 મૂલ્યાંકન કેન્દ્રો પર બોર્ડ પરીક્ષાની ઉત્તરવહીઓ તપાસવાની કામગીરી પૂર્ણતાના આરે | work of checking answer sheets of GSEB board exams at 16 centers in Vadodara is nearing completion

2 years ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News