gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

૨૫ લાખની ઠગાઇમાં સંડોવાયેલા બે આરોપીની જામીન અરજી રદ | Bail application of two accused involved in R…

G METRO NEWS by G METRO NEWS
May 13, 2026
in GUJARAT
0 0
0
૨૫ લાખની ઠગાઇમાં સંડોવાયેલા બે આરોપીની જામીન અરજી રદ | Bail application of two accused involved in R…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : રૂા.૨૫ લાખથી વધુની છેતરપિંડી આચરવાના બનાવમાં સંડોવાયેલા બે
આરોપીની જામીન અરજી અદાલતે નામંજૂર કરી હતી.ન્યાયાધીશે ચૂકાદમાં નોંધ્યું હતું કે
,આરોપીઓ
વિરુદ્ધ ગંભીર પ્રકારના આક્ષેપો છે અને રોકાણકારોના હિતોનું રક્ષણ કરવું જરૃરી છે.

કેસની વિગત એવી છે કે,ભરતભાઈ પટેલે તા. ૨૯ એપ્રિલ ૨૦૨૬ના રોજ સયાજીગંજ
પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે આરોપીઓએ રાધે એન્ટરપ્રાઈઝ નામની પેઢી ખોલી
ઇન્સ્ટાગ્રામ પર લોકલ અને ઇન્ટરનેશનલ માર્કેટમાં રોકાણ કરી રોજના ૨ ટકા લેખે ૧૦૦
દિવસ સુધી ગેરંટીડ વળતર આપવાની જાહેરાત કરતા 
ફરિયાદી તેમજ તેનામિત્રોએ રૃા.૨૫
,૭૫,૦૦૦નું રોકાણ કર્યું હતું અને આ રકમ આરોપીઓએ પરત કરી ન હતી.

બનાવ અંગે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી
અને બનાવમાં સંડોવાયેલ આરોપી મિત્તલ મહેન્દ્રભાઇ પરમાર અને દક્ષેશ મહેન્દ્રભાઇ
પરમારે જામીન અરજી મૂકતા તેની સુનાવણીમાં સરકારી વકીલે રજૂઆત કરી હતી કે
, આ
ગુનો એક સુનિયોજિત ગુનાહિત કાવતરું છે જેમાં આરોપીઓએ રોકાણકારોનો વિશ્વાસ જીતીને
સક્રિય ભૂમિકા ભજવી છે. ન્યાયાધીશે બન્ને પક્ષની દલીલ સાંભળ્યા બાદ બન્ને અરજદારની
અરજી નામંજૂર કરી હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
Next Post
મોપેડની ટક્કરે ઘાયલ સાયકલસવારનું સારવાર દરમિયાન મોત | Cyclist injured in moped collision dies during…

મોપેડની ટક્કરે ઘાયલ સાયકલસવારનું સારવાર દરમિયાન મોત | Cyclist injured in moped collision dies during...

સપ્તાહમાં એક દિવસ નો મોટર વ્હિકલ ડે તરીકે ઉજવવામા આવે, યુનિ.સત્તાધીશોની ગાઈડલાઈન | msu declares guid…

સપ્તાહમાં એક દિવસ નો મોટર વ્હિકલ ડે તરીકે ઉજવવામા આવે, યુનિ.સત્તાધીશોની ગાઈડલાઈન | msu declares guid...

મોડી રાત્રે તરસાલી રોડ પર અકસ્માત કરીને કાર ચાલક ફરાર | Car driver flees after accident on Tarsali R…

મોડી રાત્રે તરસાલી રોડ પર અકસ્માત કરીને કાર ચાલક ફરાર | Car driver flees after accident on Tarsali R...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા માંડવીના નુકસાનગ્રસ્ત પિલર ફરતે સ્ટીલની પ્લેટ ફિટ કરી કામચલાઉ રિપેરિંગ | Vadodara : Temporary…

1 year ago
વડોદરા શહેર પોલીસના 9 PIની બદલીઃSOG-PCB 11 પોલીસ જવાનોની પણ બદલી | 9 pI and 11 police employees of v…

8 months ago
ગાંધીનગર: માણસાના 4 લોકોને તહેરાનમાં બંધક બનાવવાનો કેસ, દિલ્હીથી એક એજન્ટની ધરપકડ | Gandhinagar Mans…

11 months ago
નરોડામાં ગટરની સમસ્યાથી ત્રસ્ત લોકોનો ધારાસભ્યની ઓફિસ પર હંગામો, અધિકારીઓ ધક્કા ખવડાવતા હોવાનો આક્ષે…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News