gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સપ્તાહમાં એક દિવસ નો મોટર વ્હિકલ ડે તરીકે ઉજવવામા આવે, યુનિ.સત્તાધીશોની ગાઈડલાઈન | msu declares guid…

G METRO NEWS by G METRO NEWS
May 13, 2026
in GUJARAT
0 0
0
સપ્તાહમાં એક દિવસ નો મોટર વ્હિકલ ડે તરીકે ઉજવવામા આવે, યુનિ.સત્તાધીશોની ગાઈડલાઈન | msu declares guid…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ વડાપ્રધાન મોદીએ તાજેતરમાં વડોદરામાં સરદારધામના લોકાર્પણ કાર્યક્રમમાં પેટ્રોલ- ડિઝલનો ઉપયોગ શક્ય હોય તો ઓછો કરવા માટે કરેલી અપીલ બાદ એમ.એસ.યુનિવર્સિટી સત્તાધીશોએ પણ યુનિવર્સિટીના સ્ટાફ માટે એક ગાઈડલાઈન જાહેર કરી છે અને એનર્જી સેવિંગ માટે અપીલ કરી છે.

મળતી વિગતો પ્રમાણે તમામ ફેકલ્ટી ડીનોને  રજિસ્ટ્રાર દ્વારા પાઠવવામાં આવેલા પરિપત્રમાં શક્ય હોય ત્યાં એક કારમાં એક થી વધારે લોકોને બેસાડવા માટે, પબ્લિક ટ્રાન્સપોર્ટ કે સાયકલનો ઉપયોગ કરવા માટે અને સપ્તાહમાં એક દિવસ નો મોટર વ્હીકલ ડે તરીકે ઉજવવા માટે સૂચન કર્યુ છે.સાથે સાથે બીનજરુરી મુસાફરી નહીં કરવાની અને શક્ય હોય તો ઓનલાઈન બેઠકો યોજવા માટે, ઓફિસોમાં અને ક્લાસરુમમાં લાઈટ, પંખા ,એસી અને કોમ્પ્યુટર બીન જરુરી ચાલુ ના રહે તે જોવા માટે તાકીદ કરી છે.ફેકલ્ટીઓને  પેટ્રોલ ડિઝલ અને વીજળીની બચત માટે વિદ્યાર્થીઓમાં પણ જાગૃતિ લાવવાના પ્રયાસો કરવાની સલાહ અપાઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

September 26, 2026
रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

Next Post
મોડી રાત્રે તરસાલી રોડ પર અકસ્માત કરીને કાર ચાલક ફરાર | Car driver flees after accident on Tarsali R…

મોડી રાત્રે તરસાલી રોડ પર અકસ્માત કરીને કાર ચાલક ફરાર | Car driver flees after accident on Tarsali R...

લાલુ સિંધી ગેંગના સાગરીત મનોજ પાપડના ૨૧ મે સુધીના રિમાન્ડ મંજૂર | Lalu Sindhi gang associate Manoj P…

લાલુ સિંધી ગેંગના સાગરીત મનોજ પાપડના ૨૧ મે સુધીના રિમાન્ડ મંજૂર | Lalu Sindhi gang associate Manoj P...

યુવકનું અપહરણ કરવાના કેસમાં બે આરોપીની જામીન અરજી રદ | Bail application of two accused in youth kidn…

યુવકનું અપહરણ કરવાના કેસમાં બે આરોપીની જામીન અરજી રદ | Bail application of two accused in youth kidn...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમરેલીમાં વિમાન દુર્ઘટના સહેજમાં ટળી : રન-વે પરથી ટ્રેનિંગ પ્લેન નીચે ઉતરી ગયું | Plane crash narrow…

10 months ago
ઉમરેઠ પંથકમાં વિધર્મીએ સગીરાને પ્રેમજાળમાં ફસાવી ગર્ભવતી બનાવી | In Umreth parish a heretic trapped …

11 months ago
સેવાસી નજીક વાનની રેસ લગાવતા બે ઝડપાયા | Two arrested for racing van near Sevasi

9 months ago
જામનગરમાં હિટ એન્ડ રનના બનાવમાં બે બહેનોને કાર ચાલકે હડફેટમાં ગંભીર ઈજાગ્રસ્ત : એકનું મોત, એક ગંભીર …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News