gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સોનાચાંદી પરની આયાત ડયૂટી બમણાથી પણ વધુ વધારી 15 ટકા કરાઈ | Import duty on gold and silver more than…

G METRO NEWS by G METRO NEWS
May 14, 2026
in INDIA
0 0
0
સોનાચાંદી પરની આયાત ડયૂટી બમણાથી પણ વધુ વધારી 15 ટકા કરાઈ | Import duty on gold and silver more than…
0
VIEWS
Share on FacebookShare on Twitter

નવા દર સોના-ચાંદીની લગડી, અન્ય આઈટેમ્સને પણ લાગુ 

આયાત પર અંકૂશ લાવી ચાલુ ખાતા તથા રૂપિયા પર દબાણને અટકાવવા લેવાયેલો નિર્ણય

નવી દિલ્હી : આયાત પર અંકૂશ લાવી ડોલર સામે રૂપિયાના ઘસારા તથા  ફોરેકસ રિઝર્વ પર દબાણને અટકાવવાના ભાગરૂપ છેવટે સરકારે સોના, ચાંદી તથા પ્લેટિનમ જેવી કિંમતી ધાતુની આયાત પર ઈમ્પોર્ટ ડયૂટીમાં  ૬ ટકા પરથી બમણાથી પણ વધુ વધારો કરી ૧૫ ટકા કરવાનો નિર્ણય કર્યો છે. આયાત ડયૂટીમાં વધારો ૧૩મી મેથી અમલી બન્યો છે. 

પશ્ચિમ એશિયાની વર્તમાન કટોકટીને પગલે ઊભી થયેલી વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે દેશની બૃહદ્ આર્થિક સ્થિરતાને સુરક્ષિત કરવા, આયાત ઘટાડી ચાલુ ખાતાની ખાધ તથા રૂપિયા પરનું દબાણ હળવું કરવા તથા ફોરેકસ રિઝર્વ ટકાવી રાખવાના ભાગરૂપ સરકારનો આ નિર્ણય આવી પડયો છે. 

સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈન્ડાયરેકટ ટેક્સિઝ અને કસ્ટમ્સ સત્તાવાળા દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન પ્રમાણે સોના તથા ચાંદી પરની કસ્ટમ્સ ડયૂટી ૬ ટકા પરથી વધારી ૧૫ ટકા કરાઈ છે જ્યારે પ્લેટિનમ પરની ડયૂટી ૬.૪૦ ટકા પરથી વધારી ૧૫.૪૦ ટકા કરવામાં આવી છે.

ગોલ્ડ પર બેઝિક કસ્ટમ્સ ડયૂટી ૧૦ ટકા ઉપરાંત એગ્રિકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રકચર અને ડેવલપમેન્ટ સેસ (એઆઈડીસી) ૧ ટકા પરથી પાંચ ગણો વધારી પાંચ ટકા કરીને એકંદર ડયૂટી દર ૧૫ ટકા કરાયો છે. આ ઉપરાંત સોનાના આયાતકારોએ ૩ ટકા આઈજીએસટી પણ ભરવાનો રહે છે. આમ  ડયૂટીનો કુલ અસરકારક દર ૯.૧૮ ટકા પરથી વધી ૧૮.૪૫ ટકા કરાયો છે.  

ડયૂટીના નવા દર સોના તથા ચાંદીની લગડી, કોઈન્સ તથા અન્ય સંબંધિત આઈટેમ્સને પણ લાગુ થશે.  ચીન બાદ વિશ્વમાં ભારત સોનાનો મોટો વપરાશકાર દેશ છે. 

ગત નાણાં વર્ષમાં ભારતની સોનાચાંદીની આયાત વાર્ષિક ધોરણે ૨૬.૭૦ ટકા વધી ૧૦૨.૫૦ અબજ ડોલર રહી હતી. 

બિનજરૂરી એવી કિંમતી ધાતુઓની આયાત ઘટાડવાના ભાગરૂપ આ નિર્ણય આવી પડયો હોવાનું સરકારી સુત્રોએ જણાવ્યું હતું, કારણ કે આવા પ્રકારની કિંમતી ધાતુની આયાતથી ફોરેકસ રિઝર્વમાંથી જંગી આઉટફલોસ થાય છે. 

ક્રુડ ઓઈલ બાદ ભારતના આયાત બિલમાં સોનાનો ક્રમ બીજો આવે છે. બિનઆવશ્યક કોમોડિટીસની આયાત ઘટાડી ક્રુડ તેલ, ફર્ટિલાઈઝર, ઔદ્યોગિક કાચા માલ, સંરક્ષણના સાધનોની આયાત માટે ફોરેકસ રિઝર્વનો સરકાર ઉપયોગ કરવા માગે છે. 

ત્રણ દિવસ પહેલા જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના નાગરિકોને એક વર્ષ સુધી સોનું નહીં ખરીદવા અપીલ કરી હતી. 

આ અગાઉ સરકારે નાણાં વર્ષ ૨૦૨૪-૨૫ના બજેટમાં સોના તથા ચાંદી પરની આયાત ડયૂટી ૧૫ ટકા પરથી ઘટાડી ૬ ટકા અને પ્લેટિનમની આયાત ડયૂટી ૧૫.૪૦ ટકા પરથી ઘટાડી ૬.૪૦ ટકા કરી હતી. 

ક્રુડ તેલના ઊંચા ભાવને કારણે ચાલુ ખાતાની ખાધ પર દબાણ એકદમ વધે તે પહેલા જ અગમચેતીના પગલાંના ભાગરૂપ આ નિર્ણય આવી પડયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
જૂનાગઢ-વેરાવળ ટ્રેનને ઈમરજન્સી બ્રેક મારી 6 સિંહને બચાવી લેવાયા | 6 lions rescued by applying emerge…

જૂનાગઢ-વેરાવળ ટ્રેનને ઈમરજન્સી બ્રેક મારી 6 સિંહને બચાવી લેવાયા | 6 lions rescued by applying emerge...

ઈરાને અમેરિકાને ફરી આંખ દેખાડી : બીજા દોરની મંત્રણા પૂર્વે પાંચ શર્તો મૂકી | Iran shows US its eye a…

ઈરાને અમેરિકાને ફરી આંખ દેખાડી : બીજા દોરની મંત્રણા પૂર્વે પાંચ શર્તો મૂકી | Iran shows US its eye a...

વર્ષ-૨૦૧૯ પછી પ્રથમ વખત અમદાવાદમાં રખડતા કૂતરાંની વસ્તી ગણતરી,૧૦ મહિના કામગીરી ચાલશે | For the first…

વર્ષ-૨૦૧૯ પછી પ્રથમ વખત અમદાવાદમાં રખડતા કૂતરાંની વસ્તી ગણતરી,૧૦ મહિના કામગીરી ચાલશે | For the first...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIEDO: CM યોગીએ લખનઉમાં મોક ડ્રીલ કાર્યક્રમમાં તૈયારીઓનો તાગ મેળવ્યો, કહ્યું- ‘સેનાના પરાક્રમને પ્રજાનું સંપૂર્ણ સમર્થન’

VIEDO: CM યોગીએ લખનઉમાં મોક ડ્રીલ કાર્યક્રમમાં તૈયારીઓનો તાગ મેળવ્યો, કહ્યું- ‘સેનાના પરાક્રમને પ્રજાનું સંપૂર્ણ સમર્થન’

1 year ago
પક્ષી બચાવો…પ્રકૃતિ બચાવોનો સંદેશો આપતા શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા

પક્ષી બચાવો…પ્રકૃતિ બચાવોનો સંદેશો આપતા શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા

1 year ago
આણંદ જિલ્લામાં મોટા ખેડૂત ખાતેદારો સહાયથી વંચિત રહે તેવી સ્થિતિ | Situation in Anand district where …

આણંદ જિલ્લામાં મોટા ખેડૂત ખાતેદારો સહાયથી વંચિત રહે તેવી સ્થિતિ | Situation in Anand district where …

9 months ago
લૂંટ ચલાવનાર બુકાનીધારીઓ 2 દિવસના રિમાન્ડ પર | Robbery suspects remanded for 2 days

લૂંટ ચલાવનાર બુકાનીધારીઓ 2 દિવસના રિમાન્ડ પર | Robbery suspects remanded for 2 days

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News