gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દેશની શાન ગણાતા સિંહ ખોરાકની શોધમાં ઉકરડા ફેંદવા માટે મજબૂર | Lions considered the pride of the coun…

G METRO NEWS by G METRO NEWS
May 14, 2026
in GUJARAT
0 0
0
દેશની શાન ગણાતા સિંહ ખોરાકની શોધમાં ઉકરડા ફેંદવા માટે મજબૂર | Lions considered the pride of the coun…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગીરની શાન સમાન સિંહોની રેવન્યુમાં દયનીય સ્થિતિ : સરકાર સિંહ સંરક્ષણની સફળતા અને ગાથાનું ગૌરવ વૈશ્વિક મંચ પર લઈ જવા તૈયારી કરે છે ત્યારે સામે આવેલી વાસ્તવિકતા 

 જૂનાગઢ, : એશિયાટિક સિંહોના એકમાત્ર નિવાસસ્થાન ગીર પંથકમાં વન્યજીવોની સુરક્ષા અને તેમના કુદરતી ખોરાકને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા હૃદયદ્રાવક વિડીયોમાં એક સિંહણ જંગલના રાજાની ગરિમા ભૂલીને માનવ વસાહત નજીકના ઉકરડામાં પ્લાસ્ટિકના કોથળા વીંખીને ખોરાક શોધતી જોવા મળી રહી છે.

આ દ્રશ્યો ગીરની બોર્ડર પર વન્યજીવોની કેવી દશા છે તેનો જીવંત પુરાવો આપી રહ્યા છે. અગાઉ હરણ અને નીલગાય જેવા શાકાહારી પ્રાણીઓ પ્લાસ્ટિક ખાતા હોવાના કિસ્સાઓ સામે આવ્યા હતા પરંતુ હવે સિંહ જેવા શિકારી પ્રાણીઓ પણ કચરાના ઢગલામાં મોઢું મારવા મજબૂર બન્યા છે જે વન વિભાગની કામગીરી અને પ્રવાસન સ્થળો પર ફેલાતા પ્લાસ્ટીકના પ્રદૂષણ સામે લાલબત્તી સમાન છે. આવતીકાલે સાસણમાં સિંહ સંરક્ષણની વૈશ્વિક સફળતા અને સાવજોની સંરક્ષણ ગાથાનું ગૌરવ લઈ તેને વૈશ્વિક મંચ પર લઈ જવા માટે કેન્દ્રીય વનમંત્રી, સીએમ સહિતનાઓ હાજર રહેવાના છે ત્યારે જ ગીરની બોર્ડર પરની આવી વાસ્તવિકતા સામે આવીએ ઊભી છે.

ઉકરડામાં રહેલું પ્લાસ્ટિક જો સિંહણના પેટમાં જાય તો તેના માટે ગંભીર સાબિત થઈ શકે છે. રેવન્યુ વિસ્તારની જેમ જંગલ વિસ્તારમાં સહેલાઈથી શિકાર મળતો નથી. વન્યજીવો ખોરાક માટે ગામડાઓ અને માનવ કચરા તરફ વળી રહ્યા છે જે ભવિષ્યમાં મોટી હોનારત નોતરી શકે છે. વન્યજીવ પ્રેમીઓ આ ઘટનાને અત્યંત દુઃખદ ગણાવી રહ્યા છે અને માંગ કરી રહ્યા છે કે ગીરની બોર્ડર પર પ્લાસ્ટિક મુક્ત અભિયાન સઘન બનાવવામાં આવે તેમજ વન્યજીવોને તેમના કુદરતી રહેઠાણમાં પૂરતો ખોરાક મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે તે સિંહ અને ગીર માટે જરૂરી બની ગયું છે. ગીરની અસ્મિતાને બચાવવા માટે પ્લાસ્ટિકનો ત્યાગ કરી ખરા અર્થમાં વન્યજીવોના અસ્તિત્વ માટે જાગૃતતા લાવવી જરૂરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ
GUJARAT

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

September 28, 2026
આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Next Post
બે દિવસમાં જ સોનાના વેચાણમાં 20%નો નોંધપાત્ર વધારો જોવાયો | Gold sales saw a significant increase of…

બે દિવસમાં જ સોનાના વેચાણમાં 20%નો નોંધપાત્ર વધારો જોવાયો | Gold sales saw a significant increase of...

એપ્રિલમાં ફંડો પાસેનું કેશ હોલ્ડિંગ વધી રૂપિયા બે લાખ કરોડની સપાટીએ | Cash holdings with funds rise …

એપ્રિલમાં ફંડો પાસેનું કેશ હોલ્ડિંગ વધી રૂપિયા બે લાખ કરોડની સપાટીએ | Cash holdings with funds rise ...

વોલેટીલિટીના અંતે સેન્સેક્સ 50 પોઈન્ટ વધીને 74609 | Sensex rises 50 points to 74609 at the end of vo…

વોલેટીલિટીના અંતે સેન્સેક્સ 50 પોઈન્ટ વધીને 74609 | Sensex rises 50 points to 74609 at the end of vo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ: અસલાલીમાં 3 બાળકો સહિત 6 બાંગ્લાદેશી ઝડપાયા, ચંડોળા તળાવના દબાણ હટતા નાજ ગામની સીમમાં છુપાય…

અમદાવાદ: અસલાલીમાં 3 બાળકો સહિત 6 બાંગ્લાદેશી ઝડપાયા, ચંડોળા તળાવના દબાણ હટતા નાજ ગામની સીમમાં છુપાય…

8 months ago
પૂર્વ સૈનિકોને કેન્દ્ર સરકારની દિવાળી ભેટ, વિવિધ વસ્તુઓ માટે નાણાકીય સહાયની રકમ બમણી કરાઈ | defence …

પૂર્વ સૈનિકોને કેન્દ્ર સરકારની દિવાળી ભેટ, વિવિધ વસ્તુઓ માટે નાણાકીય સહાયની રકમ બમણી કરાઈ | defence …

12 months ago
વર્ષો બાદ રાજ્ય સરકાર જાગી: ચોમાસામાં ઘેડ પંથકમાં ભરાતા વરસાદી પાણીના નિકાલની યોજનાને કાગળ પર મંજૂરી…

વર્ષો બાદ રાજ્ય સરકાર જાગી: ચોમાસામાં ઘેડ પંથકમાં ભરાતા વરસાદી પાણીના નિકાલની યોજનાને કાગળ પર મંજૂરી…

7 months ago
ગુજરાતમાં બ્રેસ્ટ કેન્સરના દરરોજ 32થી વધુ નવા કેસ અને 12ના મોત, સ્થૂળતા અને દારૂ જવાબદાર | gujarat 3…

ગુજરાતમાં બ્રેસ્ટ કેન્સરના દરરોજ 32થી વધુ નવા કેસ અને 12ના મોત, સ્થૂળતા અને દારૂ જવાબદાર | gujarat 3…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News