gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગોધરામાં કરુણ ઘટના, જૂનું મકાન તોડવા જતાં દીવાલ ધરાશાયી, પિતા-પુત્રનું દટાઈ જતાં મોત | Wall Collapse…

G METRO NEWS by G METRO NEWS
May 14, 2026
in GUJARAT
0 0
0
ગોધરામાં કરુણ ઘટના, જૂનું મકાન તોડવા જતાં દીવાલ ધરાશાયી, પિતા-પુત્રનું દટાઈ જતાં મોત | Wall Collapse…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Wall Collapse In Godhra: પંચમહાલ જિલ્લાના ગોધરાના ચીઠિયાવાડ વિસ્તારમાં જૂનું મકાન તોડવાની કામગીરી દરમિયાન અચાનક દીવાલ ધરાશાયી થતા પિતા અને તેના 4 વર્ષના માસૂમ પુત્રનું કાટમાળ નીચે દબાઈ જવાથી ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે શ્રમિક પરિવારમાં ભારે આક્રંદ છવાયો છે.

કામ કરી રહેલા પિતા પાસે રમતા પુત્રનું પણ મોત 

મળતી માહિતી અનુસાર, ગોધરા તાલુકાના દયાળ ગામના વતની કાળુ ઝાલૈયા ગોધરાના ચીઠિયાવાડ વિસ્તારમાં આવેલા એક જૂના મકાનને તોડવાની મજૂરી કરવા આવ્યા હતા. તેમની સાથે તેમનો 4 વર્ષનો પુત્ર કિશન પણ હતો. પિતા જ્યારે મકાન તોડવાનું કામ કરી રહ્યા હતા, ત્યારે અચાનક મકાનની એક દીવાલ પિતા-પુત્ર પર ધસી પડી હતી.

દીવાલ પડતાની સાથે જ કાળુભાઈ અને માસૂમ કિશન કાટમાળ નીચે દબાઈ ગયા હતા. આસપાસના લોકો તાત્કાલિક બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા, પરંતુ ગંભીર ઈજાઓ પહોંચવાને કારણે પિતા-પુત્ર બંનેના ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પોલીસને જાણ કરાતા પોલીસે સ્થળ પર પહોંચી બંનેના મૃતદેહોને પોસ્ટ મોર્ટમ (PM) અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા.

આ પણ વાંચો: કાળજું કંપી જાય તેવો અકસ્માત : અમદાવાદથી રાજકોટ તરફ જતી બસની ટેન્કર સાથે ટક્કર, 4ના મોત

પરિવારના ગંભીર આક્ષેપો

આ કરુણ બનાવને પગલે મૃતકના પરિવારજનો અને સંબંધીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પરિવારે આક્ષેપ કર્યો છે કે, કોન્ટ્રાક્ટરે મકાન તોડવાની કામગીરીમાં સુરક્ષાના કોઈ સાધનો કે તકેદારી રાખવામાં આવી નહોતી. યોગ્ય સાવચેતી વગર કામ કરાવવામાં આવતું હોવાથી આ દુર્ઘટના સર્જાઈ છે. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આગામી જાન્યુઆરી માસમાં બગદાણા ખાતે યોજાનાર પૂ .બજરંગદાસબાપાની 50 મી પુણ્યતિથિ નિમિત્તેના આયોજન અંગેન…
GUJARAT

આગામી જાન્યુઆરી માસમાં બગદાણા ખાતે યોજાનાર પૂ .બજરંગદાસબાપાની 50 મી પુણ્યતિથિ નિમિત્તેના આયોજન અંગેન…

June 28, 2026
‘રાગ રાજ 2.0’ સાથે 4 જુલાઈએ ઇન્ફોસિટી ક્લબમાં ગાંધીનગર ગુંજશે ગુજરાતી લોકસંગીતનો નવો સૂર
GUJARAT

‘રાગ રાજ 2.0’ સાથે 4 જુલાઈએ ઇન્ફોસિટી ક્લબમાં ગાંધીનગર ગુંજશે ગુજરાતી લોકસંગીતનો નવો સૂર

June 28, 2026
ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા
GUJARAT

ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા

June 28, 2026
Next Post
VIDEO: ક્યાંક વાવાઝોડું તો ક્યાંક પૂર… ઉત્તર પ્રદેશથી લઈને કર્ણાટક અને મેઘાલયમાં તબાહી | India Wea…

VIDEO: ક્યાંક વાવાઝોડું તો ક્યાંક પૂર... ઉત્તર પ્રદેશથી લઈને કર્ણાટક અને મેઘાલયમાં તબાહી | India Wea...

અમરેલીમાં રાજુલા નજીક હાઇવે પર વાહનની અડફેટે સિંહ બાળનું મોત | Amreli: One Year Old Lion Cub Dies in…

અમરેલીમાં રાજુલા નજીક હાઇવે પર વાહનની અડફેટે સિંહ બાળનું મોત | Amreli: One Year Old Lion Cub Dies in...

ભારત સરકારનો માસ્ટર પ્લાન, હોર્મુઝનું ટેન્શન પણ દૂર થશે અને LPGની અછત પણ નહીં રહે | india oman under…

ભારત સરકારનો માસ્ટર પ્લાન, હોર્મુઝનું ટેન્શન પણ દૂર થશે અને LPGની અછત પણ નહીં રહે | india oman under...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એક જ પધ્ધતિએ નિવૃત્ત બેન્ક મેનેજર સાથે ઓનલાઇન ઠગાઇનો વધુ એક કિસ્સોઃ18 લાખ ગુમાવ્યા | online fraud of…

એક જ પધ્ધતિએ નિવૃત્ત બેન્ક મેનેજર સાથે ઓનલાઇન ઠગાઇનો વધુ એક કિસ્સોઃ18 લાખ ગુમાવ્યા | online fraud of…

3 months ago
અમદાવાદમાં હનીટ્રેપ! વોટ્સએપ પર ફ્રેન્ડશિપ બાદ યુવતીએ મળવા બોલાવ્યો, પતિએ મિત્ર સાથે મળી યુવકને ચપ્પ…

અમદાવાદમાં હનીટ્રેપ! વોટ્સએપ પર ફ્રેન્ડશિપ બાદ યુવતીએ મળવા બોલાવ્યો, પતિએ મિત્ર સાથે મળી યુવકને ચપ્પ…

1 month ago
બોગસ લાયસન્સ દ્વારા મોટાપ્રમાણમાં હથિયારોની ખરીદી થયાનો ખુલાસો | MLA and politian relative name reve…

બોગસ લાયસન્સ દ્વારા મોટાપ્રમાણમાં હથિયારોની ખરીદી થયાનો ખુલાસો | MLA and politian relative name reve…

1 year ago
તરસામીયા રોડ પાસેથી દારૃ – બિયર ભરેલી કાર સાથે શખ્સ ઝબ્બે | Man arrested with car loaded with liquor…

તરસામીયા રોડ પાસેથી દારૃ – બિયર ભરેલી કાર સાથે શખ્સ ઝબ્બે | Man arrested with car loaded with liquor…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News