gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હવે અદાણીએ CNGના ભાવ વધાર્યા, પ્રતિ કિલોએ 2.24 રૂપિયાના ઉછાળા સાથે ભાવ 86 પાર | Adani CNG Price Hike…

G METRO NEWS by G METRO NEWS
May 16, 2026
in GUJARAT
0 0
0
હવે અદાણીએ CNGના ભાવ વધાર્યા, પ્રતિ કિલોએ 2.24 રૂપિયાના ઉછાળા સાથે ભાવ 86 પાર | Adani CNG Price Hike…
0
VIEWS
Share on FacebookShare on Twitter

CNG Price Hike: ગુજરાતના વાહનચાલકો માટે ફરી એકવાર મોંઘવારીના માઠા સમાચાર સામે આવ્યા છે. અદાણી ગેસ દ્વારા કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG)ના ભાવમાં પ્રતિ કિલો 2.24 રૂપિયાનો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. આ નવો ભાવ વધારો આજ (16મી મે)થી જ અમલમાં આવી ગયો છે, જેના કારણે સામાન્ય જનતા અને મધ્યમ વર્ગના ખિસ્સા પર સીધો આર્થિક બોજ વધશે.

નવા ભાવથી બજેટ ખોરવાયું

નવા વધારા બાદ હવે અદાણી CNGનો ભાવ પ્રતિ કિલો 86.1 રૂપિયા પર પહોંચી ગયો છે. નોંધનીય છે કે, છેલ્લા થોડા સમયથી અદાણી સીએનજીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. આ પહેલા ચોથી એપ્રિલે પણ પ્રતિ કિલો 1.5 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. એટલે કે છેલ્લા દોઢ મહિનામાં જ કુલ મળીને અંદાજે 3.74 રૂપિયા જેટલો વધારો નોંધાઈ ચૂક્યો છે. જે વાહનચાલકો પેટ્રોલ-ડીઝલના મોંઘા ખર્ચથી બચવા માટે CNG તરફ વળ્યા હતા, તેઓ હવે સીએનજીના વધતા ભાવોથી ચિંતામાં મુકાયા છે.

આ પણ વાંચો: અમેરિકામાં છેતરપિંડીના કેસમાં અમેરિકાની સમાધાનની તૈયારી, ગૌતમ અદાણી અને સાગર અદાણી 18 મિલિયન ડોલર દંડ ભરવા તૈયાર

આ વર્ગો પર પડશે સીધી અસર

રોજિંદી કમાણી કરતા રિક્ષા અને ટેક્સી ચાલકોની આવક પર કાપ મુકાશે. ઇંધણ મોંઘું થતાં આગામી સમયમાં સ્કૂલ વાનના ભાડામાં પણ વધારો થઈ શકે છે. રોજિંદા ધંધા કે નોકરી માટે અપ-ડાઉન કરતા મધ્યમ વર્ગના લોકોનું માસિક બજેટ સંપૂર્ણ ખોરવાઈ જશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION
GUJARAT

URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

September 29, 2026
Next Post
અમદાવાદમાં તસ્કરોનો આતંક: ત્રણ અલગ-અલગ વિસ્તારોમાં ₹45 લાખથી વધુની મત્તા સાફ | Ahmedabad Theft Spree…

અમદાવાદમાં તસ્કરોનો આતંક: ત્રણ અલગ-અલગ વિસ્તારોમાં ₹45 લાખથી વધુની મત્તા સાફ | Ahmedabad Theft Spree...

અટલાદરા સબ ડિવિઝનના કેટલાક વિસ્તારમાં કાલે સવારે ચાર કલાક વીજળી બંધ | Power outage for four hours to…

અટલાદરા સબ ડિવિઝનના કેટલાક વિસ્તારમાં કાલે સવારે ચાર કલાક વીજળી બંધ | Power outage for four hours to...

વરસાદી ગટરની કામગીરીને લીધે ગોરવા-મધુનગરથી કરોડીયા કેનાલનો રસ્તો 15 દિવસ બંધ | Gorwa Madhunagar to C…

વરસાદી ગટરની કામગીરીને લીધે ગોરવા-મધુનગરથી કરોડીયા કેનાલનો રસ્તો 15 દિવસ બંધ | Gorwa Madhunagar to C...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટ્રેનના એસી કોચમાં ચાર બેગમાં છુપાવેલો ૧૮.૨૮ લાખનો ગાંજો મળ્યો | ganjo caught in train

ટ્રેનના એસી કોચમાં ચાર બેગમાં છુપાવેલો ૧૮.૨૮ લાખનો ગાંજો મળ્યો | ganjo caught in train

9 months ago
મિડલ ઈસ્ટમાં યુદ્ધના કારણે જેતપુરમાં ટેક્સટાઈલ ઉદ્યોગની પણ અવદશા, રૉ મટીરિયલ મોંઘુ થતાં અનેક એકમો બં…

મિડલ ઈસ્ટમાં યુદ્ધના કારણે જેતપુરમાં ટેક્સટાઈલ ઉદ્યોગની પણ અવદશા, રૉ મટીરિયલ મોંઘુ થતાં અનેક એકમો બં…

7 months ago
ગારિયાધાર-નવાગામ રોડ પર વિદેશી દારૃ ભરેલી કાર સાથે 2 શખ્સ ઝબ્બે | 2 people arrested with car loaded …

ગારિયાધાર-નવાગામ રોડ પર વિદેશી દારૃ ભરેલી કાર સાથે 2 શખ્સ ઝબ્બે | 2 people arrested with car loaded …

3 months ago
પાણીપત IOCLમાં વિરોધના પડઘા ગુજરાતમાં પડ્યા: હજીરામાં L&Tના કર્મચારીઓનો ઉગ્ર વિરોધ | 5 000 L&T Worke…

પાણીપત IOCLમાં વિરોધના પડઘા ગુજરાતમાં પડ્યા: હજીરામાં L&Tના કર્મચારીઓનો ઉગ્ર વિરોધ | 5 000 L&T Worke…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News