gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

રિલાયન્સ રિટેલે અભિનેત્રી પ્રિયંકા ચોપરાની હેરકેર બ્રાન્ડ ‘એનોમલી’ ખરીદી, ઈશા અંબાણીએ કહ્યું-‘સામાન્…

G METRO NEWS by G METRO NEWS
April 30, 2026
in Business
0 0
0
રિલાયન્સ રિટેલે અભિનેત્રી પ્રિયંકા ચોપરાની હેરકેર બ્રાન્ડ ‘એનોમલી’ ખરીદી, ઈશા અંબાણીએ કહ્યું-‘સામાન્…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Reliance Retail Acquires Anomaly: રિલાયન્સ રિટેલ લિમિટેડ (RRL)એ 30 એપ્રિલ 2026ના રોજ જાણીતી અભિનેત્રી પ્રિયંકા ચોપરા જોનાસની હેરકેર બ્રાન્ડ ‘એનોમલી’ (Anomaly)ને હસ્તગત કરવાની જાહેરાત કરી છે. આ ડીલમાં બ્રાન્ડના તમામ ટ્રેડમાર્ક્સ, સંપત્તિઓ અને ડિજિટલ પ્રોપર્ટીઝનો સમાવેશ થાય છે, જે રિલાયન્સના બ્યુટી પોર્ટફોલિયોને વધુ મજબૂત બનાવશે. રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ઈશા અંબાણીએ આ પગલાને વ્યૂહાત્મક ગણાવ્યું છે. 

હેરકેર બ્રાન્ડ છે એનોમલી

એનોમલી બ્રાન્ડની સ્થાપના પ્રિયંકા ચોપરા દ્વારા 2021માં કરવામાં આવી હતી. આ એક ક્લીન, વિગન અને ઉચ્ચ ગુણવત્તા ધરાવતી હેરકેર બ્રાન્ડ છે, જે ગ્રાહકોને પરવડે તેવી કિંમતે ઉત્પાદનો પૂરા પાડે છે. અત્યાર સુધી આ બ્રાન્ડ આંતરરાષ્ટ્રીય બજારોમાં પોતાની મજબૂત હાજરી બનાવી ચૂકી છે.  

રિલાયન્સ રિટેલે અભિનેત્રી પ્રિયંકા ચોપરાની હેરકેર બ્રાન્ડ 'એનોમલી' ખરીદી, ઈશા અંબાણીએ કહ્યું-'સામાન્ય ગ્રાહકો સુધી પહોંચાડીશું' 2 - image

આ બ્રાન્ડને સામાન્ય ગ્રાહકો સુધી પહોંચાડીશું: ઈશા અંબાણી

રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ઈશા અંબાણીએ કહ્યું હતું કે, ‘એનોમલીનું સંપાદન અમારા બ્યુટી પોર્ટફોલિયોને મજબૂત કરવાની દિશામાં એક વ્યૂહાત્મક પગલું છે. રિલાયન્સ પોતાના વિશાળ રિટેલ નેટવર્ક અને ‘Tira’ જેવા ડિજિટલ કોમર્સ પ્લેટફોર્મ દ્વારા આ બ્રાન્ડને સામાન્ય ગ્રાહકો સુધી પહોંચાડશે.’

પ્રિયંકા ચોપરા ‘ક્રિએટિવ ડાયરેક્ટર’ તરીકે જોડાયેલા રહેશે

આ નવા ફેરફારમાં પ્રિયંકા ચોપરા ‘ક્રિએટિવ ડાયરેક્ટર’ તરીકે બ્રાન્ડ સાથે જોડાયેલી રહેશે. તે બ્રાન્ડના વિઝન, નવી પ્રોડક્ટ્સના ડેવલપમેન્ટ અને ઇનોવેશનમાં મહત્વની ભૂમિકા ભજવવાનું ચાલુ રાખશે. પ્રિયંકાએ આ ભાગીદારીને એનોમલી માટે એક ઉત્સાહજનક નવો અધ્યાય ગણાવ્યો છે.  કંપનીનું હવે પછીનું મુખ્ય લક્ષ્ય ભારત પર રહેશે, જ્યાં ભારતીય વાળ અને સ્કાલ્પની જરૂરિયાતો મુજબ નવી પ્રોડક્ટ્સ લોન્ચ કરવામાં આવશે. 

રિલાયન્સ રિટેલ: ભારતનું સૌથી મોટું રિટેલ નેટવર્ક

આ સાથે જ ઉત્તર અમેરિકા, યુનાઇટેડ કિંગડમ અને મધ્ય પૂર્વના દેશોમાં પણ બ્રાન્ડનો વ્યાપ વધારવામાં આવશે.  રિલાયન્સ રિટેલ અત્યારે ભારતનું સૌથી મોટું રિટેલ નેટવર્ક ધરાવે છે, જેના 20,160થી વધુ સ્ટોર્સ છે. માર્ચ 2026માં પૂરા થયેલા વર્ષમાં કંપનીએ 3,70,026 કરોડ રૂપિયાનું ટર્નઓવર અને 27,033 કરોડનું EBITDA નોંધાવ્યું છે. હાલમાં કંપની 387 મિલિયન(38 કરોડ)થી વધુ નોંધાયેલા ગ્રાહકો ધરાવે છે. આ સંપાદન સાથે રિલાયન્સ રિટેલ ભારતીય અને વૈશ્વિક બ્યુટી માર્કેટમાં પોતાની પકડ વધુ મજબૂત કરવા જઈ રહ્યું છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

LPGથી લઈને ક્રેડિટ કાર્ડ સુધી… 1 મેથી દેશમાં થઈ રહ્યા છે 5 મોટા ફેરફાર, તમારા ખિસ્સા પર થશે અસર | …
Business

LPGથી લઈને ક્રેડિટ કાર્ડ સુધી… 1 મેથી દેશમાં થઈ રહ્યા છે 5 મોટા ફેરફાર, તમારા ખિસ્સા પર થશે અસર | …

April 30, 2026
શેરબજારમાં ભૂકંપ: સેન્સેક્સમાં 927 અને નિફ્ટીમાં 286 પોઈન્ટનો કડાકો, ક્રૂડ ઓઈલ 120 ડૉલરને પાર | Shar…
Business

શેરબજારમાં ભૂકંપ: સેન્સેક્સમાં 927 અને નિફ્ટીમાં 286 પોઈન્ટનો કડાકો, ક્રૂડ ઓઈલ 120 ડૉલરને પાર | Shar…

April 30, 2026
સેન્સેક્સ 609 પોઈન્ટ વધીને 77496 | Sensex rises 609 points to 77496
Business

સેન્સેક્સ 609 પોઈન્ટ વધીને 77496 | Sensex rises 609 points to 77496

April 30, 2026
Next Post
VIDEO | ‘લારી પાછી આપો નહીં તો દારૂ વેચીશ..!’ અમદાવાદમાં રોજગારી છીનવાતા વિધવા મહિલાની રડતી આંખે AMC…

VIDEO | 'લારી પાછી આપો નહીં તો દારૂ વેચીશ..!' અમદાવાદમાં રોજગારી છીનવાતા વિધવા મહિલાની રડતી આંખે AMC...

અમરેલી: કુકાવાવમાં તાલીમ લઈ રહેલી આંગણવાડીની બહેનો પર મધમાખીનો હુમલો, 25થી વધુ ઇજાગ્રસ્ત | Many Anga…

અમરેલી: કુકાવાવમાં તાલીમ લઈ રહેલી આંગણવાડીની બહેનો પર મધમાખીનો હુમલો, 25થી વધુ ઇજાગ્રસ્ત | Many Anga...

VIDEO | વાપીના યુવા કલાકારની કમાલ, ધોની માટે દમણમાં બનાવ્યું ‘મહાકાય’ સ્કેચ, જોતા જ રહી જશો! | Vapi …

VIDEO | વાપીના યુવા કલાકારની કમાલ, ધોની માટે દમણમાં બનાવ્યું ‘મહાકાય’ સ્કેચ, જોતા જ રહી જશો! | Vapi ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વીમાધારકનું અકસ્માતમાં મોત થયાનું સાબિત થાય તો PM રિપોર્ટ જરૂરી નથી: ગ્રાહક પંચ | Surat Consumer Com…

વીમાધારકનું અકસ્માતમાં મોત થયાનું સાબિત થાય તો PM રિપોર્ટ જરૂરી નથી: ગ્રાહક પંચ | Surat Consumer Com…

5 months ago
ધ્રાંગધ્રામાં ડી.સી.ડબલ્યુ કંપની સામે ઉપવાસ પર ઉતરેલા કામદારની તબિયત લથડી | The health of a worker w…

ધ્રાંગધ્રામાં ડી.સી.ડબલ્યુ કંપની સામે ઉપવાસ પર ઉતરેલા કામદારની તબિયત લથડી | The health of a worker w…

3 months ago
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે જામી ગૂફ્તગૂ, સોશિયલ મીડિયામાં વાઈરલ થયો સંસદનો વીડિયો | pm modi rahul…

PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે જામી ગૂફ્તગૂ, સોશિયલ મીડિયામાં વાઈરલ થયો સંસદનો વીડિયો | pm modi rahul…

3 weeks ago
રિકન્સ્ટ્રક્શન પહેલા સ્વસ્થ આરોપીના કાનમાં કંઈક કહેતા લંગડાવા લાગ્યો | Before the reconstruction the…

રિકન્સ્ટ્રક્શન પહેલા સ્વસ્થ આરોપીના કાનમાં કંઈક કહેતા લંગડાવા લાગ્યો | Before the reconstruction the…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News