gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બિહારની તમામ 243 બેઠકો પર સાથે મળીને ચૂંટણી લડશે મહાગઠબંધન, મુખ્યમંત્રી ચહેરાને લઈને હજુ મથામણ | Mah…

G METRO NEWS by G METRO NEWS
May 4, 2025
in INDIA
0 0
0
બિહારની તમામ 243 બેઠકો પર સાથે મળીને ચૂંટણી લડશે મહાગઠબંધન, મુખ્યમંત્રી ચહેરાને લઈને હજુ મથામણ | Mah…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bihar Assembly Election Updates : બિહારમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. આ પહેલા રાજકીય પક્ષોએ પોતાની રણનીતિ પર કામ કરવાનું શરૂ કરી દીધુ છે, ત્યારે આજે રવિવારે (4 મે, 2025) પટનામાં ત્રીજી વખત મહાગઠબંધનમાં સામેલ પક્ષના નેતાઓની ત્રીજી મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. તેજસ્વી યાદવે કહ્યું હતું કે, ‘અમે 20 મેના રોજ કામદારોની હડતાળને સંપૂર્ણ સમર્થન આપીએ છીએ.’ જ્યારે બેઠક બાદ રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના નેતા મનોજ ઝાએ કહ્યું હતું કે, ‘મહાગઠબંધન સાથે મળીને ચૂંટણી લડશે અને બિહારની તમામ 243 બેઠકો પર ઉમેદવારો ઉતારવામાં આવશે.’ વિકાસશીલ ઈન્સાન પાર્ટીના સંસ્થાપક અને પૂર્વ મંત્રી મુકેશ સહનીએ જાતિ આધારિત વસ્તી ગણતરીના નિર્ણયને સમાજવાદી નેતાઓની મોટી જીત ગણાવી હતી. જો કે, મુખ્યમંત્રી ચહેરાને લઈને હજુ મથામણ જોવા મળી રહી છે. 

RJD નેતા તેજસ્વી યાદવે શું કહ્યું?

બિહાર વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અને RJD નેતા તેજસ્વી યાદવે કહ્યું હતું કે, ‘અમે 20 મેના રોજ કામદારોની હડતાળને સંપૂર્ણ સમર્થન આપીશું. પીપલ્સ ઓફ ઈન્ડિયા એલાયન્સ સમગ્ર જિલ્લામાં કામદારો સાથે રસ્તા પર ઉતરીશું.’ 

જ્યારે મુકેશ સહનીએ જણાવ્યું હતું કે, ‘આજની બેઠકમાં પાર્ટી પ્રમુખ, રાજ્ય પ્રભારી અને અન્ય વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. ચર્ચાનો મુખ્ય મુદ્દો એ હતો કે જેમ પટનામાં ઇન્ડિયા એલાયન્સ એકજુથ દેખાય છે, તેવી જ રીતે જિલ્લા, બ્લોક, પંચાયત અને બૂથ સ્તરે પણ એકતા નજર આવવી જોઈએ. બધા નેતાઓને વધુ સારા સંકલન સાથે જનતા વચ્ચે જવા અને તેમના મુદ્દાઓ મજબૂતીથી ઉઠાવવા સૂચના આપવામાં આવી છે.’

આ પણ વાંચો: દેશ જેવું ઈચ્છે છે તેવું થઈને રહેશે, સુરક્ષાની જવાબદારી મારી: રાજનાથ સિંહનું મોટું નિવેદન

RJD નેતા મનોજ ઝાએ કહ્યું હતું કે, ‘બિહારની જનતાની સારી રીતે ખબર છે કે, વિધાનસભા ચૂંટણીમાં શું થશે. આ કોઈ રોકેટ સાયન્સ નથી. જ્યારે સંજોય સમિતિનું નેતૃત્વ નક્કી છે, સંકલન વધુ સારું છે અને આપણે બધા એક છીએ. 243 બેઠક પર મહાગઠબંધન ચૂંટણી લડશે અને 243 પર જીત પણ મેળવશે. અમારી સરકાર બનશે એમાં કોઈ રાય નથી. ‘

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં કાર્યકરોની ધરપકડનો મુદ્દો સંસદમાં કેમ ન ઉઠાવ્યો?, રાઘવ ચઢ્ઢા પર ભડક્યા AAP નેતાઓ | aap lea…
INDIA

ગુજરાતમાં કાર્યકરોની ધરપકડનો મુદ્દો સંસદમાં કેમ ન ઉઠાવ્યો?, રાઘવ ચઢ્ઢા પર ભડક્યા AAP નેતાઓ | aap lea…

April 3, 2026
રાજસ્થાનના ચર્ચિત MLA રવીન્દ્ર સિંહ ભાટી સામે FIR, ગાયકની એક કોમેન્ટ અને શરૂ થયો મોટો વિવાદ | Rajast…
INDIA

રાજસ્થાનના ચર્ચિત MLA રવીન્દ્ર સિંહ ભાટી સામે FIR, ગાયકની એક કોમેન્ટ અને શરૂ થયો મોટો વિવાદ | Rajast…

April 3, 2026
ભારતના આકાશમાં દેખાયા 1000 કિ.મી. લાંબા કાળા ઘટ્ટ વાદળ, કરા સાથે વરસાદની આગાહી | massive cloud forma…
INDIA

ભારતના આકાશમાં દેખાયા 1000 કિ.મી. લાંબા કાળા ઘટ્ટ વાદળ, કરા સાથે વરસાદની આગાહી | massive cloud forma…

April 3, 2026
Next Post
રેલવે મુસાફરો માટે નવી સુવિધા, વોટ્સએપ પર એક મેસેજ કરો અને ફરિયાદનું આવશે નિરાકરણ | Railway travel w…

રેલવે મુસાફરો માટે નવી સુવિધા, વોટ્સએપ પર એક મેસેજ કરો અને ફરિયાદનું આવશે નિરાકરણ | Railway travel w...

દેશ જેવું ઈચ્છે છે તેવું થઈને રહેશે, સુરક્ષાની જવાબદારી મારી: રાજનાથ સિંહનું મોટું નિવેદન | Rajnath …

દેશ જેવું ઈચ્છે છે તેવું થઈને રહેશે, સુરક્ષાની જવાબદારી મારી: રાજનાથ સિંહનું મોટું નિવેદન | Rajnath ...

‘ભારતીયતા જ આપણી ઓળખ, રાષ્ટ્રધર્મથી મોટો કોઈ ધર્મ નહીં’, ઉપરાષ્ટ્રપતિ ધનખડનું મોટું નિવેદન | Vice Pr…

'ભારતીયતા જ આપણી ઓળખ, રાષ્ટ્રધર્મથી મોટો કોઈ ધર્મ નહીં', ઉપરાષ્ટ્રપતિ ધનખડનું મોટું નિવેદન | Vice Pr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હાઈટેન્શન ઈલેક્ટ્રીક ટ્રાન્સમિશનના વાયરની ચોરી કરતી સારોલની ગેંગના ત્રણ ઝડપાયા | Three members of Sa…

હાઈટેન્શન ઈલેક્ટ્રીક ટ્રાન્સમિશનના વાયરની ચોરી કરતી સારોલની ગેંગના ત્રણ ઝડપાયા | Three members of Sa…

2 months ago
આંકલાવમાં ઝાડની ડાળીઓ રસ્તા ઉપર પાથરી દેતા શહેર કોંગ્રેસ પ્રમુખ સામે ગુનો | Crime against city Congr…

આંકલાવમાં ઝાડની ડાળીઓ રસ્તા ઉપર પાથરી દેતા શહેર કોંગ્રેસ પ્રમુખ સામે ગુનો | Crime against city Congr…

5 months ago
સુરેન્દ્રનગરમાં રામનવમી નિમિત્તે શોભાયાત્રા નીકળી

સુરેન્દ્રનગરમાં રામનવમી નિમિત્તે શોભાયાત્રા નીકળી

1 week ago
બીલખા સ્ટેશન ડાઉનગ્રેડ, 7 એપ્રિલથી ટિકિટ જે-તે ટ્રેનના ગાર્ડ પાસેથી લેવાની! | Bilkha station downgra…

બીલખા સ્ટેશન ડાઉનગ્રેડ, 7 એપ્રિલથી ટિકિટ જે-તે ટ્રેનના ગાર્ડ પાસેથી લેવાની! | Bilkha station downgra…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News