gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાવનગર-શકૂર બસ્તી ટ્રેન કાયમી ધોરણે ચલાવવા યાત્રિકોની માંગણી | Passengers demand to run Bhavnagar Sh…

G METRO NEWS by G METRO NEWS
May 19, 2026
in GUJARAT
0 0
0
ભાવનગર-શકૂર બસ્તી ટ્રેન કાયમી ધોરણે ચલાવવા યાત્રિકોની માંગણી | Passengers demand to run Bhavnagar Sh…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનની ફક્ત 5-5 ટ્રીપ જ અપાઈ

ઉમરાળા – દેશની રાજધાની દિલ્હી સાથે ભાવનગર અને અન્ય જિલ્લાના લોકોને સીધુ કનેક્શન મળી રહે તે માટે કાયમી ધોરણે ભાવનગર-શકૂર બસ્તી ટ્રેનને સપ્તાહમાં એક દિવસ કાયમી ધોરણે ચલાવવા યાત્રિકોની માંગણી ઉઠી છે.

ફાજલ પડી રહેતી રેકનો ઉપયોગ કરી કાયમી સાપ્તાહિક ટ્રેન ચાલે તો મુસાફરોને સુવિધા મળી શકે

રેલવે તંત્ર દ્વારા ભાવનગર-શકૂર બસ્તી-ભાવનગર વચ્ચે આગામી ૨૬મી મેથી ૩૦ જૂન સુધી સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ચલાવવા નિર્ણય લેવાયો છે. વિશેષ ભાડા સાથે ચાલનાર આ ટ્રેનની માત્ર પાંચ-પાંચ ટ્રીપ જ આપવામાં આવી હોય, જુલાઈથી ફરી લોકો દિલ્હીને જોડતી ટ્રેન સુવિધાથી વંચિત થશે. ભાવનગરને દિલ્હીની કાયમી ધોરણે સાપ્તાહિક ટ્રેન મળે તે માટે તાજેતરમાં રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં અને રેલ મંત્રીને રજૂઆત કરી હતી. ત્યારે ભાવનગર-શકૂર બસ્તી ટ્રેનને વિશેષ ટ્રેન તરીકે ચલાવવાના બદલે ભાવનગરમાં ફાજલ પડી રહેતી રેકનો ઉપયોગ કરી મુસાફરોને સુવિધા મળી રહે તે માટે કાયમી ધોરણે સાપ્તાહિક ટ્રેનનું સંચાલન કરવા મુસાફરોવર્ગમાં માંગણી ઉઠી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નશાકારક સીરપના જથ્થા સાથે શખ્સ ગિરફ્તાર | Man arrested with quantity of intoxicating syrup
GUJARAT

નશાકારક સીરપના જથ્થા સાથે શખ્સ ગિરફ્તાર | Man arrested with quantity of intoxicating syrup

May 19, 2026
મહિને એજન્સી દીઠ પચાસ હજારનુ ચૂકવણું છતાં દાણીલીમડા,બહેરામપુરામાં ગટરની ૩૬ હજારથી વધુ ફરિયાદ | Despi…

ફૂડ વિભાગ ઉંઘતુ ઝડપાયું , અમદાવાદમાં પાણીપુરીના પાણીમાં ફુડ ગ્રેડ કલર મળ્યો | Food department caught…

Next Post
જનતા ખિસ્સા ખાલી કરવા તૈયાર રહે! 5 જ દિવસમાં બીજી વાર વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો નવો આંકડો | pet…

જનતા ખિસ્સા ખાલી કરવા તૈયાર રહે! 5 જ દિવસમાં બીજી વાર વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો નવો આંકડો | pet...

યુએપીએના 90 ટકાથી વધુ મામલામાં આરોપીઓ નિર્દોષ છૂટે છે : સુપ્રીમ | Accused are acquitted in over 90% …

યુએપીએના 90 ટકાથી વધુ મામલામાં આરોપીઓ નિર્દોષ છૂટે છે : સુપ્રીમ | Accused are acquitted in over 90% ...

વિદેશી દારૃની 4288 બોટલ સાથે 2 ઝડપાયા, 6 શખ્સો ફરાર | 2 arrested with 4288 bottles of foreign liquor…

વિદેશી દારૃની 4288 બોટલ સાથે 2 ઝડપાયા, 6 શખ્સો ફરાર | 2 arrested with 4288 bottles of foreign liquor...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હવે નકલી આરટીઓ એજન્ટઃ 400 થી વધુ બોગસ ડ્રાઇવીંગ લાયસન્સ ધાબડયા | Now fake RTO agents: More than 400 …

1 month ago
અમદાવાદ મ્યુનિ.ના ૭૬ વર્ષના ઈતિહાસમાં આઠમી વખત વહીવટદાર શાસનધુરા સંભાળે તેવી સંભાવના | the 76 year h…

4 months ago
પુતિન કે ટ્રમ્પ નહીં… પ્રજાસત્તાક દિવસે આ શક્તિશાળી લીડર્સ બની શકે છે ભારતના ચીફ ગેસ્ટ | European …

7 months ago
VIDEO: ‘હોંશિયારી ના મારીશ, અવાજ નીચો રાખ’, પોલીસ અધિકારીઓ પર કેમ ગુસ્સે ભરાયા શરદ પવારના પૌત્ર? | W…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News