gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દેશમાં કાળઝાળ ગરમી : યુપી 48 ડિગ્રીમાં શેકાયું | Scorching heat in the country: UP bakes at 48 degre…

G METRO NEWS by G METRO NEWS
May 19, 2026
in INDIA
0 0
0
દેશમાં કાળઝાળ ગરમી : યુપી 48 ડિગ્રીમાં શેકાયું | Scorching heat in the country: UP bakes at 48 degre…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– દિલ્હીમાં 43 ડિગ્રી સાથે સીઝનનો સૌથી ગરમ દિવસ, રાજસ્થાન-મધ્ય પ્રદેશમાં ઓરેન્જ એલર્ટ

– ભારતમાં 22થી વધુ શહેરો 45 ડિગ્રીમાં ભડથું બન્યા : જનજીવન લૂથી ત્રસ્ત, ઉત્તર ભારતમાં હીટવેવનો હાહાકાર

– કેરળમાં 1લી જૂનને બદલે 26મી મેના દિવસે ચોમાસું બેસી જશે : દેશમાં એક સપ્તાહ વહેલાં વરસાદનો વર્તારો

નવી દિલ્હી : દેશના અનેક રાજ્યોમાં લૂએ કાળો કેર વર્તાવ્યો છે. પાટનગર દિલ્હીથી લઈને ઉત્તર ભારતના રાજ્યોમાં હીટવેવથી જનજીવનને અસર થઈ છે. કેટલાય જિલ્લાઓમાં આકરી ગરમીનો એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં આકરો તાપ પડશે એટલે લોકોને સાવધાન રહેવાની ચેતવણી આપવામાં આવી છે, તો બીજી તરફ પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ ઉપરાંત દક્ષિણના રાજ્યોમાં વાતાવરણ પલટાયું હતું. હળવા વરસાદથી આંધીની આગાહી કરવામાં આવી છે. ગરમીથી ત્રસ્ત દેશવાસીઓ માટે રાહતની વાત એ છે કે ચોમાસાનું આગમન એક સપ્તાહ પહેલાં થઈ ચૂક્યું છે.

હવામાન વિભાગે ઉત્તર ભારત, મધ્ય ભારતમાં હીટવેવની આગાહી કરી છે. મધ્યપ્રદેશના ૩૧ જિલ્લામાં હીટવેટ એલર્ટ આપવામાં આવ્યો છે. દિલ્હીમાં તાપમાનનો પારો ૪૫ ડિગ્રીને પાર પહોંચ્યો હતો. રાજસ્થાનમાં અમુક સ્થળોએ તો તાપમાન ૪૭ ડિગ્રી નોંધાયું હતું. રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર જેવા રાજ્યોના ૧૫થી વધુ શહેરોનું તાપમાન ૪૫થી ૪૮ ડિગ્રીની આસપાસ રહેતા જનજીવનમાં હાહાકાર મચી ગયો હતો.  ઉત્તર પ્રદેશના બાંદામાં ૪૮ ડિગ્રી તાપમાન રહ્યું હતું. જ્યારે પંજાબના ભટિંડામાં ૪૭ ડિગ્રી તાપમાનથી હાહાકાર મચી ગયો હતો.

 અમુક રાજ્યોમાં તો ભરબપોરે કર્ફ્યૂ જેવી સ્થિતિ જોવા મળતી હતી. હવામાન વિભાગે હજુય આગામી ચાર દિવસ લોકોને હીટવેવ અને લૂની ચેતવણી આપી છે.

દરમિયાન પશ્વિમ બંગાળમાં વરસાદ થયો હતો. પશ્ચિમ બંગાળના પાડોશી રાજ્યો – ઓડિશા, ઝારખંડ, બિહારમાં વરસાદ અને તોફાનની આગાહી છે. આગામી બે-ત્રણ દિવસમાં વરસાદ અને વીજળી પડવાની શક્યતા છે. બંગાળની ખાડીમાં બદલાયેલા વાતાવરણના કારણે આ સ્થિતિનું નિર્માણ થયું હતું.  હિમાલયન રેન્જમાં આવેલા રાજ્યોમાં વાતાવરણ પલટાશે.  

ઝારખંડ અને બિહારમાં છેલ્લાં ત્રણ-ચાર દિવસથી ખૂબ ગરમી પડતી હતી, પરંતુ વાતાવરણ બદલાતા રાહત મળી હતી. તમિલનાડુ, પુડુચેરી, કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશમાં પણ વરસાદની શક્યતા છે. આંધ્ર અને કર્ણટકમાં ૬૦થી ૭૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે.

હજુ એક સપ્તાહ સુધી દેશવાસીઓને ગરમીમાં બહુ રાહત મળવાની નથી, પરંતુ એ દરમિયાન હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે. આંદામાન-નિકોબારથી જે ચોમાસુ ભારતમાં બેસે છે તેનું આગમન થઈ ચૂક્યું છે. આંદામાનમાં વરસાદ થયો હતો અને એ સાથે જ દેશમાં ચોમાસું બેસી ગયું છે. ચોમાસું આંદામાનથી કેરળ પહોંચતા લગભગ છ-સાત દિવસ થતાં હોય છે. અગાઉ હવામાન વિભાગે કેરળમાં ચોમાસાનું આગમન ૧લી જૂને થશે એવું કહ્યું હતું, પરંતુ હવે નવી ધારણા પ્રમાણે ૨૬મી મેના રોજ જ ચોમાસું બેસી જશે. તે હિસાબે દેશમાં ચોમાસાનું આગમન એક સપ્તાહ પહેલાં થશે અને જૂનની ગરમીથી રાહત મળશે.

હીટ સ્ટ્રેસથી બચવા સ્વાસ્થ્ય મંત્રાલયની ચેતવણી

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે નાગરિકોને ગરમીથી બચવા અને ગરમીના કારણે થતા સ્ટ્રેસથી બચવાની સલાહ આપી છે. હીટ સ્ટ્રેસથી બચવાની ભલામણ કરીને સ્વાસ્થ્ય મંત્રાલયે યોગ, શ્વાસોશ્વાસની ક્રિયા વગેરે કરવાની સલાહ આપી છે. આયુષ હેઠળ આવતી બાબતોનો ઉપયોગ કરવા જણાવાયું છે. તે ઉપરાંત ગરમીથી બચવા પાણી પીતા રહેવાની, ગરમીમાં માથું અને ચહેરો ઢાંકીને બહાર નીકળવાની અને બપોરે સૂર્યતાપના સીધા સંપર્કમાં ન આવવાની સલાહ પણ આપવામાં આવી છે. ઈમરજન્સી હેલ્પલાઈનનો ઉપયોગ કરવા કહેવાયું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારત-યુરોપના સંબંધોનો સુવર્ણયુગ : નોર્વે 100 અબજ ડોલરનું રોકાણ કરશે | Golden era of India Europe rel…
INDIA

ભારત-યુરોપના સંબંધોનો સુવર્ણયુગ : નોર્વે 100 અબજ ડોલરનું રોકાણ કરશે | Golden era of India Europe rel…

May 19, 2026
વડાપ્રધાન પેટ્રોલ બચાવવાની વાત કરે છે ત્યારે BCCI IPL મેચો કેમ બંધ નથી કરતી | Why doesn’t BCCI stop …
INDIA

વડાપ્રધાન પેટ્રોલ બચાવવાની વાત કરે છે ત્યારે BCCI IPL મેચો કેમ બંધ નથી કરતી | Why doesn’t BCCI stop …

May 19, 2026
ઉત્તરપ્રદેશના લખીમપુરમાં પૂરપાટ વેન ટ્રકમાં ઘૂસી જતાં 10નાં મોત | 10 killed as floods van rams into …
INDIA

ઉત્તરપ્રદેશના લખીમપુરમાં પૂરપાટ વેન ટ્રકમાં ઘૂસી જતાં 10નાં મોત | 10 killed as floods van rams into …

May 19, 2026
Next Post
કંપનીઓ દ્વારા વિદેશમાં કરાતા રોકાણ પર RBIની નજર | RBI keeps an eye on investments made by companies …

કંપનીઓ દ્વારા વિદેશમાં કરાતા રોકાણ પર RBIની નજર | RBI keeps an eye on investments made by companies ...

શિપમેન્ટમાં વિક્ષેપથી એપ્રિલમાં ચોખાની નિકાસમાં 6 ટકાનો ઘટાડો

શિપમેન્ટમાં વિક્ષેપથી એપ્રિલમાં ચોખાની નિકાસમાં 6 ટકાનો ઘટાડો

મ્યુ. ફન્ડોના પોર્ટફોલિયોમાં ટેકનોલોજી ક્ષેત્રનું વેઈટેજ ઘટી આઠ વર્ષના તળિયે | Technology sector wei…

મ્યુ. ફન્ડોના પોર્ટફોલિયોમાં ટેકનોલોજી ક્ષેત્રનું વેઈટેજ ઘટી આઠ વર્ષના તળિયે | Technology sector wei...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બિહારમાં ચૂંટણીના માહોલ વચ્ચે ભાજપ નેતાની હત્યા, બદમાશોએ એક પછી એક ચાર ગોળીઓ ધરબી | bjp leader suren…

બિહારમાં ચૂંટણીના માહોલ વચ્ચે ભાજપ નેતાની હત્યા, બદમાશોએ એક પછી એક ચાર ગોળીઓ ધરબી | bjp leader suren…

10 months ago
રાયસંગપરમાં એક જ પરિવારના 10 સભ્ય પર લેન્ડ ગ્રેબિંગનો ગુનો | Land grabbing crime against 10 members …

રાયસંગપરમાં એક જ પરિવારના 10 સભ્ય પર લેન્ડ ગ્રેબિંગનો ગુનો | Land grabbing crime against 10 members …

6 months ago
ભાવનગર: સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાનો આપઘાતનો પ્રયાસ, DySP સામે ગંભીર આક્ષેપોથી ખળભળાટ |…

ભાવનગર: સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાનો આપઘાતનો પ્રયાસ, DySP સામે ગંભીર આક્ષેપોથી ખળભળાટ |…

3 months ago
જુહાપુરાની પેટ શોપમાંથી દુર્લભ પક્ષીઓ ચોરનાર આરોપીની ધરપકડ | Ahmedabad rural police solve foreign pa…

જુહાપુરાની પેટ શોપમાંથી દુર્લભ પક્ષીઓ ચોરનાર આરોપીની ધરપકડ | Ahmedabad rural police solve foreign pa…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News