gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: નવરંગપુરાની યુવતીની 4થી વધુ ફેક ઈન્સ્ટાગ્રામ આઈડી બનાવી બદનામ કરવાનો પ્રયાસ, નોંધાઈ ફરિયાદ …

G METRO NEWS by G METRO NEWS
May 19, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ: નવરંગપુરાની યુવતીની 4થી વધુ ફેક ઈન્સ્ટાગ્રામ આઈડી બનાવી બદનામ કરવાનો પ્રયાસ, નોંધાઈ ફરિયાદ …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: અમદાવાદના પોશ ગણાતા નવરંગપુરા વિસ્તારમાં રહેતી અને એક ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી 21 વર્ષીય યુવતી સાયબર ક્રાઈમ અને માનસિક પજવણીનો ભોગ બની છે. એક માથાભારે અજાણ્યા શખસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર આ યુવતીના નામ અને ફોટાનો દુરુપયોગ કરીને એક-બે નહીં, પરંતુ ૫થી વધુ ફેક એકાઉન્ટ (ફેક આઈડી) બનાવી તેને સોશિયલ મીડિયા પર બદનામ કરવાનો હીન પ્રયાસ કર્યો હતો. આ અંગે ભોગ બનનાર યુવતીએ અંતે કંટાળીને નવરંગપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

રીલ પર ખોટી કોમેન્ટ્સ કરવા બાબતે ટોકતા જ પજવણી શરૂ થઈ

પોલીસ ફરિયાદની વિગતો મુજબ, નવરંગપુરામાં રહેતી આ યુવતીએ થોડા દિવસો પહેલાં પોતાના મૂળ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક મોટિવેશનલ પોસ્ટ અને રીલ શેર કરી હતી. આ પોસ્ટ પર કોઈ અજાણ્યા શખસે એકસાથે અંદાજે 15 જેટલી અણછાજતી અને ખોટી કોમેન્ટ્સ કરી હતી. યુવતીએ કંટાળીને આ તમામ કોમેન્ટ્સ ડિલીટ કરી નાખી હતી અને સાયબર ક્રાઈમમાં પોલીસ કાર્યવાહી કરવાની ચીમકી આપી હતી, જેને પગલે એ સમયે આરોપીએ પોતાનું આઈડી બંધ કરી દીધું હતું. જોકે, આ અદાવત રાખીને બીજા જ દિવસથી રોમિયોએ પજવણીનું નવું નેટવર્ક શરૂ કર્યું હતું.

ગામના યુવકનો ફોટો મૂકી લખતો ‘My Love’, સ્ટોરી જોઈને આઈડી બંધ કરી દેતો

આરોપીએ યુવતીના જ ફોટા અને નામનો ઉપયોગ કરીને ૫થી વધુ અલગ-અલગ ફેક આઈડી બનાવી દીધા હતા અને તેના પરથી યુવતીને જ ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવા લાગ્યો હતો. આટલેથી ન અટકતા, આરોપીએ આ ફેક એકાઉન્ટ્સની ઇન્સ્ટા સ્ટોરીમાં યુવતીના વતન ગામના એક યુવકનો ફોટો મૂકીને તેના પર ‘MY LOVE’ એવું લખાણ લખીને વાઈરલ કર્યું હતું. આરોપી એટલી ચાલાકી વાપરતો હતો કે યુવતી પોતાના અસલી આઈડી પરથી જેવી આ ફેક સ્ટોરી જુએ કે તરત જ તે ફેક એકાઉન્ટને તુરંત ડીએક્ટિવેટ (બંધ) કરી દેતો હતો જેથી કોઈ પુરાવો ન રહે.

ગંદી ભાષામાં મેસેજ કરતા અંતે નર્સ પહોંચી પોલીસ સ્ટેશને

આ ફેક આઈડીના માધ્યમથી અજાણ્યા શખસે યુવતીના ઇનબોક્સમાં આવીને અત્યંત ગંદી, અશ્લીલ અને અભદ્ર ભાષામાં વાતચીત કરવાનો અને માનસિક ટોર્ચર કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. આ સતત ચાલતા માનસિક ત્રાસ અને બદનામીના ડરથી કંટાળીને અંતે નર્સ યુવતીએ નવરંગપુરા પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો હતો અને અજાણ્યા ઈસમ સામે આઈટી એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરાવ્યો હતો.

હાલમાં નવરંગપુરા પોલીસે આ મામલાને ગંભીરતાથી લઈને આ ફેક એકાઉન્ટ્સ કયા મોબાઈલ અને કયા આઈપી (IP) એડ્રેસ પરથી બનાવવામાં આવ્યા છે તેની વિગતો મેળવવા ટેકનિકલ એનાલિસિસ અને સાયબર સેલની મદદથી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર
GUJARAT

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર

July 2, 2026
રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન
GUJARAT

રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન

July 2, 2026
૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન
GUJARAT

૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન

July 2, 2026
Next Post
કેબલ પર ટેક્સ આપો નહીંતર ઠપ કરી દઇશું ઇન્ટરનેટ! ઈરાનની ધમકીથી દુનિયાભરમાં ફફડાટ | US Iran War Tensio…

કેબલ પર ટેક્સ આપો નહીંતર ઠપ કરી દઇશું ઇન્ટરનેટ! ઈરાનની ધમકીથી દુનિયાભરમાં ફફડાટ | US Iran War Tensio...

અમદાવાદમાં સાયબર ફ્રોડ: ગરીબોના નામે 100થી વધુ બેન્ક એકાઉન્ટ ખોલાવનાર ગેંગનો પર્દાફાશ, એકની ધરપકડ; 5…

અમદાવાદમાં સાયબર ફ્રોડ: ગરીબોના નામે 100થી વધુ બેન્ક એકાઉન્ટ ખોલાવનાર ગેંગનો પર્દાફાશ, એકની ધરપકડ; 5...

જજ વિરુદ્ધ સોશિયલ મીડિયા પોસ્ટ્સ ભારે પડી! કેજરીવાલ સહિત AAP નેતાઓ વિરુદ્ધ ક્રિમિનલ કન્ટેમ્પ્ટ નોટિસ…

જજ વિરુદ્ધ સોશિયલ મીડિયા પોસ્ટ્સ ભારે પડી! કેજરીવાલ સહિત AAP નેતાઓ વિરુદ્ધ ક્રિમિનલ કન્ટેમ્પ્ટ નોટિસ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચાઇનામાં હોટલ વિઝા, વિમાન ટિકીટના બહાને અડધો લાખ પડાવ્યા | 50 ngerou chon otuputup won ewe popun rep…

ચાઇનામાં હોટલ વિઝા, વિમાન ટિકીટના બહાને અડધો લાખ પડાવ્યા | 50 ngerou chon otuputup won ewe popun rep…

8 months ago
અંબાજી – “શ્રી શ્યામ મિત્ર મંડળ દ્વારા તા.૧૨ એપ્રિલ ની સાંજે ભવ્ય ભજન સંધ્યા કાર્યક્રમ યોજાશે.

અંબાજી – “શ્રી શ્યામ મિત્ર મંડળ દ્વારા તા.૧૨ એપ્રિલ ની સાંજે ભવ્ય ભજન સંધ્યા કાર્યક્રમ યોજાશે.

3 months ago
પંચમહાલ: 38 દિવસમાં 25થી વધુ બાળ લગ્ન અટકાવ્યા, તંત્રની કડકાઈ છતાં યથાવત રહેલા દૂષણે ચિંતા વધારી | C…

પંચમહાલ: 38 દિવસમાં 25થી વધુ બાળ લગ્ન અટકાવ્યા, તંત્રની કડકાઈ છતાં યથાવત રહેલા દૂષણે ચિંતા વધારી | C…

2 months ago
PM મોદીની જનસભા પહેલા કોલકાતામાં TMC-BJP વચ્ચે ઘર્ષણ, પથ્થરમારામાં ભાજપના જિલ્લા પ્રમુખ ઈજાગ્રસ્ત | …

PM મોદીની જનસભા પહેલા કોલકાતામાં TMC-BJP વચ્ચે ઘર્ષણ, પથ્થરમારામાં ભાજપના જિલ્લા પ્રમુખ ઈજાગ્રસ્ત | …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News