gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, પાલિકાઓના પ્રમુખ-ઉપ પ્રમુખના નામની સત્તાવાર જાહેરાત, જુઓ સંપૂર્ણ ય…

G METRO NEWS by G METRO NEWS
May 19, 2026
in GUJARAT
0 0
0
ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, પાલિકાઓના પ્રમુખ-ઉપ પ્રમુખના નામની સત્તાવાર જાહેરાત, જુઓ સંપૂર્ણ ય…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Municipality Presidents and Vice Presidents: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયા બાદ હવે તમામની નજર મહા નગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતોના નવા પદાધિકારીઓ (પ્રમુખ અને ઉપ પ્રમુખ) કોણ બનશે તેના પર ટકેલી હતી. આ આતુરતાનો અંત લાવતા આજે (19મી મે) રાજ્યની 84 નગરપાલિકાઓના પ્રમુખ અને ઉપ પ્રમુખ સહિતના ઉચ્ચ પદાધિકારીઓના નામોની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે.

નગરપાલિકામાં પ્રમુખ-ઉપ પ્રમુખના નામ જાહેર

• દેવભૂમિ દ્વારકાની ખંભાળિયા નગરપાલિકાના પ્રમુખ તરીકે વિજય કણઝારિયા, ઉપ પ્રમુખ તરીકે આશા લુણા અને કારોબારી ચેરમેન તરીકે રાજ પાબરીની વરણી કરવામાં આવી છે.

• ખેડાની કપડવંજ નગરપાલિકાના પ્રમુખ તરીકે સેજલબેન પટેલ, ઉપ પ્રમુખ તરીકે નેહાબહેન ઓઝા, કારોબારી ચેરમેન તરીકે નરેન્દ્રભાઈ પટેલ, પક્ષના નેતા તરીકે ભદ્રેશકુમાર સુતરિયા અને દંડક તરીકે જયશ્રીબહેન શર્માની વરણી કરવામાં આવી છે.

• તાલાલા નગરપાલિકાના પ્રમુખ તરીકે ભૂપતભાઈ હીરપરા, ઉપ પ્રમુખ તરીકે નીશાબહેન તન્ના અને કારોબારી ચેરમેન તરીકે રજની દવેની વરણી કરવામાં આવી છે.

• સિદ્ધપુર નગરપાલિકાના પ્રમુખ તરીકે રણજીતસિંહ સોલંકી અને ઉપ પ્રમુખ તરીકે પ્રમોદ પટેલની વરણી કરવામાં આવી છે.

• મુન્દ્રા બારોઈ નગરપાલિકાના પ્રમુખ તરીકે ભોજરાજ ગઢવી, ઉપ પ્રમુખ તરીકે આશા સોરઠિયા, કારોબારી ચેરમેન તરીકે ધમભા ઝાલા, શાસક પક્ષના નેતા તરીકે દિલીપ ગૌર અને દંડક તરીકે પ્રકાશ ઠક્કરની વરણી કરવામાં આવી છે.

• વિજાપુર નગરપાલિકાના પ્રમુખ તરીકે કામીનીબહેન પટેલ અને ઉપ પ્રમુખ તરીકે ડો. બીનાબહેન પટેલની વરણી કરવામાં આવી છે.

• વિસનગર નગરપાલિકાના પ્રમુખ તરીકે આશાબહેન પટેલ અને ઉપ પ્રમુખ તરીકે મહેન્દ્ર ઠાકોરની વરણી કરવામાં આવી છે.

• ભુજ નગરપાલિકાના પ્રમુખ તરીકે શીતલ શાહ, ઉપ પ્રમુખ તરીકે બિંદિયાબહેન ઠક્કર, કારોબારી ચેરમેન તરીકે કમલ ગઢવી,

• ઈડર નગરપાલિકાના પ્રમુખ તરીકે અનસુયાબહેન પટેલ, ઉપ પ્રમુખ તરીકે વિનોદ પરમાર અને કારોબારી ચેરમેન તરીકે જીનલ સાગરની વરણી કરવામાં આવી છે.

• ભરૂચ નગરપાલિકાના પ્રમુખ તરીકે દેવેન્દ્ર વસાવા અને ઉપ પ્રમુખ તરીકે રૂચિતા રાકેશ મોદીની વરણી કરવામાં આવી છે.

• બહુચરાજી નગરપાલિકાના પ્રમુખ તરીકે નરેન્દ્ર પટેલ અને ઉપ પ્રમુખ તરીકે હંસાબહેન ભરવાડની વરણી કરવામાં આવી છે.

• વેરાવળ નગરપાલિકાના પ્રમુખ તરીકે નરેશ ગોહેલ, ઉપ પ્રમુખ તરીકે હેમીબહેન જેઠવા, કારોબારી ચેરમેન તરીકે ઉદય શાહ, પક્ષના નેતા તરીકે રીટાબેન તન્ના અને દંડક તરીકે જિતેન્દ્ર ઉપાધ્યાયની વરણી કરવામાં આવી છે.

• આણંદની પેટલાદ નગરપાલિકાના પ્રમુખ તરીકે કોકીલાબહેન તળપદા, ઉપ પ્રમુખ તરીકે મનીષાબહેન શાહ, કારોબારી ચેરમેન તરીકે જય પટેલ અને પક્ષના નેતા તરીકે ધરતીબહેન પટેલની વરણી કરવામાં આવી છે.

• ઉના નગરપાલિકાના પ્રમુખ તરીકે હર્ષાબેન રાઠોડ, ઉપ પ્રમુખ તરીકે મિતેશ શાહ અને કારોબારી ચેરમેન તરીકે ઘનશ્યામ જોશીની વરણી કરવામાં આવી છે.

• સુરતની બારડોલી નગરપાલિકાના પ્રમુખ તરીકે નીલમબેન વ્યાસ, ઉપ પ્રમુખ તરીકે મિનેશ પટેલ, કારોબારી ચેરમેન તરીકે જેની ભંડારી, શાસક પક્ષના નેતા તરીકે અમરસિંહ સોલંકી અને દંડક તરીકે ડો. ભાવિન ચૌધરીની વરણી કરવામાં આવી છે.

• કચ્છની માંડવી નગરપાલિકાના પ્રમુખ તરીકે વર્ષાબહેન જોશી અને ઉપ પ્રમુખ પદે મુકેશ રાબડીયાની વરણી કરાઈ હતી. નપાના કારોબારી ચેરમેન વિજય ગઢવી, નગરપાલિકાના શાસક પક્ષના નેતા વિજય ચૌહાણ અને દંડક તરીકે જીગર ધાયાણીની વરણી કરાઈ હતી. 

• કડી નગરપાલિકાના પ્રમુખ તરીકે રાજેંદ્રભાઈ ગજ્જર અને ઉપ પ્રમુખ તરીકે સ્મીતાબહેન પટેલની વરણી કરાઈ હતી 

• નખત્રાણા નગરપાલિકાના પ્રમુખ તરીકે વસંત વાઘેલા અને ઉપ પ્રમુખ તરીકે દમયંતિબહેન સેંધાણીની નિમણૂક કરાઈ હતી. જ્યારે નખત્રાણા નગરપાલિકાના કારોબારી ચેરમેન તરીકે ચંદનસિંહ રાઠોડ અને દંડક તરીકે જાગૃતિબહેન ઠક્કરની વરણી કરાઈ હતી. નખત્રાણા નપાના શાસક પક્ષના નેતા તરીકે સવિતાબેન દરજીની વરણી કરાઈ હતી. 

• ઊંઝા નગરપાલિકાના પ્રમુખ તરીકે ક્રિમાબેન પટેલની વરણી કરાઈ હતી. 

• હિંમતનગર નગરપાલિકાના પ્રમુખ તરીકે અરુણાબહેન કડિયા, ઉપ પ્રમુખ તરીકે ગોપાલસિંહ રાઠોડની વરણી કરાઈ હતી. હિંમતનગર નગરપાલિકાના કારોબારી ચેરમેન તરીકે રાહુલ પટેલની નિમણૂક કરાઈ હતી. 

• વેરાવળ નગરપાલિકાના પ્રમુખ તરીકે નરેશ ગોહેલ,ઉપ પ્રમુખ પદે હેમીબેન જેઠવાની વરણી કરાઈ હતી. કારોબારી ચેરમેન ઉદય શાહ, નગરપાલિકાના પક્ષના નેતા તરીકે રીટાબેન તન્ના અને વેરાવળ નપાના દંડક તરીકે જિતેંદ્ર ઉપાધ્યાયની નિમણૂક કરાઈ હતી. 

• ભુજ નગરપાલિકાના પ્રમુખ તરીકે શીતલ શાહ અને ઉપ પ્રમુખ તરીકે બિંદિયાબહેન ઠક્કરની નિમણૂક કરાઈ હતી. ભુજ નગરપાલિકાના  કારોબારી ચેરમેન તરીકે કમલ ગઢવીની વરણી કરાઈ હતી. ભુજ નગરપાલિકાના સત્તાપક્ષના નેતા તરીકે ધર્મેશ ગૌર અને દંડક તરીકે રૂપલબહેન ચાવડાની નિમણૂક કરાઈ હતી. 

• છોટા ઉદેપુરની બોડેલી નગરપાલિકાના પ્રમુખ તરીકે ઉમેશભાઈ રાઠવાની વરણી, ઉપ્રમુખ તરીકે પન્નાબહેન પટેલની વરણી અને કારોબારી અધ્યક્ષ તરીકે જીગ્નેશભાઈ ચોક્સીની વરણી કરવામાં આવી છે. 

• રાજપીપલા નગરપાલિકામાં પ્રમુખ તરીકે શિવાની મહેતાની વરણી, ઉપ પ્રમુખ તરીકે ઉત્કર્ષ વસાવા (રાહુલ)ની વરણી, રાજપીપલા નગરપાલિકા કારોબારી ચેરમેન તરીકે કુલદીપસિંહ ગોહિલ અને પક્ષના નેતા તરીકે પ્રગનેશ રામી, દંડક તરીકે ધર્મેશ સોલંકીને જાહેર કરવામાં આવ્યા છે.

• શહેરા નગરપાલિકામાં પ્રમુખ તરીકે શીતલબહેન પરમારની વરણી, ઉપ પ્રમુખ તરીકે હિંમતસિંહ પગીની વરણ, કારોબારી અધ્યક્ષ તરીકે જેકી મુલચંદાણી, શાસક પક્ષના નેતા તરીકે મહેન્દ્ર પગી અને દંડક તરીકે વિજય બારીયાની વરણી કરાઈ છે.

• ધોળકા નગરને નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખ બંને મહિલાઓ મળ્યા, ભાજપ પક્ષના પ્રમુખ તરીકે અનામિકાબેન દીપકભાઈ ભટ્ટ, ઉપપ્રમુખ તરીકે જયાબેન અરવિંદભાઈ ઠાકોર , કારોબારી ચેરમેન તરીકે અનિલભાઈ રમણભાઈ વાઘેલા તો પક્ષના નેતા તરીકે વિશાત કુમાર હરિભાઈ પટેલ અને દંડક તરીકે મહેન્દ્રસિંહ ભૂપતસિંહ જાદવની વરણી કરવામાં આવી.

• અમરેલીના દામનગર નગરપાલિકામાં પ્રમુખ તરીકે ભાવનાબેન મહિપતગીરી ગોસ્વામી અને ઉપપ્રમુખ તરીકે મીરાબેન મેહુલભાઈ ચૌહાણની વરણી કરવામાં આવી છે. કારોબારી ચેરમેન તરીકે વિપુલભાઈ નરેશભાઈ બીખાની વરણી કરવામાં આવી.

• અમરેલી નગરપાલિકામાં પ્રમુખ પદે વૈશાલીબેન માંગરોળીયા, ઉપપ્રમુખ પદે વિરલ પોપટ તેમજ કારોબારી ચેરમેન પદે મૌલિક ઉપાધ્યાયની વરણી કરવામાં આવી

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: સાણંદ નજીક આવેલી કલર બનાવતી કંપનીમાં ભીષણ આગ, ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે | Massive Fire B…
GUJARAT

અમદાવાદ: સાણંદ નજીક આવેલી કલર બનાવતી કંપનીમાં ભીષણ આગ, ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે | Massive Fire B…

May 19, 2026
સચિન તેંડુલકરે અમદાવાદમાં યુવા ક્રિકેટર્સને આપી મહત્ત્વની ટિપ્સ, SRT10 અલ્ટેવોલ ક્રિકેટ એકેડેમીની લી…
GUJARAT

સચિન તેંડુલકરે અમદાવાદમાં યુવા ક્રિકેટર્સને આપી મહત્ત્વની ટિપ્સ, SRT10 અલ્ટેવોલ ક્રિકેટ એકેડેમીની લી…

May 19, 2026
‘વન નેશન-વન ઈલેક્શન’: પ્રિયંકા ગાંધી સહિત JPC ટીમનો ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ, રાજકીય પક્ષોના વિચારો…
GUJARAT

‘વન નેશન-વન ઈલેક્શન’: પ્રિયંકા ગાંધી સહિત JPC ટીમનો ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ, રાજકીય પક્ષોના વિચારો…

May 19, 2026
Next Post
કુદરતનો કરિશ્મા કે ખેડૂતની કમાલ!, અમરેલીના ધારીમાં એક જ આંબાના વૃક્ષ પર પાકે છે 14 પ્રકારની કેરીઓ | …

કુદરતનો કરિશ્મા કે ખેડૂતની કમાલ!, અમરેલીના ધારીમાં એક જ આંબાના વૃક્ષ પર પાકે છે 14 પ્રકારની કેરીઓ | ...

‘વન નેશન-વન ઈલેક્શન’: પ્રિયંકા ગાંધી સહિત JPC ટીમનો ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ, રાજકીય પક્ષોના વિચારો…

'વન નેશન-વન ઈલેક્શન': પ્રિયંકા ગાંધી સહિત JPC ટીમનો ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ, રાજકીય પક્ષોના વિચારો...

સચિન તેંડુલકરે અમદાવાદમાં યુવા ક્રિકેટર્સને આપી મહત્ત્વની ટિપ્સ, SRT10 અલ્ટેવોલ ક્રિકેટ એકેડેમીની લી…

સચિન તેંડુલકરે અમદાવાદમાં યુવા ક્રિકેટર્સને આપી મહત્ત્વની ટિપ્સ, SRT10 અલ્ટેવોલ ક્રિકેટ એકેડેમીની લી...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દેશમાં આ વર્ષે પ્રથમ વખત કોરોનાના એક્ટિવ કેસ 1000ને પાર પહોંચ્યા | For the first time this year acti…

દેશમાં આ વર્ષે પ્રથમ વખત કોરોનાના એક્ટિવ કેસ 1000ને પાર પહોંચ્યા | For the first time this year acti…

12 months ago
પાલનપુરમાં હિટ એન્ડ રન: ઓવરટેકની લ્હાય કારચાલકે ત્રણ રાહદારીઓને ફંગોળ્યા, મહિલાનું મોત, બે ઇજાગ્રસ્ત…

પાલનપુરમાં હિટ એન્ડ રન: ઓવરટેકની લ્હાય કારચાલકે ત્રણ રાહદારીઓને ફંગોળ્યા, મહિલાનું મોત, બે ઇજાગ્રસ્ત…

6 months ago
કચ્છમાં ભચાઉ નજીક LPG ગેસ ટેન્કરમાં બ્લાસ્ટ, 6-7 વાહનો ભસ્મીભૂત, જાનહાનિની આશંકા | Kutch Accident: G…

કચ્છમાં ભચાઉ નજીક LPG ગેસ ટેન્કરમાં બ્લાસ્ટ, 6-7 વાહનો ભસ્મીભૂત, જાનહાનિની આશંકા | Kutch Accident: G…

6 months ago
શ્રીલંકાને પછાડીને ભારત ચાની નિકાસમાં વિશ્વનો બીજો સૌથી મોટો દેશ | India overtakes Sri Lanka to beco…

શ્રીલંકાને પછાડીને ભારત ચાની નિકાસમાં વિશ્વનો બીજો સૌથી મોટો દેશ | India overtakes Sri Lanka to beco…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News