gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઓરિસ્સાથી દ્વારકા તરફ જતી ટ્રેનના શૌચાલયની છતમાંથી ૨૮.૯૫ લાખ કિંમતનો ગાંજો મળ્યો | ganjo caught in t…

G METRO NEWS by G METRO NEWS
May 20, 2026
in GUJARAT
0 0
0
ઓરિસ્સાથી દ્વારકા તરફ જતી ટ્રેનના શૌચાલયની છતમાંથી ૨૮.૯૫ લાખ કિંમતનો ગાંજો મળ્યો | ganjo caught in t…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.19 ઓરિસ્સાથી ગુજરાત તરફ આવતી લાંબા અંતરની ટ્રેનોમાં નશાકારક પદાર્થોની થતી હેરાફેરીનો રેલવે પોલીસે ફરી એક વખત પર્દાફાશ કરી ટ્રેનના શૌચાલયની છતમાં છૂપાવેલ રૃા.૨૮.૯૫ લાખ કિંમતનો ગાંજાનો જથ્થો કબજે કર્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-૬ પર પુરી-ઓખા દ્વારકા સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન આવતા જ રેલવે પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ટ્રેનના એન્જિન પછીના દિવ્યાંગ કોચમાં પોલીસે તપાસ  હાથ ધરી હતી અને બાતમી મુજબ શૌચાલયની છતમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું.

પોલીસને છત પરથી ત્રણ મોટા થેલા મળ્યા હતાં. આ થેલામાં નશાકારક વસ્તુઓ હોવાની આશંકા સાથે તપાસ હાથ ધરતા અંદરથી રૃા.૨૮.૯૫ લાખ કિંમતનો  ૫૭.૯૧૦ કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળ્યો  હતો. પોલીસે આ જથ્થો કબજે કરી અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

October 3, 2026
Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

Next Post
ફાજલપુર પાસે ડોક્ટર ચાલુ ટ્રેનમાંથી મહિસાગર નદીમાં પટકાતા મોત | Doctor dies after falling into Mahis…

ફાજલપુર પાસે ડોક્ટર ચાલુ ટ્રેનમાંથી મહિસાગર નદીમાં પટકાતા મોત | Doctor dies after falling into Mahis...

દાંડિયાબજારમાં ડ્રેનેજના મુદ્દે બે પરિવાર વચ્ચે મારામારી | Fight between two families over drainage …

દાંડિયાબજારમાં ડ્રેનેજના મુદ્દે બે પરિવાર વચ્ચે મારામારી | Fight between two families over drainage ...

લિફ્ટ રિપેર કરવા ગયેલા વાયરમેનનું કરંટ લાગવાથી મોત | Wireman dies of electrocution while repairing l…

લિફ્ટ રિપેર કરવા ગયેલા વાયરમેનનું કરંટ લાગવાથી મોત | Wireman dies of electrocution while repairing l...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર શહેરમાંથી એક સપ્તાહ દરમિયાન 115 રસ્તે રઝળતા ઢોરને પકડી લઈ ઢોરના ડબ્બામાં મૂકી દેવાયા | 115 st…

1 year ago
35 ટકા શહેરીજનો કસરત ટાળે છે, 48 ટકા લોકોને લાઈફ સ્ટાઈલ ડિસિઝનું જોખમ | 35 percent people of vadodar…

11 months ago
AAPના દિગ્ગજ નેતાને ગુજરાત ચૂંટણીની જવાબદારી મળતાં જ CBIના દરોડા, રાજકારણ ગરમાયું

સુરેન્દ્રનગર જિલ્લાના ૧૩ માથાભારે શખ્સોેની કુંડળી ખોલવામાં આવી | The horoscopes of 13 prominent peop…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News