gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને કર્મચારી વિરુદ્ધ 3.22 કરોડની ઉચાપતની ફરિયાદ | Complaint of embezzlem…

G METRO NEWS by G METRO NEWS
May 22, 2026
in GUJARAT
0 0
0
એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને કર્મચારી વિરુદ્ધ 3.22 કરોડની ઉચાપતની ફરિયાદ | Complaint of embezzlem…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વાઘોડિયા જતા ખટંબા ગામમાં આવેલી વડોદરા જિલ્લા સર્વોદય સેવા મંડળ ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ ગેરરીતિ આચરી 3.22 કરોડની ઉચાપત કરી હોવાની અરજી પોલીસે દફ્તરે કરી દેતા કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી. કોર્ટના હુકમના આધારે વરણામા પોલીસે દાખલ કરી છે. ટ્રસ્ટમાં એક જ પરિવારના સભ્યો છે.

સુભાનપુરા જૈન મંદિર સામે મનહર પાર્ક સોસાયટીમાં રહેતા કલ્પેશકુમાર કિશોરભાઇ વરણામા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, હું વડોદરા જિલ્લા સર્વોદય સેવા મંડળ, વડોદરા સાર્વજનિક ટ્રસ્ટનો હોદ્દેદાર ટ્રસ્ટી અને પ્રમુખ છું. તેમજ કલેક્ટર કચેરી કુબેરભવન ખાતે આયોજન શાખામાં સિનિયર પ્રોજેક્ટ એસોસિયેટ કમ કન્સલ્ટન્ટ તરીકે નોકરી કરૃં છું. ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, કર્મચારી તથા આચાર્યએ ભેગા મળીને પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ તથા ટ્રસ્ટ સંચાલિત  પાંચ શૈક્ષણિક સંસ્થાઓના ખોટા એવા બેન્ક એકાઉન્ટ ઊભા કરી તે એકાઉન્ટ ઓડિટ રિપોર્ટમાં દર્શાવ્યા નહતા. અલગ-અલગ બેંક ખાતાઓમાંથી સરકાર દ્વારા જુદા જુદા હેડ હેઠળ ફાળવવામાં આવતી ગ્રાંટના નાણામાંથી 15 આરોપીઓએ કુલ 58.47 લાખ બેંક ખાતામાંથી ઉપાડી અંગત ઉપયોગમાં વાપરી નાખ્યા હતા. ટ્રસ્ટ સંચાલિત સંસ્થાઓમાં બાંધકામ કે રિપેરીંગની પરમિશન લીધા વિના અને ઠરાવ કે ટેન્ડર વગરના કામ માટે વેપારીઓને 42.20 લાખ ચૂકવી દીધા હતા. સરકારી ગ્રાંટના 1,00,68,017 તથા વિદ્યાર્થીઓની ફી ના નાણાં રોકડેથી લઇ કુલ 3.22 કરોડની ઉચાપત કરી હતી.

ટ્રસ્ટ દ્વારા સંચાલિત સંસ્થાઓ આ મુજબ છે.

(1) સી.એન.પરમાર ગુરૃકુળ વિદ્યાલય, ખટંબા, વાઘોડિયા

(2) શ્રીમતિ પુષ્પાબેન એમ.ચૌહાણ, અપગ્રેડ માધ્યમિક આશ્રમશાળા, ખટંબા

(3) સી.એન.પરમાર ગુરૂકુળ વિદ્યાલય, ખટંબા

(4) સ્વ.મોંઘીબા છીતાભાઇ પરમાર બી.એડ.કોલેજ, ખટંબા

(5) શ્રીમતિ પુષ્પાબેન એમ.ચૌહાણ આર્ટસ કોલેજ, ખટંબા 

(6) શ્રીમતિ પુષ્પાબેન એમ. ચૌહાણ આર્ટ્સ કોલેજ, ખટંબા

(7) પુર્વી રોય પી.ટી.સી. કોલેજ, ખટંબા

(8) સી.એન.પરમાર બી.એડ. કોલેજ, કોલક, ઉદવાડા,જિ.વલસાડ

જે કૌભાંડમાં જે આરોપીઓ સામે ગુનો દાખલ થયો છે. તેમના નામ અને પ્રમુખ સાથેનું સગપણ

(1) બહેન-શીતલબેન અશોકકુમાર મકવાણા (2) બનેવી-અશોકકુમાર બાબરભાઇ મકવાણા (બંને રહે. શિવ ટેનામેન્ટ, ગોત્રી રોડ) (3) બહેન-કલ્પનાબેન જગદીશભાઇ પરમાર (4) બનેવી-જગદીશભાઇ ધનજીભાઇ પરમાર ( બંને રહે. કુબેરેશ્વર સોસાયટી,રાજેશ ટાવર રોડ) (5) બહેન-જીજ્ઞાશાબેન હસમુખભાઇ પટેલ (6) બનેવી-હસમુખભાઇ દેવજીભાઇ પટેલ (બંને રહે. શ્રીજી વિલા ડૂપ્લેક્સ, લક્ષ્મીપુરા રોડ) (7) કાકી-હિરાબેન વિનુભાઇ પરમાર (રહે.હુજરત ટેકરા, ફતેપુરા) (8) ફોઇ-ભારતીબેન જ્યંતિભાઇ પરમાર (રહે. સૌરભ પાર્ક સોસાયટી, સુભાનપુરા) (9) રાજેશભાઇ વાઘેલા (10) રાકેશભાઇ પી.સોલંકી (11) વેદસિંગભાઇ રાઠવા (12) લીલાબેન રાઠવા (13) ગિરીશકુમાર કાનજીભાઇ પટેલ (14) સંદીપ ગોહિલ (15) હંસાબેન જે. ગાવિત

G METRO NEWS

G METRO NEWS

Related Posts

पुणे स्क्रीनिंग में द बॉम्बे ब्लड को ज़बरदस्त तारीफ़ मिली; मेकर्स और कास्ट ने डॉ. वाई.एम. भेंडे के ब…
GUJARAT

पुणे स्क्रीनिंग में द बॉम्बे ब्लड को ज़बरदस्त तारीफ़ मिली; मेकर्स और कास्ट ने डॉ. वाई.एम. भेंडे के ब…

October 5, 2026
છેલ્લાં ચારેક વર્ષથી આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજ…
GUJARAT

છેલ્લાં ચારેક વર્ષથી આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજ…

October 5, 2026
KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Next Post
સરેન્ડર, સસ્પેન્સ અને સવાલઃ MPના ટ્વિશા શર્મા મોત કેસમાં નવો ટ્વિસ્ટ! | MP High Court Orders Re Post…

સરેન્ડર, સસ્પેન્સ અને સવાલઃ MPના ટ્વિશા શર્મા મોત કેસમાં નવો ટ્વિસ્ટ! | MP High Court Orders Re Post...

બંગાળમાં ED પૂર્વ DCPના બંધ ઘરનું તાળું તોડી ઘરમાં ઘૂસી, ખંડણી રેકેટ મામલે દરોડાની કાર્યવાહી | ed ra…

બંગાળમાં ED પૂર્વ DCPના બંધ ઘરનું તાળું તોડી ઘરમાં ઘૂસી, ખંડણી રેકેટ મામલે દરોડાની કાર્યવાહી | ed ra...

NEET પેપર લીક: અધિકારીઓ હવે મંત્રીનાં કહ્યામાં પણ નથી? ધર્મેન્દ્ર પ્રધાન અને NTA ચીફના નિવેદનમાં વિર…

NEET પેપર લીક: અધિકારીઓ હવે મંત્રીનાં કહ્યામાં પણ નથી? ધર્મેન્દ્ર પ્રધાન અને NTA ચીફના નિવેદનમાં વિર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મધ્ય પૂર્વમાં યુદ્ધના પગલે અલંગમાં આવતા જહાજોની સંખ્યા ઘટશે | The number of ships arriving in Alang …

મધ્ય પૂર્વમાં યુદ્ધના પગલે અલંગમાં આવતા જહાજોની સંખ્યા ઘટશે | The number of ships arriving in Alang …

7 months ago
લીંબડીના જાખણ ગામે ખેડૂતોના ખેતરમાં ભેલાણ કરનાર 5 શખ્સો વિરૃદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. | A complaint was…

લીંબડીના જાખણ ગામે ખેડૂતોના ખેતરમાં ભેલાણ કરનાર 5 શખ્સો વિરૃદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. | A complaint was…

1 year ago
વડોદરા સેન્ટ્રલ જેલમાં મર્ડર કેસના બે આરોપીઓ વચ્ચે મારામારી | Fight between two accused in murder ca…

વડોદરા સેન્ટ્રલ જેલમાં મર્ડર કેસના બે આરોપીઓ વચ્ચે મારામારી | Fight between two accused in murder ca…

1 year ago
તિરુપતિમાં AI સિસ્ટમ લગાવાઈ દર્શનના વેઇટિંગ ટાઈમમાં ઘટાડો | AI system installed in Tirupati to reduc…

તિરુપતિમાં AI સિસ્ટમ લગાવાઈ દર્શનના વેઇટિંગ ટાઈમમાં ઘટાડો | AI system installed in Tirupati to reduc…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News