gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સરવા ગામે દંપતી અને પુત્રી પર ત્રણ શખ્સનો પાઇપ વડે હુમલો | Three men attack couple and daughter with…

G METRO NEWS by G METRO NEWS
May 23, 2026
in GUJARAT
0 0
0
સરવા ગામે દંપતી અને પુત્રી પર ત્રણ શખ્સનો પાઇપ વડે હુમલો | Three men attack couple and daughter with…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ઈજાગ્રસ્તને પાળીયાદની સરકારી હોસ્પિટલે ખસેડાયા

જમીન મામલે ભાઈઓ સાથે વાંધો ચાલતો હોવાની દાઝે માર મારી ધમકી આપી

ભાવનગર – બોટાદ તાલુકાના સરવા ગામે રહેતા આધેડને ભાઈઓ સાથે જમીન
મામલે વાંધો ચાલતો હોય અને જમીન ભાઈઓએ વેચી દીધી હોય ત્રણ ઈસમોએ વાડીએ ધસી આવી
આધેડ અને તેના પત્ની પુત્રી પર પાઇપ વડે હુમલો કરી ઇજા પહોંચાડી જાનથી મારી
નાખવાની ધમકી આપી હતી.

બોટાદ તાલુકાના સરવા ગામની સીમમાં રહેતા ભરતભાઈ રણછોડભાઈ સવાણી ભાઈઓ સાથે
જમીનના ભાગ બાબત વાંધો ચાલતો હોય અને ભાઈઓએ તેઓની જમીન કાળુ બાબભાઈ બારડ તથા
મુન્ના બાબભાઈ બારડ તથાના સંબંધીને વહેચી દીધેલ હોય અને હાલ તે જમીન કાળુ તથા
મુન્નાના વાવેતર કરતા હોય તેથી જમીનના ભાગ બાબતે મન દુઃખ રાખી કાળુ તથા મુન્ના તથા
જુવાનસંગ ભગુભાઈ પરમાર વાડીના ડેલા પાસે આવી જુવાનસંગએ ભરતભાઈ માથામાં લોખંડનો એક
પાઇપનો ઘા મારી ઇજા કરી હતી. દરમિયાનમાં પત્નિ અને પુત્રી સાથે ભરતભાઈ સારવાર માટે
હોસ્પિટલે જતાં હતા ત્યારે મઢુલી પાસે પહોંચતા ત્રણેય લોકો હાથમાં લોખંડના પાઇપ
સાથે ધસી આવી પત્નિ રેખાબેન અને પુત્રી કાજલબેન અને ભરતભાઈ પર પાઇપ વડે હુમલો કરી ઇજા
પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઈજાગ્રસ્તને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા
હતા. આ બનાવ સંદર્ભે ભરતભાઈએ ત્રણેય વિરૃધ્ધ બોટાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી
છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

पुणे स्क्रीनिंग में द बॉम्बे ब्लड को ज़बरदस्त तारीफ़ मिली; मेकर्स और कास्ट ने डॉ. वाई.एम. भेंडे के ब…
GUJARAT

October 5, 2026
છેલ્લાં ચારેક વર્ષથી આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજ…

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Next Post
હોર્મુઝ નહીં ખૂલે તો ક્રૂડ બેરલે 200 ડોલરને પાર જશે | If Hormuz does not open crude oil will cross 2…

હોર્મુઝ નહીં ખૂલે તો ક્રૂડ બેરલે 200 ડોલરને પાર જશે | If Hormuz does not open crude oil will cross 2...

રાજકોટ જિલ્લાની 11 તાલુકા પંચાયતોમાં ભાજપનું રાજ, 8 મહિલાને સત્તાનું સુકાન | BJP rules in 11 taluka …

રાજકોટ જિલ્લાની 11 તાલુકા પંચાયતોમાં ભાજપનું રાજ, 8 મહિલાને સત્તાનું સુકાન | BJP rules in 11 taluka ...

મોરબી જિલ્લા પંચાયતમાં ભાજપની બહુમતી છતાં કોંગી સદસ્યા પ્રમુખ ! | Despite BJP’s majority in Morbi Di…

મોરબી જિલ્લા પંચાયતમાં ભાજપની બહુમતી છતાં કોંગી સદસ્યા પ્રમુખ ! | Despite BJP's majority in Morbi Di...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં બકરી ઈદના તહેવાર પૂર્વે બર્ધન ચોક વિસ્તારમાં દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરાઈ | Action tak…

4 months ago
ગાંધીનગરમાં શોભાયાત્રામાં સામેલ નણંદ-ભોજાઇ સાથે શખ્સે અડપલા કર્યાં | Man assaults Nanand Bhojai who …

11 months ago
રાજ્યની રક્ષા શક્તિને વધુ પ્રબળ બનાવતા વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરાવતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘ…

8 months ago
અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનના ટ્રેક પર 2027થી વંદે ભારત ટ્રેન દોડાવાશે, સ્પીડ જાણી ચોંકશો | Vande Bhar…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News