gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટ જિલ્લાની 11 તાલુકા પંચાયતોમાં ભાજપનું રાજ, 8 મહિલાને સત્તાનું સુકાન | BJP rules in 11 taluka …

G METRO NEWS by G METRO NEWS
May 23, 2026
in GUJARAT
0 0
0
રાજકોટ જિલ્લાની 11 તાલુકા પંચાયતોમાં ભાજપનું રાજ, 8 મહિલાને સત્તાનું સુકાન | BJP rules in 11 taluka …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આજે પ્રમુખ-ઉપપ્રમુખની ઔપચારિક ચૂંટણી થશે : ભાજપે બળવો કરવા કોઈ તક જ ન આપી! : સેન્સ પ્રક્રિયા બાદ માત્ર સિંગલ ફોર્મ ભરાવીને વગદારોનું લોબિંગ ઉંધું પાડયું 

રાજકોટ, : રાજકોટ જિલ્લાની તમામ 11 તાલુકા પંચાયતોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે ભવ્ય વિજય મેળવ્યા બાદ હવે સત્તાનું સુકાન સોંપવાની પ્રક્રિયા આખરી તબક્કામાં પહોંચી ગઈ છે. પ્રદેશ નેતાગીરીના આદેશ અનુસાર પક્ષ દ્વારા તમામ તાલુકા પંચાયતો માટે આજે પ્રમુખ અને ઉપપ્રમુખ પદના સત્તાવાર ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી હતી. હાઈકમાન્ડ તરફથી લીલીઝંડી મળતા જ નિયુક્ત કરાયેલા તમામ હોદ્દેદારોએ સ્થાનિક અગ્રણીઓ અને સમર્થકોની હાજરીમાં પોતપોતાના ઉમેદવારી પત્રો સબમિટ કરી દીધા છે. માત્ર સિંગલ ફોર્મ જ ભરાયા હોવાથી આ તમામ હોદ્દેદારો બિનહરીફ ચૂંટાઈ આવે તેવું ચિત્ર સ્પષ્ટ બન્યું છે, જેની સત્તાવાર વરણી આવતીકાલે શનિવારે પ્રથમ જનરલ બોર્ડની બેઠકમાં કરવામાં આવશે.

રાજકોટ જિલ્લાની 11 તાલુકા પંચાયતોમાં સંભવિત અસંતોષને ખાળવા માટે ભાજપ હાઈકમાન્ડની વ્યૂહરચના સ્પષ્ટપણે જોવા મળી છે. જેમાં ભાજપે પાટીદાર, ક્ષત્રિય અને ઓબીસી સહિતના તમામ જ્ઞાાતિ સમીકરણોને યોગ્ય પ્રતિનિધિત્વ આપવાનો પૂરો પ્રયાસ કર્યો છે. સૌથી મોટી વિશેષતા એ છે કે, ધોરાજી, જેતપુર, કોટડાસાંગાણી, લોધિકા, રાજકોટ, પડધરી, જસદણ અને વિછીયા સહિત 8 તાલુકાઓમાં પ્રમુખ ઉપરાંત ઉપપ્રમુખ પદમાં પણ મહિલા ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. 

નોંધનીય છે કે, ચૂંટણી જીત્યા બાદ પ્રમુખ પદ માટે જિલ્લામાં ભારે લોબિંગ ચાલ્યું હતું. પરંતુ પ્રદેશ નેતાગીરીએ સેન્સ પ્રક્રિયા બાદ માત્ર ‘સિંગલ ફોર્મ’ ભરાવીને બળવાની તમામ શક્યતાઓને ડામી દીધી છે . હવે આવતીકાલે મળનારી પ્રથમ જનરલ બોર્ડની બેઠકમાં આ નામોની સત્તાવાર જાહેરાત સાથે કારોબારી ચેરમેન સહિતના અન્ય મહત્વના પદોની પણ જાહેરાત કરવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતી સિનેમા “ડમરુ” ની આગામી રિલીઝ સાથે સિનેમેટિક મનોરંજન આપવા તૈયાર, 23 ઓક્ટોબરે ફિલ્મ થશે રિલીઝ
GUJARAT

ગુજરાતી સિનેમા “ડમરુ” ની આગામી રિલીઝ સાથે સિનેમેટિક મનોરંજન આપવા તૈયાર, 23 ઓક્ટોબરે ફિલ્મ થશે રિલીઝ

August 21, 2026
ચુંદડીવાળા માતાજીના આશ્રમ પર 97મો જન્મ દિવસ મહોત્સવ ઉજવાયો
GUJARAT

ચુંદડીવાળા માતાજીના આશ્રમ પર 97મો જન્મ દિવસ મહોત્સવ ઉજવાયો

August 21, 2026
ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…
GUJARAT

ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…

August 20, 2026
Next Post
મોરબી જિલ્લા પંચાયતમાં ભાજપની બહુમતી છતાં કોંગી સદસ્યા પ્રમુખ ! | Despite BJP’s majority in Morbi Di…

મોરબી જિલ્લા પંચાયતમાં ભાજપની બહુમતી છતાં કોંગી સદસ્યા પ્રમુખ ! | Despite BJP's majority in Morbi Di...

ગુજરાતની દીકરીએ અમેરિકન વિમેન ક્રિકેટ ટીમની કેપ્ટન બની ભારતનું નામ રોશન કર્યું | Gujarat’s daughter …

ગુજરાતની દીકરીએ અમેરિકન વિમેન ક્રિકેટ ટીમની કેપ્ટન બની ભારતનું નામ રોશન કર્યું | Gujarat's daughter ...

સોમનાથના દરિયામાં 3 યુવાનો તણાયા, 2નો બચાવ, એક લાપત્તા | 3 youths stranded in Somnath sea 2 rescued …

સોમનાથના દરિયામાં 3 યુવાનો તણાયા, 2નો બચાવ, એક લાપત્તા | 3 youths stranded in Somnath sea 2 rescued ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO: ભારતની તાકાત વધી, પહેલીવાર ટ્રેન પરથી અગ્નિ પ્રાઈમ મિસાઈલનું સફળ લોન્ચિંગ | india successfull…

VIDEO: ભારતની તાકાત વધી, પહેલીવાર ટ્રેન પરથી અગ્નિ પ્રાઈમ મિસાઈલનું સફળ લોન્ચિંગ | india successfull…

11 months ago
સોનાના ભાવ આસમાને છતાં ભારતમાં માંગ વધી, ચીનમાં ઘટી; જાણો કોની પાસે સૌથી વધુ ગોલ્ડ | Gold Is Expensi…

સોનાના ભાવ આસમાને છતાં ભારતમાં માંગ વધી, ચીનમાં ઘટી; જાણો કોની પાસે સૌથી વધુ ગોલ્ડ | Gold Is Expensi…

1 year ago
વડોદરા શહેરમાં મોટા વાહનો પણ સુરક્ષિત નથી, વાહન ચોરો પાણીના ટેન્કર વાળું ટ્રેક્ટર ઉઠાવી ગયા | vehicl…

વડોદરા શહેરમાં મોટા વાહનો પણ સુરક્ષિત નથી, વાહન ચોરો પાણીના ટેન્કર વાળું ટ્રેક્ટર ઉઠાવી ગયા | vehicl…

5 months ago
શેઠની શીખામણ ઝાંપા સુધી… અમદાવાદમાં કુલ વસતીના માત્ર 11% લોકો જ જાહેર પરિવહનનો ઉપયોગ કરે છે | Only…

શેઠની શીખામણ ઝાંપા સુધી… અમદાવાદમાં કુલ વસતીના માત્ર 11% લોકો જ જાહેર પરિવહનનો ઉપયોગ કરે છે | Only…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News