gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મમતાની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ સામે નવું સંકટ, પાર્ટીનું હેડક્વાર્ટર ખાલી કરવાની નોબત આવી | TMC Setba…

G METRO NEWS by G METRO NEWS
May 24, 2026
in INDIA
0 0
0
મમતાની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ સામે નવું સંકટ, પાર્ટીનું હેડક્વાર્ટર ખાલી કરવાની નોબત આવી | TMC Setba…
0
VIEWS
Share on FacebookShare on Twitter

TMC Kolkata headquarters: પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં કારમી હારનો સામનો કર્યા બાદ તૃણમૂલ કોંગ્રેસ (TMC)ની મુશ્કેલીઓ સતત વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. કોલકાતામાં પોતાના વર્તમાન મુખ્ય મથક (હેડક્વાર્ટર)ને લઈને પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. જે બિલ્ડિંગમાં અત્યારે TMCની મુખ્ય ઓફિસ ચાલી રહી છે, તેના માલિકે પાર્ટી નેતૃત્વને આ જગ્યા ખાલી કરી દેવા માટે કહી દીધું છે. ચૂંટણીના પરિણામો બાદ આવેલી આ સમસ્યાએ મમતા બેનરજીની પાર્ટીની ચિંતાઓમાં વધારો કર્યો છે.

મકાન માલિકે આપી બે મહિનાની નોટિસ

મળતી માહિતી મુજબ, બિલ્ડિંગના માલિકે TMCના વરિષ્ઠ નેતાઓને મૌખિક રીતે જણાવી દીધું છે કે પાર્ટી આગામી બે મહિનાની અંદર આ પ્રોપર્ટી ખાલી કરી દે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ બિલ્ડિંગ માલિકે પોતાની પ્રોપર્ટીની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી છે. આ સિવાય આ પ્રોપર્ટીના લીઝ એગ્રીમેન્ટનો સમયગાળો પણ પૂરો થઈ ગયો છે, જેના કારણે માલિકે હવે આ જગ્યા ખાલી કરાવવાનો નિર્ણય લીધો છે.

TMC નવી જગ્યાની શોધમાં લાગશે

બીજી તરફ, સૂત્રોના જણાવ્યા અનુસાર, TMC નેતૃત્વએ પણ બિલ્ડિંગ માલિકને ભરોસો આપ્યો છે કે પાર્ટી ટૂંક સમયમાં જ પોતાની ઓફિસ બીજી જગ્યાએ શિફ્ટ કરી લેશે. તૃણમૂલ કોંગ્રેસે મે 2022માં આ ભાડાની બિલ્ડિંગમાં પોતાનું કામકાજ શરૂ કર્યું હતું. કોલકાતાના ઈસ્ટર્ન મેટ્રોપોલિટન બાયપાસની એકદમ નજીક આવેલી આ G+4 (ચાર માળની) બિલ્ડિંગમાંથી અત્યાર સુધી પાર્ટીની તમામ મુખ્ય ગતિવિધિઓ ચાલતી હતી, પણ હવે હારના આંચકા વચ્ચે પાર્ટીએ ટૂંક સમયમાં જ નવું અસ્થાયી ઠેકાણું શોધવું પડશે.

આ પણ વાંચો: ગુજરાત સહિત ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં ગરમીનો પ્રકોપ, તેલંગાણામાં હીટસ્ટ્રોકથી 16ના મોત

જૂના હેડક્વાર્ટરમાં ચાલી રહ્યું છે કામ

અહીં એ જાણવું પણ મહત્ત્વનું છે કે ટોપ્સિયા સ્થિત TMCનું અસલી હેડક્વાર્ટર અત્યારે આધુનિક ઓફિસ તરીકે રી-ડેવલપ કરવામાં આવી રહ્યું છે. ત્યાં બાંધકામ ચાલતું હોવાને કારણે જ પાર્ટીએ અસ્થાયી રૂપે પોતાનું મુખ્યાલય આ બિલ્ડિંગમાં શિફ્ટ કર્યું હતું. પરંતુ હવે આ અસ્થાયી ઓફિસ પણ ખાલી કરવાનો વારો આવતા ચૂંટણી હારની નિરાશા વચ્ચે તૃણમૂલ કોંગ્રેસ માટે આ એક મોટો રાજકીય અને વ્યવસ્થાપકીય ઝટકો માનવામાં આવી રહ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘આગામી એક વર્ષમાં મોદી સરકાર પડી જશે…’, કોંગ્રેસની બેઠકમાં રાહુલ ગાંધીનો મોટો દાવો | Modi Governme…
INDIA

‘આગામી એક વર્ષમાં મોદી સરકાર પડી જશે…’, કોંગ્રેસની બેઠકમાં રાહુલ ગાંધીનો મોટો દાવો | Modi Governme…

May 24, 2026
છત્તીસગઢમાં બે ભૂલકાંની હત્યા બાદ માતા-પિતાએ ફાંસો ખાધો, મધ્યપ્રદેશમાં 3 બાળક જીવતા ભૂંજાયા | MP & C…

ગુજરાત સહિત ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં ગરમીનો પ્રકોપ, તેલંગાણામાં હીટસ્ટ્રોકથી 16ના મોત | India Wea…

Next Post

ગુજરાત સહિત ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં ગરમીનો પ્રકોપ, તેલંગાણામાં હીટસ્ટ્રોકથી 16ના મોત | India Wea...

છત્તીસગઢમાં બે ભૂલકાંની હત્યા બાદ માતા-પિતાએ ફાંસો ખાધો, મધ્યપ્રદેશમાં 3 બાળક જીવતા ભૂંજાયા | MP & C…

છત્તીસગઢમાં બે ભૂલકાંની હત્યા બાદ માતા-પિતાએ ફાંસો ખાધો, મધ્યપ્રદેશમાં 3 બાળક જીવતા ભૂંજાયા | MP & C...

‘આગામી એક વર્ષમાં મોદી સરકાર પડી જશે…’, કોંગ્રેસની બેઠકમાં રાહુલ ગાંધીનો મોટો દાવો | Modi Governme…

'આગામી એક વર્ષમાં મોદી સરકાર પડી જશે...', કોંગ્રેસની બેઠકમાં રાહુલ ગાંધીનો મોટો દાવો | Modi Governme...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદના 35 સ્થળે આવકવેરા વિભાગનું મેગા સર્ચ ઓપરેશન, વહેલી સવારથી કાર્યવાહી | ahmedabad it raid inc…

6 months ago
સોનામાં રૂ.1000, ચાંદીમાં રૂ.4000નો કડાકોઃ ડોલર ઈન્ડેક્સ ૧૦૦ પાર કરી ગયો | Gold falls by Rs 1000 sil…

અમદાવાદમાં દંપતીનો જીવ લીધા બાદ જાગી AMC, વીજપોલ પર ખુલ્લા વાયર દેખાશે એજન્સીને આકરો દંડ | AMC heavy…

8 months ago
વડોદરામાં ૫.૪૪ લાખ ઘરગથ્થુ ગેસ કનેક્શન રોજ ૮ હજાર LPG બૂકિંગની સંખ્યા અચાનક વધીને ૧૨ હજાર થઇ ગઇ | dv…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News