gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

એફવાયબીકોમની એન્ટ્રન્સ એક્ઝામમાં ૯૧ ટકા વિદ્યાર્થીઓની હાજરી, 31મેએ મેરિટ લિસ્ટ | commerce faculty of…

G METRO NEWS by G METRO NEWS
May 26, 2026
in GUJARAT
0 0
0
એફવાયબીકોમની એન્ટ્રન્સ એક્ઝામમાં ૯૧ ટકા વિદ્યાર્થીઓની હાજરી, 31મેએ મેરિટ લિસ્ટ | commerce faculty of…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની સૌથી મોટી કોમર્સ ફેકલ્ટીમાં એફવાયબીકોમમાં પ્રવેશ માટે લેવાયેલી એન્ટ્રન્સ એક્ઝામમાં ૯૧ ટકા વિદ્યાર્થીઓની હાજરી નોંધાઈ હતી.

એફવાયમાં પ્રવેશ માટે પહેલી વખત લેવાયેલી ઓનલાઈન એન્ટ્રન્સ એક્ઝામ માટે રજિસ્ટ્રેશન કરાવનાર ૧૦૦૦૦ ઉપરાંત વિદ્યાર્થીઓમાંથી ૯૩૬૬ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા.સવારે ૧૦ થી ૧૨માં લેવાયેલી ઓનલાઈન એક્ઝામમાં વિદ્યાર્થીઓને ૧૦૦ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.લગભગ ૧૦૦ જેટલા અધ્યાપકો અને કર્મચારીઓએ આ પરીક્ષામાં ફરજ બજાવી હતી અને હેલ્પ લાઈન પર વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું.

હવે તા.૩૧ મેના રોજ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે.તા.૨ થી ૬ જૂન દરમિયાન પ્રવેશ માટે ક્વોલિફાય થયેલા વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટની ચકાસણી થશે.આ માટે વિદ્યાર્થીઓએ દસ્તાવેજો સાથે ફરજિયાત હાજર રહેવું પડશે.જે માટેની સૂચનાઓ યુનિવર્સિટીની વેબસાઈટ અને જીકાસના પોર્ટલ પર હવે પછી જાહેર કરવામાં આવશે.

ફેકલ્ટી સૂત્રોએ કહ્યું હતું કે, જૂનના બીજા કે ત્રીજા સપ્તાહથી એફવાયબીકોમનું શિક્ષણકાર્ય શરુ થાય તેવી શક્યતાઓ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
નર્મદા નદીમાં વસવાટ કરતા ઝીંગા અને કરચલામાંથી માઈક્રોપ્લાસ્ટિક મળ્યું

મોડીરાત્રે સાંકરદા ગામે રાહદરીનું વાહનની અડફેટે મોત | Pedestrian dies after being hit by vehicle in …

મોડીરાત્રે સાંકરદા ગામે રાહદરીનું વાહનની અડફેટે મોત | Pedestrian dies after being hit by vehicle in ...

હરણીના વિઝા કન્સલન્ટને ધમકી,તારી પાસે 30 કલાક છે,પછી હું રૃબરુમાં આવું છું | threat to visa counsult…

હરણીના વિઝા કન્સલન્ટને ધમકી,તારી પાસે 30 કલાક છે,પછી હું રૃબરુમાં આવું છું | threat to visa counsult...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બોપલ ₹40 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો: સાતની ધરપકડ, કામવાળીએ આપી હતી બાતમી | bopal robbery case solved s…

1 year ago
જીકાસના રજિસ્ટ્રેશન તો થાય છે પણ સાયન્સ માટે સીટો ભરાવવી મુશ્કેલ | Registrations for GCAS are happen…

3 months ago
ઉત્તરકાશીમાં આભ ફાટયું : આઠનાં મોત, અનેક લાપતા | Thunderstorm in Uttarkashi: Eight dead many missing

આજે રાહુલ ગાંધી ગુજરાતમાં નેતૃત્વ-સંગઠનના પાઠ શીખવશે, વિધાનસભાની ચૂંટણીને લઇને હાઇકમાન્ડ સક્રિય | ra…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News