gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ભારત 2025માં જાપાનને ઓવરટેક કરી વિશ્વનું ચોથુ અર્થતંત્ર બનવા સજ્જઃ રિપોર્ટ | india to become 4th lar…

G METRO NEWS by G METRO NEWS
May 6, 2025
in Business
0 0
0
ભારત 2025માં જાપાનને ઓવરટેક કરી વિશ્વનું ચોથુ અર્થતંત્ર બનવા સજ્જઃ રિપોર્ટ | india to become 4th lar…
0
VIEWS
Share on FacebookShare on Twitter

India Set To Become 4th Largest Economy: ભારત ઝડપથી ઉભરતી વૈશ્વિક અર્થવ્યવસ્થા બની રહ્યું છે. વર્લ્ડ ઈકોનોમિક આઉટલૂક-એપ્રિલ 2025ના રિપોર્ટમાં ભારત 2025માં જાપાનને પાછળ કરી વિશ્વની ચોથુ અર્થતંત્ર બનવા સજ્જ છે. જે ભારતના અર્થતંત્રના પ્રવાસમાં નોંધનીય સફળતા બનશે.

IMF દ્વારા જારી  વર્લ્ડ ઈકોનોમિક આઉટલૂક-એપ્રિલ 2025 રિપોર્ટ અનુસાર, ભારતનો ચાલુ નાણાકીય વર્ષ 2025-26 માટેનો જીડીપી 4187.017 અબજ ડોલર (અંદાજે રૂ. 348 લાખ કરોડ) થશે. જ્યારે જાપાનનો જીડીપી 4186.43 અબજ ડોલર (રૂ. 347.9 લાખ કરોડ) નોંધાશે. આ નજીવા તફાવત સાથે ભારત જાપાનને ઓવરટેક કરી વિશ્વની ચોથી મહાસત્તા ધરાવતો દેશ બનશે. હાલ વિશ્વના ટોચના અર્થતંત્રમાં ભારત પાંચમા ક્રમે છે.

2028માં વિશ્વનું ત્રીજું અર્થતંત્ર બનશે

આ રિપોર્ટમાં ભવિષ્યના ગ્રોથ અંગે પણ અંદાજ આપવામાં આવ્યો છે. જેમાં ભારત 2028 સુધીમાં જર્મનીને પાછળ પાડી વિશ્વની ટોચની ત્રીજી અર્થવ્યવસ્થા ધરાવતો દેશ બનશે.  વર્તમાન પરિબળોને ધ્યાનમાં લેતાં ભારત 2028 સુધીમાં 5584.47 અબજ ડોલરનો જીડીપી નોંધાવશે. જ્યારે જર્મની આ સમયગાળામાં 5252.93 અબજ ડોલરનો જીડીપી ગ્રોથ હાંસલ કરશે. રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે કે, ભારત 2027 સુધીમાં જ 5 લાખ કરોડ ડોલરની ઈકોનોમી ધરાવતો દેશ બનશે. 

આ પણ વાંચોઃ બ્લેકઆઉટ એટલે શું? યુદ્ધના સમયે ઘરની લાઇટ ચાલુ કરવામાં પણ લાગુ થાય છે આ નિયમ

અમેરિકા-ચીનનું વર્ચસ્વ જળવાશે

આઈએમએફના રિપોર્ટમાં વિશ્વની ટોચની મહાસત્તા ધરાવતા અમેરિકા અને ચીન પોતાનું વર્ચસ્વ જાળવી રાખશે. 2025માં પણ અમેરિકા જીડીપી ગ્રોથ મામલે વિશ્વમાં પ્રથમ અને ચીન બીજા ક્રમે સ્થાન જાળવશે. અમેરિકાનો જીડીપી 2025માં 30.5 લાખ કરોડ ડોલર અને ચીન 19.2 લાખ કરોડ ડોલરે પહોંચશે. આ રેન્કિંગ દાયકાના અંત સુધી જળવાઈ રહેશે. 

2025માં વિવિધ દેશનો જીડીપી ગ્રોથ અંદાજ

દેશ જીડીપી ગ્રોથ અંદાજ
અમેરિકા 30,507.22
ચીન 19,231.71
જર્મની 4,744.80
ભારત 4,187.02
જાપાન 4,186.43
યુકે 3,839.18
ફ્રાન્સ 3,211.29
ઈટલી 2,422.86
કેનેડા 2,225.34
બ્રાઝિલ 2,125.96

વૈશ્વિક પડકારોના કારણે જીડીપી ગ્રોથ મંદ

નોંધ લેવી કે, આઈએમએફે રિપોર્ટમાં ભારતનો જીડીપી ગ્રોથ અંદાજ ઘટાડ્યો છે. વૈશ્વિક સ્તરે ટેરિફ અને જિઓ-પોલિટિકલ ક્રાઈસિસના કારણે 2025માં ભારતનો જીડીપી ગ્રોથ 6.5 ટકાથી ઘટાડી 6.2 ટકા કર્યો છે. જો કે, તેની ખાનગી વપરાશ પર કોઈ અસર થશે નહીં. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
રાહુલ ગાંધી પહલગામ આતંકી હુમલામાં શહીદ થયેલા લેફ્ટનન્ટ વિનય નરવાલના પરિવારને મળ્યા, આપી સાંત્વના | r…

રાહુલ ગાંધી પહલગામ આતંકી હુમલામાં શહીદ થયેલા લેફ્ટનન્ટ વિનય નરવાલના પરિવારને મળ્યા, આપી સાંત્વના | r...

209 વીઘા જમીન, એક પેટ્રોલ પંપ, એક પ્લોટ…, રાજસ્થાનના લગ્નમાં 25 કરોડ રૂપિયાનું મામેરું! | record b…

209 વીઘા જમીન, એક પેટ્રોલ પંપ, એક પ્લોટ..., રાજસ્થાનના લગ્નમાં 25 કરોડ રૂપિયાનું મામેરું! | record b...

પહલગામ હુમલાના ત્રણ દિવસ પહેલા PM મોદીને ગુપ્ત રિપોર્ટ મોકલાયો હતો: કોંગ્રેસ અધ્યક્ષ ખડગેનો દાવો | P…

પહલગામ હુમલાના ત્રણ દિવસ પહેલા PM મોદીને ગુપ્ત રિપોર્ટ મોકલાયો હતો: કોંગ્રેસ અધ્યક્ષ ખડગેનો દાવો | P...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વસ્તી ગણતરીના આંકડા ખાનગી જ રહેશે કોઈ સ્કીમ માટે ઉપયોગમાં નહીં લઈ શકે | Census data will remain priv…

વસ્તી ગણતરીના આંકડા ખાનગી જ રહેશે કોઈ સ્કીમ માટે ઉપયોગમાં નહીં લઈ શકે | Census data will remain priv…

3 months ago
જામનગરમાં વુલન મીલ વિસ્તાર તેમજ માધાપર ભુંગા વિસ્તારની બે પરણીતાઓને હૃદય રોગનો હુમલો ભરખી ગયો | Two …

જામનગરમાં વુલન મીલ વિસ્તાર તેમજ માધાપર ભુંગા વિસ્તારની બે પરણીતાઓને હૃદય રોગનો હુમલો ભરખી ગયો | Two …

10 months ago
મહેસાણામાં ગમખ્વાર અકસ્માત: લગ્નથી પાછા આવતા અમદાવાદનો પરિવાર વિખેરાયો, 4ના મોત | Tragic Car Acciden…

મહેસાણામાં ગમખ્વાર અકસ્માત: લગ્નથી પાછા આવતા અમદાવાદનો પરિવાર વિખેરાયો, 4ના મોત | Tragic Car Acciden…

4 months ago
ધો. 10 અને 12ની ગુજરાત બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, 26 ફેબ્રુઆરીથી શરૂ થશે પરીક્ષા | Gujarat B…

ધો. 10 અને 12ની ગુજરાત બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, 26 ફેબ્રુઆરીથી શરૂ થશે પરીક્ષા | Gujarat B…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News