gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નડિયાદ પોક્સો કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: સગીરા પર દુષ્કર્મ આચરી ફોટા વાઈરલ કરનાર નરાધમને 20 વર્ષની સખત…

G METRO NEWS by G METRO NEWS
May 27, 2026
in GUJARAT
0 0
0
નડિયાદ પોક્સો કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: સગીરા પર દુષ્કર્મ આચરી ફોટા વાઈરલ કરનાર નરાધમને 20 વર્ષની સખત…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Nadiad Pocso Court Landmark Verdict : ખેડા જિલ્લાની સ્પેશિયલ પોક્સો અદાલતે મહિલા સુરક્ષા અને સાયબર ક્રાઇમ સંદર્ભે એક અત્યંત મહત્વપૂર્ણ અને દાખલારૂપ ચુકાદો સંભળાવ્યો છે. મહેમદાવાદ પંથકમાં સગીરાના ઘરમાં ઘૂસી ધમકી આપી અવારનવાર દુષ્કર્મ આચરવા તથા તેના ફોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર વાઈરલ કરનાર નરાધમ આરોપીને અદાલતે 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. ખાસ અદાલતે ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી આરોપીને રૂ. 41,000 નો દંડ અને પીડિતાને રૂ. 1 લાખનું વળતર ચૂકવવાનો પણ હુકમ કર્યો છે.

બ્લેકમેઇલિંગ કરી આચર્યું નરાધમે કૃત્ય

કેસની વિગતો મુજબ, આ ચકચારી ઘટના મહેમદાવાદ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા અકલાચા ગામે બની હતી. ગામમાં અવારનવાર આવતો આરોપી હિમંત ઉર્ફે આકલો ઘનશ્યામભાઈ પટેલ, સગીરા ઘરમાં એકલી હતી, ત્યારે બળજબરીપૂર્વક અંદર ઘૂસી ગયો હતો, અને સગીરાને જાનથી મારી નાખવાની ધમકી આપી પ્રથમ વખત દુષ્કર્મ ગુજાર્યું હતું. ત્યારબાદ, ભોગ બનનારને ફોટો વાઈરલ કરવાની ધમકી આપી અવારનવાર શારીરિક શોષણ કર્યું હતું. આટલેથી ન અટકતા, નરાધમે પોતાના ઇન્સ્ટાગ્રામ આઇડી પર પીડિતાના ફોટા અપલોડ કરી સોશિયલ મીડિયા પર તેની ગરિમાને ઠેસ પહોંચાડી હતી.

કોર્ટમાં 22 દસ્તાવેજી પુરાવા અને 9 સાક્ષીઓની જુબાની

પીડિત પક્ષ દ્વારા મહેમદાવાદ પોલીસ મથકે IPC, પોક્સો (POCSO) એક્ટ તેમજ આઇટી (IT) એક્ટ હેઠળ ગુનો નોંધાવવામાં આવ્યો હતો. પોલીસે ગુનાની સંવેદનશીલતા સમજી ત્વરિત કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી કોર્ટમાં સચોટ ચાર્જશીટ રજૂ કરી હતી. કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ દ્વારા ધારદાર અને કાયદાકીય દલીલો રજૂ કરવામાં આવી હતી. ગુનો સાબિત કરવા માટે પ્રિઝીડિંગ ઓફિસર સમક્ષ 9 મૌખિક સાક્ષીઓ અને 22 જેટલા સખત દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા.

તમામ સજા એકસાથે ભોગવવાનો હુકમ

સ્પેશિયલ પોક્સો જજ પી. પી. પુરોહિતે સરકારી પક્ષના પુરાવા અને દલીલોને ગ્રાહ્ય રાખી આરોપી હિમંત ઉર્ફે આકલાને કસૂરવાર ઠેરવ્યો હતો. ન્યાયાધીશે ગુનેગારને 20 વર્ષની આકરી સજા ફટકારતા સ્પષ્ટ કર્યું હતું કે, તમામ સજાઓ આરોપીએ એકસાથે ભોગવવાની રહેશે. આ ઉપરાંત, ભોગ બનનાર સગીરાને માનસિક આઘાત અને પીડાના વળતર પેટે ગૃહ વિભાગના પ્રવર્તમાન ઠરાવ મુજબ રૂ. 1,000,00 (એક લાખ) ચૂકવવાનો આદેશ કરાયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારત એટલે માત્ર નકશો નહીં, ‘ભારત પુરુષ’ છે પૂ. મોરારિબાપુ
GUJARAT

ભારત એટલે માત્ર નકશો નહીં, ‘ભારત પુરુષ’ છે પૂ. મોરારિબાપુ

October 10, 2026
Saira Banu Remembers Nana Patekar, Recalls Heartwarming Anecdote From His Best Actor Win for Krantiv…
GUJARAT

Saira Banu Remembers Nana Patekar, Recalls Heartwarming Anecdote From His Best Actor Win for Krantiv…

October 10, 2026
KATRINA KAIF MARKS KAY BEAUTY’S FIRST YEAR IN THE UK
GUJARAT

KATRINA KAIF MARKS KAY BEAUTY’S FIRST YEAR IN THE UK

October 10, 2026
Next Post
બૂટલેગર સુનિલ ઉર્ફે અદાની મિલકતોના પુરાવા મેળવતી પોલીસ | Police collecting evidence of bootlegger Su…

બૂટલેગર સુનિલ ઉર્ફે અદાની મિલકતોના પુરાવા મેળવતી પોલીસ | Police collecting evidence of bootlegger Su...

એમ.એસ.યુનિ.માં હવે દર સોમવારે નો વ્હીકલ ડે મનાવાશે | no vehicle day in msu

એમ.એસ.યુનિ.માં હવે દર સોમવારે નો વ્હીકલ ડે મનાવાશે | no vehicle day in msu

રણોલીના મકાનમાંથી રોકડ અને દાગીના ચોરી જનાર રીઢો ગુનેગાર પકડાયો,22 ગુનામાં સંડોવણી | thieve caught w…

રણોલીના મકાનમાંથી રોકડ અને દાગીના ચોરી જનાર રીઢો ગુનેગાર પકડાયો,22 ગુનામાં સંડોવણી | thieve caught w...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઓનલાઇન પર શું જોવું તે લોકો જાતે જ નક્કી કરે : મોહન ભાગવત | People should decide for themselves what…

ઓનલાઇન પર શું જોવું તે લોકો જાતે જ નક્કી કરે : મોહન ભાગવત | People should decide for themselves what…

8 months ago
અમદાવાદ પાલડી ખાતે શ્રી પંકજ જૈન સંઘની 50મી ઉજવણીના ધ્વજાનો સુવર્ણ મહોત્સવ યોજાશે

અમદાવાદ પાલડી ખાતે શ્રી પંકજ જૈન સંઘની 50મી ઉજવણીના ધ્વજાનો સુવર્ણ મહોત્સવ યોજાશે

9 months ago
વડોદરામાં બોગસ ફાયર એનઓસી મામલે અરજીના આધારે રાવપુરા પોલીસે તપાસ આરંભી | Raopura police starts inves…

વડોદરામાં બોગસ ફાયર એનઓસી મામલે અરજીના આધારે રાવપુરા પોલીસે તપાસ આરંભી | Raopura police starts inves…

1 year ago
પ્રતાપ નગર પાલિકાનું રેતી ભરેલું ટ્રેક્ટર અચાનક પડેલા ભુવામાં ફસાયુ | A tractor loaded with sand bel…

પ્રતાપ નગર પાલિકાનું રેતી ભરેલું ટ્રેક્ટર અચાનક પડેલા ભુવામાં ફસાયુ | A tractor loaded with sand bel…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News