gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મુસાફરોને કન્ફર્મ સીટ છતાં ઉભા-ઉભા કરવી પડી સફર! કન્ઝ્યુમર કોર્ટે રેલવે વિભાગને જવાબદાર ઠેરવ્યું, આપ…

G METRO NEWS by G METRO NEWS
May 28, 2026
in INDIA
0 0
0
મુસાફરોને કન્ફર્મ સીટ છતાં ઉભા-ઉભા કરવી પડી સફર! કન્ઝ્યુમર કોર્ટે રેલવે વિભાગને જવાબદાર ઠેરવ્યું, આપ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Consumer Court Orders On Railway: એક કન્ઝ્યુમર કોર્ટે મુસાફરોને અનામત બર્થ(બુક કરેલી સીટ) આપવામાં નિષ્ફળ રહેવા બદલ ભારતીય રેલવેને જવાબદાર ઠેરવી છે. ભોજપુર ગ્રાહક તકરાર નિવારણ આયોગે સીટ બુક કરી હોવા છતાં ટ્રેનમાં ઊભા રહીને મુસાફરી પૂર્ણ કરનારા ચાર મુસાફરોને રૂ.20,000 નું વળતર ચૂકવવાનો રેલવેને નિર્દેશ કર્યો છે. બાર એન્ડ બેન્ચના અહેવાલ મુજબ, ફરિયાદ ત્યારે થઈ જ્યારે વિંધ્યાચલ (મિર્ઝાપુર, ઉત્તર પ્રદેશ)થી આરા(ભોજપુર, બિહાર) જઈ રહેલા ચાર મુસાફરો LTT-પટણા એક્સપ્રેસમાં ચઢ્યા અને તેમને ખબર પડી કે રેલવે કર્મચારીઓ તેમની અનામત બર્થ પર કબજો કરી બેઠા છે. ફરિયાદમાં જણાવાયું છે કે, મુસાફરોએ કર્મચારીઓને તેમની અનામત બર્થ ખાલી કરવા વિનંતી કરી હતી, પરંતુ તેઓને તેમની સીટ ફાળવવામાં આવી ન હતી.

કન્ઝ્યુમર કોર્ટનો કડક નિર્દેશ

કોર્ટે અવલોકન કર્યું કે, રેલવેના કારણે મુસાફરોને માનસિક, શારીરિક અને નાણાકીય હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો. આયોગે ઉત્તર મધ્ય રેલવે અને રેલવે મંત્રાલયને રૂ.1,876.80 ની બુકિંગ રકમ, 8% વાર્ષિક વ્યાજ સાથે પરત કરવા અને રૂ.20,000 વળતર તરીકે અને રૂ.15,000 મુકદ્દમાના ખર્ચ તરીકે 60 દિવસની અંદર ચૂકવવાનો નિર્દેશ કર્યો છે. જો નિર્ધારિત સમયમર્યાદામાં ચુકવણી કરવામાં ન આવે, તો ફરિયાદી કાનૂની ઉપાય દ્વારા વાર્ષિક 10% વ્યાજ સહિત રકમ વસૂલવા માટે હકદાર રહેશે.

મુસાફરોના આરોપો

ફરિયાદ મુજબ, મુસાફરોએ શરૂઆતમાં રેલવે હેલ્પલાઇન તેમજ ‘રેલવે સેવા’ અને રેલવે મંત્રાલય સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા તેમની ફરિયાદો નોંધાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, SMS દ્વારા ફરિયાદ સંદર્ભ નંબર મળવા છતાં મુસાફરોએ આરોપ લગાવ્યો હતો કે મુસાફરી દરમિયાન કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી ન હતી. જ્યારે એક TTE બક્સર સ્ટેશન પર દેખાયા ત્યારે મુસાફરોએ ફરી એકવાર સમસ્યા બાબતે જણાવ્યું હતું. જોકે, ટ્રેનમાં ભારે ભીડને કારણે તેઓને પરિસ્થિતિને “મેનેજ” કરવા કહેવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: ખેડૂતને વળતર ચૂકવવું ના પડે એટલે NHAIએ કાઢ્યું ‘એક્ટ ઓફ ગોડ’નું બહાનું, છેવટે ₹1.80 કરોડ ચૂકવવા રાજી

રેલવેએ કરી દલીલો

આયોગ સમક્ષ, રેલવેએ દલીલ કરી હતી કે કાયદો અને વ્યવસ્થા સંબંધિત વિવાદો રેલવે વહીવટીતંત્ર કરતાં સરકારી રેલવે પોલીસ(GRP)ના અધિકારક્ષેત્રમાં આવે છે. અહેવાલો અનુસાર, રેલવેએ સેવામાં કોઈપણ ખામી હોવાનો ઇનકાર કર્યો હતો અને દાવો કર્યો હતો કે ફરિયાદ અંગે યોગ્ય કાર્યવાહી પહેલાથી જ કરવામાં આવી છે. 

જ્યારે મુસાફરો દ્વારા સબમિટ કરાયેલી ટિકિટો, ફરિયાદ રેકોર્ડ, ટેક્સ્ટ મેસેજ અને ફોટોગ્રાફ્સની સમીક્ષા કર્યા પછી, કમિશને તારણ કાઢ્યું હતું કે રેલવે અધિકારીઓ દ્વારા વચન આપેલી સેવા પૂરી પાડવામાં નિષ્ફળતાને કારણે મુસાફરોને તેમની સીટ મળી ન હતી અને હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

7000 કિમી સ્પીડ, 600 કિમી રેન્જ… ભારતની ‘રુદ્રમ-3’ મિસાઈલનું ઈન્ટિગ્રેટ પરીક્ષણ સફળ, જાણો ખાસિયત |…
INDIA

7000 કિમી સ્પીડ, 600 કિમી રેન્જ… ભારતની ‘રુદ્રમ-3’ મિસાઈલનું ઈન્ટિગ્રેટ પરીક્ષણ સફળ, જાણો ખાસિયત |…

May 28, 2026
CBSE વિવાદ : રાહુલ ગાંધી અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સામસામે, એકબીજા પર કર્યા શાબ્દિક પ્રહાર…
INDIA

CBSE વિવાદ : રાહુલ ગાંધી અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સામસામે, એકબીજા પર કર્યા શાબ્દિક પ્રહાર…

May 28, 2026
ડી.કે.શિવકુમાર : 23ની ઉંમરે PM સામે ચૂંટણી લડ્યા, 36 વર્ષથી એકપણ ચૂંટણી ન હાર્યા, હવે મળશે કર્ણાટકની…
INDIA

ડી.કે.શિવકુમાર : 23ની ઉંમરે PM સામે ચૂંટણી લડ્યા, 36 વર્ષથી એકપણ ચૂંટણી ન હાર્યા, હવે મળશે કર્ણાટકની…

May 28, 2026
Next Post
CBSE વિવાદ : રાહુલ ગાંધી અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સામસામે, એકબીજા પર કર્યા શાબ્દિક પ્રહાર…

CBSE વિવાદ : રાહુલ ગાંધી અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સામસામે, એકબીજા પર કર્યા શાબ્દિક પ્રહાર...

7000 કિમી સ્પીડ, 600 કિમી રેન્જ… ભારતની ‘રુદ્રમ-3’ મિસાઈલનું ઈન્ટિગ્રેટ પરીક્ષણ સફળ, જાણો ખાસિયત |…

7000 કિમી સ્પીડ, 600 કિમી રેન્જ... ભારતની ‘રુદ્રમ-3’ મિસાઈલનું ઈન્ટિગ્રેટ પરીક્ષણ સફળ, જાણો ખાસિયત |...

વડોદરા: શેરબજારમાં રોકાણના નામે 1 કરોડની ઓનલાઈન છેતરપિંડી, ચાર આરોપીઓની જામીન અરજી કોર્ટે ફગાવી | va…

વડોદરા: શેરબજારમાં રોકાણના નામે 1 કરોડની ઓનલાઈન છેતરપિંડી, ચાર આરોપીઓની જામીન અરજી કોર્ટે ફગાવી | va...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘વક્ફના નામ પર કબજે કરાયેલી જમીનો પરત લઈશું’, મુખ્યમંત્રી યોગીએ આગળનો પ્લાન કર્યો જાહેર | cm yogi st…

‘વક્ફના નામ પર કબજે કરાયેલી જમીનો પરત લઈશું’, મુખ્યમંત્રી યોગીએ આગળનો પ્લાન કર્યો જાહેર | cm yogi st…

1 year ago
વડોદરામાં સરદાર એસ્ટેટથી હાઇવે, પ્રતાપ નગર બ્રિજ આસપાસથી હંગામી દબાણો હટાવાયા | encroachment removed…

વડોદરામાં સરદાર એસ્ટેટથી હાઇવે, પ્રતાપ નગર બ્રિજ આસપાસથી હંગામી દબાણો હટાવાયા | encroachment removed…

2 months ago
કોણ છે NDAના ઉપ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સી. પી. રાધાકૃષ્ણન, જે સ્વયં સેવક, સાંસદ અને રાજ્યપાલ પણ રહી…

કોણ છે NDAના ઉપ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સી. પી. રાધાકૃષ્ણન, જે સ્વયં સેવક, સાંસદ અને રાજ્યપાલ પણ રહી…

9 months ago
ગઈકાલે મુલતવી કોર્પોરેશનની સામાન્ય સભા આજે યોજાશે | The general meeting of the corporation postponed…

ગઈકાલે મુલતવી કોર્પોરેશનની સામાન્ય સભા આજે યોજાશે | The general meeting of the corporation postponed…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News