gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મેયરે ચાર્જ સંભાળતા જ કોંગી નેતાએ મેલોડી ચોકલેટ ખવડાવીને કટાક્ષ કર્યો | As soon as the mayor took ch…

G METRO NEWS by G METRO NEWS
May 29, 2026
in GUJARAT
0 0
0
મેયરે ચાર્જ સંભાળતા જ કોંગી નેતાએ મેલોડી ચોકલેટ ખવડાવીને કટાક્ષ કર્યો | As soon as the mayor took ch…
0
VIEWS
Share on FacebookShare on Twitter

પરાજીત ઉમેદવારોએ વિરોધ કરવાનું જારી રાખ્યું  : મેયરે શુભેચ્છા આપવા આવ્યાનું માન્યું, : નેતાએ કહ્યું-સાંઢિયા પૂલ ખુલ્લો કરવા માંગણી કરી છે

 રાજકોટ,  : આજે રાજકોટ મહાપાલિકાની મેયરની ચેમ્બરમાં મેયર તરીકે નેહલ શુક્લએ પદ ગ્રહણ કર્યું અને ખુરશી પર બેઠા ત્યાં જ કોંગ્રેસના પરાજીત ઉમેદવાર રણજીત મુંધવા  ત્યાં આવ્યા હતા અને મેયરને મેલોડી ચોકલેટ આપીને કટાક્ષમય વિરોધ કર્યો હતો.

મેયરને પ્રથમ તો એમ લાગ્યું કે શુભેચ્છા આપવા આવ્યા છે, આજે કોંગ્રેસના નેતાઓ પણ ફૂલહાર લઈને આવ્યા હતા. પરંતુ, ચોકલેટ આપ્યા બાદ રણજીત મુંધવાએ કહ્યું કે  જામનગર રોડ પર સાંઢિયા પૂલનું કામ પૂરૂં થવા છતાં તે ખુલ્લો મુકાયો નથી તે કારણે રોજ લોકોએ દોઢ કિ.મી.વધુ અંતર કાપવું પડે છે, ઈંધણનો બગાડ થાય છે, તે તાત્કાલિક  ખુલ્લો મુકવા માંગણી કરી હતી. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના 72 ઉમેદવારો પૈકી 10-12 ઉમેદવારો જેઓ ચૂંટણીમાં જીત્યા નથી પરંતુ, તેઓએ વિરોધ પ્રદર્શનો જારી રાખ્યા છે. પરાજીત ઉમેદવારોની તે લોકશાહી  ફરજ પણ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગર રેલવે ટર્મિનસથી મુસાફર ટ્રેનો મોડી ઉપડતા યાત્રિકો અટવાયા | Passenger trains from Bhavnagar Ra…
GUJARAT

May 30, 2026
કાલથી ગાંધીગ્રામ-પ્રયાગરાજ વચ્ચે દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન દોડશે | A bi weekly special train wil…

ભાવનગર જિલ્લામાં એક જ દિવસમાં હત્યાના 2 બનાવ | 2 murders in a single day in Bhavnagar district

Next Post
સાઉદી તેમજ યુએઈ ખાતેથી ક્રુડ તેલની આયાતમાં ઘટાડો | Reduction in crude oil imports from Saudi Arabia …

સાઉદી તેમજ યુએઈ ખાતેથી ક્રુડ તેલની આયાતમાં ઘટાડો | Reduction in crude oil imports from Saudi Arabia ...

ભારત-શ્રીલંકા વચ્ચે હિન્દ મહાસાગરમાં 57 હજાર વર્ષ પહેલાં પણ રામસેતુ હતો | There was a Ram Setu in th…

ભારત-શ્રીલંકા વચ્ચે હિન્દ મહાસાગરમાં 57 હજાર વર્ષ પહેલાં પણ રામસેતુ હતો | There was a Ram Setu in th...

ગોંડલ અને શાપરમાંથી રૂા. 60 લાખનું 85,000 લિટર બાયોડિઝલ કબજે | Gondal and Shapar Rs 85 000 liters of…

ગોંડલ અને શાપરમાંથી રૂા. 60 લાખનું 85,000 લિટર બાયોડિઝલ કબજે | Gondal and Shapar Rs 85 000 liters of...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નેવી માટે ફ્રાન્સ પાસેથી રૂ. 64000 કરોડમાં 26 રફાલ જેટ ખરીદવાને મંજૂરી | Approval given for purchase…

1 year ago
‘પાયાવિહોણી વાતો…’, તણાવ પાછળ ભારત પર આરોપ લગાવનારા પાકિસ્તાનને અફઘાનિસ્તાનનો રોકડો જવાબ | Afghan …

7 months ago
વડોદરા કોર્પોરેશનને 30 સપ્ટેમ્બરે મુદત પૂરી થતાં વ્યવસાય વેરાની 38.57 કરોડ આવક થઈ | VMC received 38 …

8 months ago
સરગાસણમાં મહિલાના ગાળામાંથી રૃપિયા બે લાખના દોરાની તફડંચી | Thread worth Rs 2 lakh snatched from wom…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News