gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઓબ્ઝર્વેશન હેઠળના વધુ 1 સિંહનું મોત, ગાંધીનગરથી ટીમ ગીરમાં દોડી | 1 more lion under observation dies…

G METRO NEWS by G METRO NEWS
May 29, 2026
in GUJARAT
0 0
0
ઓબ્ઝર્વેશન હેઠળના વધુ 1 સિંહનું મોત, ગાંધીનગરથી ટીમ ગીરમાં દોડી | 1 more lion under observation dies…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગીરમાં સિંહોના મોતનો સિલસિલો, મૃત્યુઆંક વધતાં દોડધામ : સિંહોને બેબેસિયા છે કે સીડીવી એ અંગેનો કોઈ ફોડ નહીં પડાતાં સિંહપ્રેમીઓમાં ચિંતા: અત્યાર સુધીમાં 350 સિંહોના ‘ડીટિકિંગ’ 

જૂનાગઢ, અમરેલી, : એશિયાટિક સિંહોનું એકમાત્ર નિવાસસ્થાન એવા ગીરનાં જંગલમાં સિંહોના મૃત્યુનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. ગીર પૂર્વ અને પશ્ચિમ વન વિભાગમાં બેબેસિયા જેવા જીવલેણ રોગચાળા વચ્ચે વધુ એક સિંહનું સારવાર દરમિયાન મોત નીપજતા વનવિભાગમાં દોડધામ મચી ગઈ છે. વનવિભાગના ઉચ્ચ અધિકારીઓ અને વેટરનરી તબીબો પણ ગીરમાં પહોંચ્યા છે.

ગીર પૂર્વ અને પશ્ચિમ જંગલની બોર્ડર પર સિંહોમાં રોગચાળો ફેલાયો છે. અગાઉ બે સિંહના બેબેસિયાથી મોત થયા હતા, ભેદી કારણોસર ટૂંકા ગાળામાં ચારથી વધુ સિંહો અને સિંહબાળના મોત નીપજ્યા છે. હવે આજે જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવેલા વધુ 1 સિંહનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનું બહાર આવ્યું છે. હાલ સિંહોમાં રોગચાળો અટકાવવા માટે રસીકરણ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.

અમરેલીમાં સિંહોના મોતના વધતા કેસો અને કેનાઈન ડિસ્ટિમ્પર વાયરસની કથિતપણે તોળાતી ચિંતા વચ્ચે ઊચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ ગાંધીનગર વનવિભાગની એક ઊચ્ચ સ્તરીય ટીમ તાત્કાલિક ગીર પહોંચી છે. આ ટીમમાં ગાંધીનગરથી પ્રિ- સીસીએફ અને સીસીએફ જેવા અધિકારી તેમજ સિનિયર એનિમલ ડોક્ટરોનો સમાવેશ થાય છે. આ કાફલાએ જસાધાર એનિમલ કેર સેન્ટરની મુલાકાત લઈ તાજેતરમાં મૃત્યુ પામેલા સિંહો અંગે જીણવટભરી માહિતી મેળવી છે અને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવેલા અન્ય સિંહોના સ્વાસ્થ્યની સમીક્ષા કરી હતી. હાલ વનવિભાગના ઉચ્ચ અધિકારીઓ અને વેટરનરી તબીબોએ જસાધારમાં ધામા નાંખ્યા છે. શંકાસ્પદ લક્ષણ ધરાવતા સિંહોને જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે લાવવામાં આવેલા સિંહોનું મોનિટરિંગ શરૂ કર્યું છે. જો કે, સિંહોને બેબેસિયા છે કે સીડીવી એ અંગેનો હજુ સુધી કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી ત્યારે સિંહપ્રેમીઓમાં ચિંતા વ્યાપી છે. મળતી માહિતી મુજબ, તકેદારીના ભાગરૂપે વનવિભાગ દ્વારા અત્યાર સુધીમાં 350  સિંહોના ‘ડીટિકિંગ’ (શરીર પરથી ઈતરડી દૂર કરવી) સહિતના પ્રોએક્ટિવ પગલાં લેવામાં આવ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

“સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા અને સરદાર ચોકનું નિર્માણ મારા જાહેરજીવનની શ્રેષ્ઠ તક” – ધારાસભ્ય મહેશ કસ…
GUJARAT

“સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા અને સરદાર ચોકનું નિર્માણ મારા જાહેરજીવનની શ્રેષ્ઠ તક” – ધારાસભ્ય મહેશ કસ…

July 16, 2026
ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રા
GUJARAT

ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રા

July 16, 2026
ત્રિવેણી કલ્યાણ એજ્યુકેશન ટ્રસ્ટમાં શાળાકીય રમતો અને કલા મહાકુંભની તૈયારીઓનો શુભ પ્રારંભ
GUJARAT

ત્રિવેણી કલ્યાણ એજ્યુકેશન ટ્રસ્ટમાં શાળાકીય રમતો અને કલા મહાકુંભની તૈયારીઓનો શુભ પ્રારંભ

July 16, 2026
Next Post
ગીરમાં જંગલના અનુભવી સ્ટાફને સરકારે અંતે પરત બોલાવવો પડયો

ગીરમાં જંગલના અનુભવી સ્ટાફને સરકારે અંતે પરત બોલાવવો પડયો

રાજકોટમાં મેયર પદે નેહલ શુક્લ જનરલ બોર્ડમાં સર્વાનુમતે ચૂંટાયા | Rajkot mayor Nehal Shukla was unani…

રાજકોટમાં મેયર પદે નેહલ શુક્લ જનરલ બોર્ડમાં સર્વાનુમતે ચૂંટાયા | Rajkot mayor Nehal Shukla was unani...

વૈશ્વિક બજારોમાં ઉથલપાથલનો દોર ગિફ્ટ નિફટીમાં કડાકા બાદ રિકવરી | Global markets see a series of uphe…

વૈશ્વિક બજારોમાં ઉથલપાથલનો દોર ગિફ્ટ નિફટીમાં કડાકા બાદ રિકવરી | Global markets see a series of uphe...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘કોઈપણ દેશ રશિયા પાસેથી ઓઈલ ખરીદીને બીજાને વેચશે તો…’ US સંસદમાં રજૂ કરાયું ‘500% ટેરિફ’ ઝીંકવાનું…

‘કોઈપણ દેશ રશિયા પાસેથી ઓઈલ ખરીદીને બીજાને વેચશે તો…’ US સંસદમાં રજૂ કરાયું ‘500% ટેરિફ’ ઝીંકવાનું…

8 months ago
હિમાચલમાં વરસાદે કહેર વર્તાવ્યો, 1000 કરોડનું નુકસાન, મૃત્યુઆંક વધીને 106 એ પહોંચ્યો | Himachal Rain…

હિમાચલમાં વરસાદે કહેર વર્તાવ્યો, 1000 કરોડનું નુકસાન, મૃત્યુઆંક વધીને 106 એ પહોંચ્યો | Himachal Rain…

1 year ago
જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાંથી મોબાઇલ ફોનની ચોરી કરનાર તસ્કર પકડાયો | thi…

જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાંથી મોબાઇલ ફોનની ચોરી કરનાર તસ્કર પકડાયો | thi…

10 months ago
નવી મુંબઈનું કમળના ફૂલના આકારનું અત્યાધુનિક એરપોર્ટ, 8 ઓક્ટોબરે ઉદઘાટન, મુસાફર ક્ષમતા 9 કરોડ | Navi …

નવી મુંબઈનું કમળના ફૂલના આકારનું અત્યાધુનિક એરપોર્ટ, 8 ઓક્ટોબરે ઉદઘાટન, મુસાફર ક્ષમતા 9 કરોડ | Navi …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News